Last Update : 18-July-2012, Wednesday

 

ચહેરા માટે આગવી સજાવટની કળા પ્રોસ્થેટીક મેક અપ

- જેની ફેશન જમાનાઓથી સદાબહાર છે

મેકઅપની કળા એટલી બધી ઊંડી છે કે તમારે જીવનભર શીખતા રહેવું પડે. સામાન્ય રીતે પાવડર, લીપસ્ટીકનાં લપેડાને મેકઅપ સમજનાર લોકોને જ્ઞાન વધારવા માટે મેકઅપની દુનિયાની ચહલ પહલ પણ જાણવા જેવી છે. તમે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘પા’ ફિલ્મ જોઈ હશે તેમાં અમિતાભનો સ્પેશ્યલ ટેકનીકવાળો મેકઅપ આજે પણ લોકો ભુલ્યા નથી. આજે મીડીયામાં ઘણી બધી માહિતી ટીવી, ઇન્ટરનેટ, મેગેઝીન દ્વારા લોકો સમક્ષ આવી રહી છે. આ જાણકારી લોકો માટે નવાં નવાં દ્વાર પણ ખોલીને નવાં વિકાસનાં સપના પણ લાવી રહી છે. ચહેરાની મેકઅપ કળાને ટેકનિકલ ભાષામાં પ્રોસ્થેટીક મેક અપ તરીકે ઓળખવામાં આવે છે. આ કલાકાર તથા મેકઅપ કલાકાર માટે ખૂબ જ સમય માંગતી પ્રક્રિયા છે. અમિતાભે આ મેકઅપ માટે કલાકો ફાળવવા પડતા હતા. મેકઅપ લગાડવામાં તથા કાઢવામાં ઘણી વિટંબણાઓ પણ હોય છે. પણ કાંઈક નવું કરવા બચ્ચને આ બીગ બહાદુરી કરીને રંગભૂષાનો રંગ જમાવી દીધો. મેકઅપ ક્ષેત્રે આવા સ્પેશ્યલ કામ માટે સ્પેશ્યલ મેકઅપ ડીઝાઇનર ખાસ કામ કરે છે. આ સ્પેશ્યલ મેકઅપ શીખવા અમેરિકા જઈને ભણી આવેલી મુંબઈમાં કામ કરતી રીતુ જંજાની નામની પંજાબણે આ મેકઅપ શિખવાનું શરૂ કર્યું છે.તેણે બ્લડ ઇન્ક મોન્ટસ્ટર્સ બેન્ક જેવી હોલિવુડની ફિલ્મોમાં મેકઅપ ડીઝાઇનર તરીકે પણ સરસ કામ કરેલ છે.
દક્ષિણ ભારતનાં કથકલી ડાન્સનો મેકઅપ પણ ખૂબ જ કલાત્મક છે. પાત્રોને નિરૂપણ કરતા મેકઅપ અંગે પણ જાણવા જેવું છે. જેમાં પરંપરાગત રંગો, ચોખાનો રસ વગેરે ઉપયોગમાં લેવાય છે. પાત્રને કલાકો સુધી સુવાડીને મેકઅપ કરાય છે. ભારેખમ વસ્ત્રો, ......... ને હાવભાવયુક્ત આ ડાન્સ, તેના મહોરા મેકઅપ અદ્‌ભુત છે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved