Last Update : 18-July-2012, Wednesday

 

 

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર

 

- સંિહની સૌથી સુંદર તસવીરો ચોમાસામાં મળે છે. જંગલખાતા દ્વારા ગીરમાં આ સમય દરમ્યાન પરમીટ આપવામાં આવતી નથી.અનેક ફોટોગ્રાફરો યેનકેન પ્રકારેણ આ સમય દરમ્યાન ગીર કેસરીને ક્લિક કરવા માટે મંત્રીઓ સુઘીની ઓળખાણો ચલાવે છે.

 

સંિહની સૌથી સુંદર ફોટોગ્રાફી ચોમાસામાં થાય છે, તેનો જીવંત દાખલો આજે પણ જાણીતા વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર સુલેમાન પટેલના ફોટોગ્રાફમાંથી જોવા મળે છે. અમદાવાદમાં એલિસબ્રિજ પાસે આવેલા સુલેમાન પટેલના ઘરમાં આજે પણ સંિહોની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના ફોટોગ્રાફ જોવા મળે છે.
આ લ્હાવો લેનારા લોકોની લાઈનો આજે બહુ લાંબી છે. જુનાગઢ,અમરેલીના ઓફિસરોથી માંડીને છેક ગાંઘીનગરના જંગલ ખાતા સુઘી કામ કરતાં કર્મચારીઓથી લઈને સચીવ સુઘી ગીરમાંથી પરમીટ લેવા માટે અનેક મિત્રો મથામણ કરતા જોવા મળે છે.પહેલો વરસાદ થતાની સાથે જ લગભગ ૨૦૦થી વઘુ ફોટોગ્રાફરોથી માંડીને ટ્રેકર્સ ગીરની હવા ખાવા માટે હવાતીયા મારે છે.
ચોમાસાની સિઝનમાં સંિહ એકલા ફરતા હોવાથી તેમની સુંદર ફોટોગ્રાફી કરવા મળી જાય છે. જંગલના રાજાની ફોટોગ્રાફી કરી ચુકેલા સ્વ.સુલેમાન પટેલને પણ સંિહોની સૌથી વધારે ફોટોગ્રાફી ચોમાસાની ૠતુમાં કરવામાં રસ હતો. એ જમાનામાં આટલી બઘી કડકાઈ નોતી.
ઉનાળાની સિઝન હોય ત્યારે સંિહની સુંદરતા સુકા ઘાસના કારણે આછી પડી જાય છે, પણ જ્યારે ચોમાસું હોય એટલે આખા ગીરમાં લિલોતરી હોવાથી સંિહની સુંદરતામાં લિલિતરી સાથે ઉભરી આવે છે. આ કારણો સર જ સંિહની ફોટોગ્રાફી ચોમાસામાં સારી રીતે કરવા મળી શકે છે. સાથે સાથે અત્યારે સંિહોનો મેટીંગ સમય હોવાથી સંિહણને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંિહ પણ અવનવી કરામત કરતો જોવા મળે છે, અને તે જ સમયે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોને અનેક ગણી સારી ક્લિક મળી જાય છે. ઉપરાંત એકાંત પસંદ કરતા સંિહો પણ ક્યારેક ક્યારે ક દેખા દેતા હોવાથી તેમની એકાંત પળોની સારી ફોટોગ્રાફી કરવા મળી જાય છે.
આ અંગે ફારુખ પટેલ કહે છે કે અત્યારે સંિહોની ફોટોગ્રાફી કરવા માટેનો ઉત્તમ સમય કહી શકાય. કારણ કે અત્યારે સંિહોની અવનવી કળા જોવા મળતી હોય છે. ખાસ કરીને જ્યારે સંિહોનો મેટંિગ સમય ચાલી રહ્યો હોય એટલે ઘણી સારી ફોટોગ્રાફી કરવા મળી રહે છે. પિતાજીએ વર્ષની દરેક સિઝનમાં સંિહોની ફોટોગ્રાફી કરેલી છે. પણ ચોમાસાના સમયની ફોટોગ્રાફી બેસ્ટ ગણી છે. કારણ કે આ સમયમાં સંિહ એકલા જોવા મળી જાય છે. એ ફોટોગ્રાફર એટલો નસિબદાર હોય છે કે જેને એકલો સંિહ કે જે ફરતો હોય તો આ અંગે ગાંઘીનગરમાં કામ કરતા ર્ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અઘિકારી કહે છે કે જંગલના શોખિનો ઉનાળા કરતા ચોમાસાની રાહ જોતા હોય છે.મંત્રીઓના ફોન પણ આવે છે. ઘણાં આસપાસના અઘિકારીઓને પણ ઓળખાણો દ્વારા સમજાવે છે. પરંતુ આ સિઝનમાં અમે કોઈને સંિહ જોવાની કે ફોટોગ્રાફી કરવાની પરમીટ આપતા નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved