Last Update : 19-July-2012, Thursday

 

જિસ્મ-૨ને ‘એ‘ સર્ટિફિકેટ સાથે માન્યતા મળી

- ફિલ્મ એડલ્ટ સેન્સિબલ દર્શકો માટે છે

 

ફિલ્મ સેન્સર બોર્ડે પૂજા ભટ્ટની બહુચર્ચિત અને મોસ્ટ અવેઇટેડ ફિલ્મ જિસ્મ-૨માં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા, ત્યારબાદ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. પૂજા ભટ્ટે જિસ્મ-૨માં ચાર લવમેકંિગ સિન છે તેમાં આંશિક ફેરફાર કર્યો છે અને બોર્ડે તેને ‘એ‘ સર્ટિફિકેટ આપી દીઘું છે.

 

Read More...

‘મને ભારત રત્ન મળવો જોઈએ‘

- પ્લે બોય કવર ગર્લ શર્લીન ચોપરાની માંગણી

પ્લે બોય કવર ગર્લ શર્લીન ચોપરાએ ’ભારત રત્ન‘ની માંગણી કરી છે. મુંબઇ પરત ફરેલી શર્લીને ટિ્‌વટ કર્યું છે, હું ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નની હકદાર છું. ભારત રત્નથી મારું સન્માન કરવું જોઈએ. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવે અને દેશની સેવા કરે એ માટે આ પુરસ્કારથી નાગરિકને સન્માનવામાં આવે છે.

Read More...

યામી ગૌતમ સાતમા આસમાને

i

- બેસ્ટ અભિનયનો એવોર્ડ મળતા


ટેલિવિઝન પરથી ફિલ્મોમાં આવી અને સાઉથની ફિલ્મો કર્યા પછી હવે બોલિવૂડમાં પ્રવેશ્યા બાદ એને બેસ્ટ એક્ટંિગનો એવોર્ડ મળ્યો એટલે અભિનેત્રી યામી ગૌતમ આજકાલ સાતમા આસમાનમાં છે. ‘આ એવોર્ડનો વઘુ આનંદ એટલા માટે થાય છે કે મેં કદી કોઇ કામ એવોર્ડની અપેક્ષાએ કર્યું નથી. ૧૦૦ એપિસોડની ટીવી સિરિયલ હોય કે ૩૦ સેકંડની એડ ફિલ્મ હોય યા અઢી કલાકની ફિચર ફિલ્મ હોય..

Read More...

પ્રભુ દેવાની એડ ફિલ્મ ડિરેક્ટર તરીકે એન્ટ્રી

- બેંગકોક ખાતે શૂટિંગ પૂરું કર્યું

વોન્ટેડ અને રાઉડી રાઠૌર જેવી સુપરહીટ હિન્દી ફિલ્મોથી બોલિવુડમાં એન્ટ્રી કરનારા એક્ટર, કોરિયોગ્રાફર અને ડિરેક્ટર પ્રભુ દેવા હવે એડ ફિલ્મના ડિરેક્શન સાથે કમર્શિયલ શોટ્‌સમાં પણ એન્ટ્રી કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રભુ દેવાએ બેંગકોક ખાતે શોટ ફિલ્મનું શૂટંિગ પૂરું કર્યું. આ શોટ ફિલ્મમાં ઇન્ડિયન સેલિબ્રિટી ક્રિકેટર વિરાટ કોહલી છે.

Read More...

બોલીવુડનાં ક્યા બે ડિરેક્ટરો વચ્ચે અંટસ?

-ઇવેન્ટમાં ગેરહાજરી વિવાદનું કારણ

સંજય લીલા ભણશાલી અને કરણ જોહર વચ્ચેના વણસેલા સંબંધનું તાજું ઉદાહરણ શિરીન ફરહાદ કી તો નિકલ પડીના પ્રમોશન ઇવેન્ટમાં જોવા મળ્યું. જો સૂત્રોની વાત માનીએ તો આ ફિલ્મમાં કરણ જોહરે ગેસ્ટ એપિઅરન્સ આપ્યો હોવાથી અને ફિલ્મના પોસ્ટર પ્રમોશનમાં કરણની હાજરી હોવાથી સંજય શિરીન ફરહાદ...ના પ્રમોશનમાં ગેરહાજર રહ્યા હતા. બોમન ઇરાની અને ફરાહ ખાન અભિનીત શિરીન ફરહાદ કી તો નિકલ પડી સંજય લીલા ભણશાલીની બહેન બેલા સહેગલ દ્વારા નિર્દેશિત છે.

Read More...

કેટરીના-સલમાનની દોસ્તીનો અંત ?

-બંને વચ્ચે કોઇ અણબનાવ નથી

બોલિવૂડમાં અને અન્યત્ર એવી વાતો ફેલાઇ હતી કે સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેની દોસ્તીનો અંત આવી ગયો. પરંતુ વાસ્તવિકતા જુદી છે. બંને ભલે હજુ સત્તાવાર કોઇ સંબંધથી જોડાયેલાં નથી. પરંતુ બંને વચ્ચેની દોસ્તી હજુય ગાઢ છે.

આ ૧૫ ઑગસ્ટે બંનેની જોડીને ચમકાવતી ફિલ્મ એક થા ટાઇગર રજૂ થશે. કેટરિનાની નિકટનાં વર્તુળોએ કહ્યંુ કે કેટરિનાએ પોતાનંુ ટાઇમટેબલ એ રીતે ગોઠવ્યું છે કે સલમાનની નર્વ ડિસ્‌ઓર્ડરની સર્જરી થાય ત્યારે પોેતે

Read More...

અક્ષયને ‘ડ્રીમ-બાઇક’ મળી

-રૂ.10 લાખની કિંમત

પોતાની ફિલ્મોના શૂટિંગમાં સમયસર પહોંચવા માટે અક્ષય મોટે ભાગે મોટરબાઇક વાપરે છે જેથી ટ્રાફિકમાં અટવાવું ન પડે. હવે એને એની ડ્રીમ બાઇક મળી ગઇ છે.

આગામી ફિલ્મ ઑહ્‌ માય ગૉડ ફિલ્મ માટે એ પોતાની ડ્રીમ બાઇક પર શૂટિંગમાં જતો દેખાશે. એને માટે ખાસ સગવડો ધરાવતી વરદેન્ચી ચોપર બ્રાન્ડની બાઇક હાજર છે. ખાસ રૂા.૧૦ લાખના ખર્ચે બનાવડાવેલી આ બાઇક ઑહ્‌ માય ગૉડ ફિલ્મની થીમને અનુરૂપ તૈયાર કરાઇ છે. ફિલ્મમાં વાપરવા ઉપરાંત એ રોજબરોજના

Read More...

 

 

ફિલ્મસર્જકો હવે નવાં લોકેશનમાં ક્યું સ્થળ હોટ બન્યું ?

જમૈકન સિંગર શોન પોલ ભારતમાં ક્યારે સ્ટેજ શો કરશે?

Entertainment Headlines

રાજેશ ખન્નાની હેરસ્ટાઇલ, ગુરુશર્ટ અને ખાસ મોજડીએ નવી ફેશન શરૃ કરી હતી
રાજેશખન્ના અંગે કેટલુંક જાણવા જેવું...
કાકા નાના પડદે પણ ચમકેલા
હિરોઇન વગરની ફિલ્મોમાં કામ કરવાનું સાહસ કાકા જ કરી શકે
બાબુ મોશાય, ફેન્સ હંમેશા મેરે રહેંગે
ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે

Ahmedabad

'ધૂમ' સ્ટાઈલ લૂંટારા માલામાલ ૪ મહિનામાં રૃા. ૫૭ લાખ લૂંટયા
કૂવામાંથી મોરને કાઢવાનો ફાયરબ્રિગેડનો ચાર્જ રૃા. ૮૪૫
ડૉ. અતિતે બે લાખ આપી બાળકને 'દત્તક' અપાવવા સોદો કર્યો હતો

TETના ૧.૪૦ લાખ પરીક્ષાર્થી શિક્ષકોમાંથી માત્ર ૬૧૩૭ જ પાસ!

•. રાજ્યપાલ, મુખ્યમંત્રી ઉપરાંત એહમદ પટેલની શ્રદ્ધાંજલિ
[આગળ વાંચો...]
 

Baroda

રાજેશખન્નાએ કહ્યું ઃ હમે માફ કરના દોસ્તો, હમે દેરી હો ગઇ
એક્સપ્રેસ-વે માટે વડોદરાનાં ૨૯ ગામોની જમીન સંપાદન થશે
અધધ...લગ્ન નોધણી પ્રકરણમાં તપાસ શરૃ ઃ રેકર્ડ કબ્જે કરવા તજવીજ

યૂકો બેંકના મેનેજરની ઇડીસી કૌભાંડમાં ધરપકડ

ત્રણ મિત્રોએ જ મિત્રના ઘરમાં રૃા.પાંચ લાખની ચોરી કરી હતી
  [આગળ વાંચો...]
 

Surat

સુરત બોમ્બકાંડમાં સામેલ હારૃન રશીદની કોલકતામાં ધરપકડ
ઉમરપાડામાં ૨ કલાકમાં ૨ ઇંચ, સુરતમાં સાંજે ધોધમાર વરસાદ
સાદા લૂમ્સને અપગ્રેડ કરવા રૃ।.૧૫૦૦૦ની સહાય અપૂરતી છે
મેટ્રો ટ્રેનના ઈમ્પલીમેન્ટ માટે સ્થાયી સમિતમાં દરખાસ્ત રજુ
ત્યકતાએ ૬ વર્ષનો પ્રેમ સંબંધ તોડતા રત્નકલાકાર સળગી ગયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરતના ઠગ ભગતે મોટાભાગના નાણાં જુગારમાં ઉડાવી દીધા હતા
વાપીથી ગોવા મોકલાયેલો ૧૩ લાખનો માલસામાન સગેવગે
કરચેલીયામાં ૧૧ માસથી ટપાલી નથીઃ લોકોની ટપાલ અટવાઇ
સ્યુસાઇડ નોટ લખી યુવાને ટ્રેન સામે બેસી મોત વ્હાલું કર્યું
૨.૧૫ કરોડનો સ્વીમીંગ પુલ બે વર્ષે પણ અધુરા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદની કોર્ટમાં પતિએ પત્ની વિરૃદ્ધ ભરણપોષણની માંગણી કરી
જિલ્લો બને આણંદને ૧૫ વર્ષ થયા છતાં સિવિલ હોસ્પિટલ નથી
રીન્યુ ન કરાયેલી લીઝમાંથી ચાલતું ખનિજ ચોરીનું કૌભાંડ

ખંભાતની બેન્કમાંથી ૫૦૦ના દરની ૬ બનાવટી નોટો મળી

અલીણામાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા ઉપવાસની ચીમકી
  [આગળ વાંચો...]
 

Saurastra

મકાનમાંથી નિંદ્રાધીન પ્રૌઢને ઢસડી જઇને ફાડી ખાતો ખૂંખાર સિંહ
જામકંડોરણા સરપંચના પુત્ર સામે અપહરણ, બળાત્કારની કોર્ટમાં ફરીયાદ

અજીતગઢની શાળામાં શિક્ષકો ન મુકાતા ગામલોકો, વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલન

દિલીપ સંઘાણીની રેલીના સમાપનનો ધબડકો, લોકો જમવા પણ ન આવ્યા
પ્રેમિકાના પતિની હત્યા નિપજાવી પ્રેમીએ ગળાફાંસો ખાઈ લીધો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કુંભારવાડાના વિદ્યાર્થીને લાલચ આપી જ્યોતીષ રકમ ઓળવી ગયો
વરતેજ પંથકના સોડવદરા અને ભાલ વિસ્તારમાં પાણીની ભારે તંગી
યુનિવર્સિટીના પી.જી. અભ્યાસક્રમોમાં ૨૧મી સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે
પાલીતાણાના જળાશયો ચોખ્ખા રાખવાને બદલે ખુદ નગરપાલિકા જ તેને પ્રદુષિત કરી રહી છે
શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગ એટલે ડેન્ગ્યું વાહક મચ્છરનું આશ્રય સ્થાન
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં દશામાની પ્લાસ્ટિક મૂર્તિઓનું થતું ધૂમ વેચાણ

ફાર્મ હાઉસ પરથી ચંદનના આઠ વૃક્ષોની તસ્કરી
દાંતા તાલુકાના માંકડી ગામેથી બે બોગસ ડોક્ટરો ઝડપાતાં ચકચાર

સિકલ સેલ એનિમિયા રોગનો લોકોમાં ચિંતાજનક વધારો

માતાએ એક વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

મહેમદાવાદમાં સરદાર પટેલની જમીન વેચી મારવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયા
આજે દિવાસો, દશામાના વ્રત માટે મૂર્તિનુ સ્થાપન

દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના તોરણ સ્થંભો સુવર્ણથી ઝળહળશે

પોરબંદરમાં ચૂંટણી લડવાનો જુહી ચાવલાનો સ્પષ્ટ ઇન્કાર
ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર વૃક્ષ વાવી ઉભુ કરાયુ દેશી વૃક્ષોનું વન
 

International

મુંબઇના સાક્ષીઓની ઉલટ તપાસ માટે પાકિસ્તાન લેખિત માગણી કરશે

સિરિયાના સંરક્ષણ પ્રધાનનું આત્મઘાતી ધડાકામાં મોત
ઈટાલીમાંથી મળી આવેલું હાડપિંજર મોનાલીસાનું હોઈ શકે છે

યુએસના જહાજમાંથી ગોળીબારમાં ભારતીય માછીમારનું મૃત્યુ

  બ્રિટનમાં જૂનમાં ફુગાવો ઘટીને ૨.૪ ટકા ઃ મકાનોના ભાવ પણ ઘટયા
[આગળ વાંચો...]
 

National

ભારતમાં જેટલું વધુ ભણો એટલું નોકરી મેળવવાનું વધુ મુશ્કેલ
રાજેશ ખન્ના એટલે ત્રણ પેઢીનાં દિલોની ધડકન ઃ રાજ્યપાલ

'આશીર્વાદ'ની એક કિલોમીટર ફરતે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

'રોમાન્સનો ક્રેશ કોર્સ' આપનારા રાજેશ ખન્નાને બૉલીવૂડની અંજલી
'આશીર્વાદ' બંગલો સુપરસ્ટારને ફળ્યો નહીં
[આગળ વાંચો...]

Sports

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાં યુવરાજ અને હરભજનનો સમાવેશ

ભારતનો વિદેશી ભૂમિ પરનો નબળો દેખાવ જારી રહે તેવી ઈચ્છા
ભારતીય રોવિંગ ટીમે લંડનમાં ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી
ઓલિમ્પિકમાં વિવાદઃડ્રાઇવરની ભુલથી ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટીમો પરેશાન
આજથી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૃ
[આગળ વાંચો...]
 

Business

શેરોમાં આરંભિક સુસ્તી બજાજ ઓટોના પરિણામ, આર્થિક સુધારાની અપેક્ષાએ ખંખેરાઇ ઃ સેન્સેક્ષ ૮૦ વધ્યો
સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડાનું હવામાન
જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં એફઆઈઆઈનું રૃપિયા ૮૦૯૨ કરોડનું રોકાણ
કૃષિ કોમોડિટીની નિકાસ પરનો પ્રતિબંધ પ્રોસેસ્ડ ફૂડને લાગુ નહીં થાય તેવી વકી

ઘઉંનો વિક્રમી પાક થતાં અનાજનાં ઉત્પાદનનો અંદાજ ૫૦ લાખ ટન વધારતી સરકાર

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved