Last Update : 19-July-2012, Thursday

 
અમદાવાદમાં આતંક:11 ટુવ્હીલર સળગાવ્યા

-તોફાનીએ સવારે બે કલાકમાં અંજામ આપ્યો

અમદાવાદમાં ઘર પાસે પડેલી કારનાં કાચ તોડવાનો આતંક મચ્યો હતો તેવા જ તોફાની તત્વોએ આજે વહેલી સવારે માત્ર બે જ કલાકનાં અરસામાં શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ઘર પાસે પડી રહેલા 11 ટુવ્હીલર સળગાવી નાંખતા આતંક મચી ગયો છે. બીજી તરફ આ ઘટનાને ધ્યાનમાં લઇને પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી છે અને અમદાવાદનાં પીઆઇ

Read More...

આનંદને અંતિમ અલવિદા:દેહ પંચમહાભુતમાં વિલિન

-દોહિત્ર આરવે અગ્નિદાહ આપ્યો

 

હિંદી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના અંતિમ સંસ્કાર ગુરૂવારે સવારે મુંબઇનાં વિલે પાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાન ગૃહ ખાતે થયા હતા. સુપ્રસિદ્ધ અભિનેતા રાજેશ ખન્નાને તેમનો દોહિત્ર એટલે કે અક્ષય-ટ્વિંકલના પુત્ર આરવે અગ્નિદાહ(મુખાગ્નિ) આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં ઉમટી પડતા ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Read More...

 

જસદણમાં 3.4ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા
i

-લોકો ભયભીત થઇ ઘરની બહાર દોડ્યા

રાજકોટ જિલ્લાનાં જસદણ ખાતે વહેલી સવારે 3.4ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા આવતા લોકો ભયભીત થઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનાં આંચકાનું કેન્દ્રબિંદુ રાજકોટથી 44 કિલોમીટર દૂરનું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાનાં જસદણ ખાતે સવારે 3.4ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. લગભગ ચાર સેકન્ડ સુધી આ આંચકાનો અનુભવ થયો હતો. જેથી સ્થાનિકો સવારે પોતાનાં ઘરમાંથી બહાર

Read More...

હિટાચીનો પ્લાન્ટ આગમાં ખાખ, 100 કરોડનું નુકસાન

-છત્રાલ-કડી રોડ ઉપરનો પ્લાન્ટ

 

અમદાવાદ-કડી હાઇવે પાસે છત્રાલ નજીક આવેલા એસી બનાવતી કંપની હિટાચીના પ્લાન્ટમાં બુધવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. જેને કારણે અંદાજિત 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આઠ કલાક ચાલેલી આગ સવારે 4 વાગ્યે કાબૂમાં આવી હતી. અત્યારે જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

Read More...

CM મોદીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યુ

-કનુ કલસરીયાએ ક્રોસ વોટિંગ કર્યાની ચર્ચા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૃવારે વિધાનસભા સંકુલ ખાતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું છે. બીજી તરફ ધારાસભ્ય કનુભાઇ કલસરીયાએ ક્રોસ વોટિંગ કર્યુ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના ૧૮૧ ધારાસભ્યો, ઝારખંડમાંથી રાજ્યસભાના અપક્ષ સભ્ય પરિમલ નથવાણી અને રાજ્ય ભાજપના ત્રણ સાંસદોનાં મતદાન થનાર છે. એટલે ગુજરાતમાંથી કુલ

Read More...

રૂપાણીનાં ઘરે પોલીસ-કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપી

-રાજકોટની ઘટનામાં મહિલાને માથામાં ઇજા

રાજકોટમાં સોમવારથી ૫૦ ટકા પાણી કાપ કરવાના મુદ્દે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ, કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો થઇ રહ્યાં છે. જે અંતર્ગત રાજ્યસભાનાં સાંસદ અને રાજકોટનાં પૂર્વ મેયર વિજય રૂપાણીનાં ઘરે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. કોંગી મહિલા આગેવાન કાશ્મીરાબેનને માથામાં

Read More...

-12મી વિધાનસભાનું અંતિમ 11મુ સત્ર

 

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે મળેલા એક દિવસનાં વિધાનસભાનાં સત્રમાં કોંગી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જેને કારણે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે અટકી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે 12મી વિધાનસભાનું આ 11મુ સત્ર છે.

 

Read More...

 

 

  Read More Headlines....

જવાબદારી અંગે રાહુલ ગાંધી પોતે જ નિર્ણય લેશે ઃ સોનિયા ગાંધી

કિંગ ફિશરને કોર્ટમાં ઘસડી જવાની મહેસૂલ ખાતાની ચીમકી

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

કૃષિ કોમોડિટીની નિકાસ પરનો પ્રતિબંધ પ્રોસેસ્ડ ફૂડને લાગુ નહીં થાય

ખન્નાની હેરસ્ટાઇલ, ગુરુશર્ટ અને ખાસ મોજડીએ નવી ફેશન શરૃ કરી હતી

હિરોઇન વગરની ફિલ્મોમાં કામ કરવાનું સાહસ કાકા જ કરી શકે

Latest Headlines

મુખ્યમંત્રી મોદીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યુ:ભાજપમાં ક્રોસ વોટિંગની ચર્ચા
GTU સામે ઉગ્ર આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓની ચીમકી
રાજેશ ખન્નાનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલિન:દોહિત્રએ અગ્નિદાહ આપ્યો
કડી છત્રાલ-રોડ ઉપર હિટાચીનો પ્લાન્ટ આગમાં ખાખ, 100 કરોડનું નુકસાન
રાજકોટ જિલ્લાનાં જસદણમાં 3.4ની તીવ્રતનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા
 

Entertainment

રાજેશ ખન્નાની હેરસ્ટાઇલ, ગુરુશર્ટ અને ખાસ મોજડીએ નવી ફેશન શરૃ કરી હતી
સુપર સ્ટાર "રાજેશખન્ના" અંગે કેટલુંક જાણવા જેવું...
કાકા નાના પડદે પણ ચમકેલા : કાકાના પ્રખ્યાત સંવાદો
હિરોઇન વગરની ફિલ્મોમાં કામ કરવાનું સાહસ કાકા જ કરી શકે
રાજેશ ખન્ના પંખાની એડમાં બોલ્યા કે...બાબુ મોશાય,ફેન્સ હંમેશા મેરે રહેંગે
 

Most Read News

કોંગ્રેસ નરેન્દ્ર મોદીની બનાવટી સેકસ સીડી તૈયાર કરાવી રહી છે
અચ્છા તો હમ ચલ તે હંૈ ઃ રાજેશ ખન્નાની અલવિદા
૧૩મા રાષ્ટ્રપતિને ચૂટવા ૪,૮૯૬ મતદારો મત આપશે
સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો બે આંકડામાં ઃ આમ આદમીને રાહત નહીં
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારોએ આઇ-કાર્ડ બતાવવા જરૃરી
 

News Round-Up

હિલેરીએ ભારત-ચીન-બ્રાઝિલની આર્થિક સિદ્ધિને વખાણી
ગૌચર-ગૌહત્યાનાં વિરોધમાં સાધુ-સંતોએ વિધાનસભા અધ્યક્ષને આવેદન આપ્યું
જવાબદારી અંગે રાહુલ પોતે જ નિર્ણય લેશે ઃ સોનિયા
કિંગ ફિશરને કોર્ટમાં ઘસડી જવાની મહેસૂલ ખાતાની ચીમકી
એ દિવસે આખું બોલિવૂડ બોલી ઊઠયું
લગ્નો તો બહુ જોયા કાકા જેવા તો નહીં જ
 
 
 
 
 

Gujarat News

મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
  [આગળ વાંચો...]
 

Business

શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં એફઆઈઆઈનું રૃપિયા ૮૦૯૨ કરોડનું રોકાણ
કૃષિ કોમોડિટીની નિકાસ પરનો પ્રતિબંધ પ્રોસેસ્ડ ફૂડને લાગુ નહીં થાય તેવી વકી

ઘઉંનો વિક્રમી પાક થતાં અનાજનાં ઉત્પાદનનો અંદાજ ૫૦ લાખ ટન વધારતી સરકાર

[આગળ વાંચો...]
 

Sports

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
 

Ahmedabad

'ધૂમ' સ્ટાઈલ લૂંટારા માલામાલ ૪ મહિનામાં રૃા. ૫૭ લાખ લૂંટયા
કૂવામાંથી મોરને કાઢવાનો ફાયરબ્રિગેડનો ચાર્જ રૃા. ૮૪૫
ડૉ. અતિતે બે લાખ આપી બાળકને 'દત્તક' અપાવવા સોદો કર્યો હતો

TETના ૧.૪૦ લાખ પરીક્ષાર્થી શિક્ષકોમાંથી માત્ર ૬૧૩૭ જ પાસ!

•. રાજ્યપાલ, મુખ્યમંત્રી ઉપરાંત એહમદ પટેલની શ્રદ્ધાંજલિ
[આગળ વાંચો...]
 

Baroda

રાજેશખન્નાએ કહ્યું ઃ હમે માફ કરના દોસ્તો, હમે દેરી હો ગઇ
એક્સપ્રેસ-વે માટે વડોદરાનાં ૨૯ ગામોની જમીન સંપાદન થશે
અધધ...લગ્ન નોધણી પ્રકરણમાં તપાસ શરૃ ઃ રેકર્ડ કબ્જે કરવા તજવીજ

યૂકો બેંકના મેનેજરની ઇડીસી કૌભાંડમાં ધરપકડ

ત્રણ મિત્રોએ જ મિત્રના ઘરમાં રૃા.પાંચ લાખની ચોરી કરી હતી
  [આગળ વાંચો...]
 

Surat

સુરત બોમ્બકાંડમાં સામેલ હારૃન રશીદની કોલકતામાં ધરપકડ
ઉમરપાડામાં ૨ કલાકમાં ૨ ઇંચ, સુરતમાં સાંજે ધોધમાર વરસાદ
સાદા લૂમ્સને અપગ્રેડ કરવા રૃ।.૧૫૦૦૦ની સહાય અપૂરતી છે
મેટ્રો ટ્રેનના ઈમ્પલીમેન્ટ માટે સ્થાયી સમિતમાં દરખાસ્ત રજુ
ત્યકતાએ ૬ વર્ષનો પ્રેમ સંબંધ તોડતા રત્નકલાકાર સળગી ગયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરતના ઠગ ભગતે મોટાભાગના નાણાં જુગારમાં ઉડાવી દીધા હતા
વાપીથી ગોવા મોકલાયેલો ૧૩ લાખનો માલસામાન સગેવગે
કરચેલીયામાં ૧૧ માસથી ટપાલી નથીઃ લોકોની ટપાલ અટવાઇ
સ્યુસાઇડ નોટ લખી યુવાને ટ્રેન સામે બેસી મોત વ્હાલું કર્યું
૨.૧૫ કરોડનો સ્વીમીંગ પુલ બે વર્ષે પણ અધુરા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદની કોર્ટમાં પતિએ પત્ની વિરૃદ્ધ ભરણપોષણની માંગણી કરી
જિલ્લો બને આણંદને ૧૫ વર્ષ થયા છતાં સિવિલ હોસ્પિટલ નથી
રીન્યુ ન કરાયેલી લીઝમાંથી ચાલતું ખનિજ ચોરીનું કૌભાંડ

ખંભાતની બેન્કમાંથી ૫૦૦ના દરની ૬ બનાવટી નોટો મળી

અલીણામાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા ઉપવાસની ચીમકી
  [આગળ વાંચો...]
 

Saurastra

મકાનમાંથી નિંદ્રાધીન પ્રૌઢને ઢસડી જઇને ફાડી ખાતો ખૂંખાર સિંહ
જામકંડોરણા સરપંચના પુત્ર સામે અપહરણ, બળાત્કારની કોર્ટમાં ફરીયાદ

અજીતગઢની શાળામાં શિક્ષકો ન મુકાતા ગામલોકો, વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલન

દિલીપ સંઘાણીની રેલીના સમાપનનો ધબડકો, લોકો જમવા પણ ન આવ્યા
પ્રેમિકાના પતિની હત્યા નિપજાવી પ્રેમીએ ગળાફાંસો ખાઈ લીધો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કુંભારવાડાના વિદ્યાર્થીને લાલચ આપી જ્યોતીષ રકમ ઓળવી ગયો
વરતેજ પંથકના સોડવદરા અને ભાલ વિસ્તારમાં પાણીની ભારે તંગી
યુનિવર્સિટીના પી.જી. અભ્યાસક્રમોમાં ૨૧મી સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે
પાલીતાણાના જળાશયો ચોખ્ખા રાખવાને બદલે ખુદ નગરપાલિકા જ તેને પ્રદુષિત કરી રહી છે
શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગ એટલે ડેન્ગ્યું વાહક મચ્છરનું આશ્રય સ્થાન
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં દશામાની પ્લાસ્ટિક મૂર્તિઓનું થતું ધૂમ વેચાણ

ફાર્મ હાઉસ પરથી ચંદનના આઠ વૃક્ષોની તસ્કરી
દાંતા તાલુકાના માંકડી ગામેથી બે બોગસ ડોક્ટરો ઝડપાતાં ચકચાર

સિકલ સેલ એનિમિયા રોગનો લોકોમાં ચિંતાજનક વધારો

માતાએ એક વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved