Last Update : 18-July-2012, Wednesday

 
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા

- મોન્સૂનમાં બહાર ફરવા કરતાં શહેરની વિમેન સાથે મળીને ઘરમાં મ્યુઝિક સાથે ગરમા ગરમ નાસ્તો બનાવીને અલગ રીતે એન્જોયમેન્ટ કરતી હોય છે.

શહેરમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે કેટલાંક લોકો સ્વાદિષ્ટ અને સ્પાઇસી સાથે ગરમા ગરમ નાસ્તો ખાવાનું વઘુ પસંદ કરે છે. કેટલાંક લોકો મોનસૂનને એન્જોય કરવા માટે બહાર નીકળી પડતા હોય છે. જ્યારે કેટલાંક લોકો ઘરમાં જ રહીને મોનસૂનને એન્જોય કરે છે. ત્યારે કેટલીક ગૃહિણીઓ મોનસૂનમાં સાથે મળીને ઘરમાં નાસ્તો બનાવીને એન્જોય કરતા હોય છે. કારણકે બહાર ના જઇ શકાય ત્યારે તેઓ ઘરમાં જ સાથે મળીને કીટી પાર્ટીનું આયોજન કરતા હોય છે.
શેફાલી શર્મા કહે છે કે, મોનસૂનમાં બહાર જવાનો કંટાળો આવે છે. કેટલાંક ઠેકાણે તો કાદવ કીચડ હોવાથી અને વરસાદ વરસતો હોવાથી કંટાળો આવે છે. પણ વરસાદને એન્જોય કરવાનો અમે નવો રસ્તો શોઘી કાઢ્‌યો છે. અમે મારી કેટલીક ફ્રેન્ડ સાથે મળીને કોઇ એકના ઘેર એકત્ર થઇએ છીએ. ત્યારબાદ સાથે મળીને કોઇ ગરમા ગરમ નાસ્તો બનાવીએ છીએ. મોટાભાગે અમે સ્પાઇસી આઇટમ વઘુ બનાવીએ છીએ. ખાસ કરીને એમાં ગરમા ગરમ ગોટા અને દાળવડા વઘુ બનાવીએ છીએ.
ડિમ્પલ શર્મા કહે છે કે, જ્યારે અમે ભેગા થઇને ગરમા એન્જોય કરતા હોઇએ ત્યારે ખાસ કરીને મ્યુઝિકને પણ એન્જોય કરતા હોઇએ છીએ. મારી પાસે મોનસૂન સોંગ્સનું કલેક્શન છે. જેથી નાસ્તો બનાવતા બનાવતા મ્યુઝિક પણ સાંભળતા હોઇએ છીએ. ક્યારેક તો એક સાથે મળીને સોંગની સાથે સાથે અમે પણ ગાઇએ છીએ અને ઝૂમી ઉઠીએ છીએ. વળી બાળકો એક બાજુ બેસીને ગૂ્રપમાં ઇન્ડોર ગેમ્સ રમતા રમતા એમને મનભાવતા નાસ્તાનો પણ ઓર્ડર કરતા હોય છે. પણ આવી રીતે મોનસૂનમા ઘરમાં બેસીને પણ એન્જોયમેન્ટ કરવાની મઝા આવે છે.
વળી બહાર વરસાદ વરસતો હોય એટલે બહાર નીકળવું પણ કંટાળો આવે છે. બહાર જઇને નાસ્તો કરવો હોય તો જગ્યા શોઘવી પડે છે. જેથી ઘરથી ઓછામાં ઓછુ પાંચ કે દસ કિલોમીટર દૂર જવું પડે છે. એમાં સમય પણ બગડે છે અને જોઇએ એવું એન્જોય કરી શકાતુ નથી. પરંતુ ઘરમાં બેસીને આવી રીતે નાસ્તો બનાવીને તમામ સભ્યો સાથે બેસીને નાસ્તો કરવાની પણ મજા આવે છે. જો એવામાં રવિવાર હોય અને વરસાદ પડતો હોય ત્યારે તો પૂછવું જ શું? સન્ડેને પણ ભરપૂર એન્જોયમેન્ટ કરી શકાય છે. ઘરમાં બેસીને તમામ પ્રકાનું મનોરંજન મેળળી શકાય તે માટે શહેરની હાઉસ વાઇર અઠવાડિયાના ટાઇમ ટેબલ પ્રમાણે પાર્ટીનું આયોજન કરતી હોય છે જેમાં હાઉસ વાઇફ પોત પોતાના શોકને સહેલી સામે રજૂ કરીને મનોરંજન મેળવતી હોય છે મોન્સૂન સીઝનમાં શહેરના રસ્તાઓ પર ફરવા કરતાં ઘરમાં જ મોન્સૂનનો આનંદ માટે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved