Last Update : 18-July-2012, Wednesday

 

આઇ.ટી.આઇ.માં અને અન્ય સંસ્થાઓના રોજગારી અપાવી શકે તેવા ૧૦૭ કોર્સ

- આઇ.ટી.આઇ.માં કેન્દ્ર કક્ષાના કોર્સની યાદી

ક્રમ નં.

વ્યવસાયનું નામ

અભ્યાસક્રમની મુદત અને પ્રકાર.

-

લાયકાત ઃ ધો.૧૦

-

૧.

મશીનીષ્ટ ગ્રાઇન્ડર

૨ વર્ષ (એન્જી)

૨.

રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક

૨ વર્ષ (એન્જી.)

૩.

ડ્રાફ્ટસમેન મિકેનીકલ

૨ વર્ષ (એન્જી.)

૪.

ડ્રાફ્ટ્સમેન સીવીલ

૨ વર્ષ (એન્જી)

૫.

ઇલેક્ટ્રોનિક્સ મિકેનીક

૨વર્ષ (એન્જી)

૬.

સર્વેયર

૨ વર્ષ (એન્જી)

૭.

મીકેનીક રેડિયો એન્ડ ટી.વી.

૨ વર્ષ (એન્જી.)

૮.

ઈન્સ્ટ્રુમેન્ટ મીકેનીક (કેમિકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જી.)

૯.

એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જી.)

૧૦

લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જી)

૧૧

મીકેનીક મેન્ટેનન્સ (કેમીકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જી.)

૧૨

મિકેનીક કમ ઓપરેટર ઇલેક્ટ્રો. કોમ્યુ.સીસ્ટમ

૨ વર્ષ (એન્જી)

૧૩

ઈલેક્ટ્રીશીયન

૨ વર્ષ (એન્જી)

૧૪

ઇન્સ્ટ્રુમેન્ટેશન મીકેનીક

૨ વર્ષ (એન્જી)

૧૫

ટુલ એન્ડ ડાઇમેકર (જીગ્સ એન્ડ ફ્રીકચર)

૨ વર્ષ (એન્જી) લાયકાત ઃ ધો.૧૦ પાસ.

૧૬

શીટ મેટલ વર્કર

૧ વર્ષ(એન્જી.)

૧૭

પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર

૧ વર્ષ (એન્જી.)

૧૮

પંપ મીકેનીક

૧ વર્ષ (એન્જી.)

૧૯

કાર્પેન્ટર

૧ વર્ષ (એન્જી.)

૨૦

વેલ્ડર

૧ વર્ષ (એન્જી.)

૨૧

મિકેનીક ડીઝલ

૧ વર્ષ (એન્જી.)

૨૨

મેશન (ધો.૮ પાસ)

૧ વર્ષ (એન્જી.)

૨૩

ડ્રેસ મેકીંગ

૧ વર્ષ (નોન એન્જી.)

૨૪

સ્ટેનોગ્રાફી (અંગ્રેજી)

૧ વર્ષ (નોન એન્જી.) ધો.૧૦માં અંગ્રેજી વિષય સાથે

૨૫.

સેક્રેટરીયલ પ્રેક્ટીસ

૧ વર્ષ (નોન એન્જી.)

૨૬.

ફીટર

૨ વર્ષ (એન્જી.)

૨૭

ટર્નર.

૨ વર્ષ (એન્જી.)

૨૮

મશીનીષ્ટ

૨ વર્ષ (એન્જી.)

૨૯

ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેન્ટેનન્સ (ધો.૧૦માં ગણિત-વિજ્ઞાાનમાં ઓછામાં ઓછાં ૬૦ ટકા)

૨ વર્ષ (એન્જી.

૩૦

વાયરમેન (ધો.૮ પાસ)

૨ વર્ષ (એન્જી.)

૩૧

મીકેનીક મોટર વ્હીકલ

૨ વર્ષ (એન્જી.)

૩૨

મીકેનીક ટ્રેકટર (ધો. ૮ પાસ)

૧ વર્ષ (એન્જી.)

૩૩

પ્લમ્બર (ધો. ૮ પાસ)

૧ વર્ષ (એન્જી.)

૩૪

કટીંગ એન્ડ સુંઇગ (ધો. ૮ પાસ)

૧ વર્ષ (નોન એન્જી.)

૩૫

મીકેનીક કોમ્પ્યુ. હાર્ડવેર (ધો.૧૨ પાસ)

૨ વર્ષ (એન્જી.)

૩૬

એમ્બ્રોયડરી એન્ડ નીડલ વર્ક (ધો. ૮ પાસ)

૧ વર્ષ (એન્જી.)

૩૭

પેન્ટર જનરલ (ધો. ૮ પાસ)

૨ વર્ષ (એન્જી.)

૩૮

પેટન્ટ મેકર (ધો. ૮ પાસ)

 ૨ વર્ષ (એન્જી.)

૩૯

કોમ્પ્યુટર ઓપરેટીંગ કમ 

૧ વર્ષ (એન્જી. પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (ધો. ૧૨ પાસ)

૪૦

હેર એન્ડ સ્કીન કેર

૧ વર્ષ (નોન એન્જી.)

૪૧

ડેસ્ક ટોપ પબ્લીશીંગ ઓપરેટર (ધો.૧૨ પાસ)

૧ વર્ષ (નોન એન્જી.)

૪૨

મિકેનિક મેકાટ્રોનિક્સ

૨ વર્ષ (એન્જી.)

૪૩

ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ

છ માસ (નોન એન્જી.)

૪૪

લિફટ મિકેનિક (સાયન્સ સાથે)

૨ વર્ષ (એન્જી.)

૪૫

મેડિકલ ટ્રાન્સ્ક્રિપ્શન

છ માસ (નોન એન્જી.)(બાયો/ફિઝિ સાથે)

૪૬

હોર્ટિકલ્ચર (બાયો સાથે)

૧ વર્ષ (નોન એન્જી.)

૪૭

લાઇબ્રેરી એન્ડ ઇન્ફો સાયન્સ

છ માસ (નોન એન્જી.) (ધો.૧૨ પાસ)

૪૮

ઇન્સ્યોરન્સ (ધો.૧૨ પાસ)

ત્રણ માસ (નોન એન્જી.)

૪૯

ઇન્સ્ટિટયૂશન હાઉસ કીપીંગ

છ માસ (નોન એન્જી.)

૫૦

ડોમેસ્ટિક હોઉસ કીપીંગ

છ માસ (નોન એન્જી.)

૫૧

કોર્પોરેટ હાઉસ કીપીંગ

છ માસ (નોન એન્જી.)

૫૨

બિલ્ડિંગ મેન્ટેન્સ

છ માસ (એન્જી.)

૫૩

ઓલ્ડ એઇજ કેર (ધો.૮ પાસ)

છ માસ (નોન એન્જી.)

૫૪

નેટવર્ક ટેકનિશિયન (ધો.૧૨ પાસ)

છ માસ (નોન એન્જી.)

૫૫

મિકેનિક ઓટો ઇલે.

છ માસ (એન્જી.) (ગણિત વિજ્ઞાાન સાથે)

૫૬

પ્રિ-પ્રિપેરેટરી સ્કૂલ મેનેજમેન્ટ આસી.

છ માસ (નોન એન્જી.)

૫૭

ક્રિશ મેનેજમેન્ટ

છ માસ (નોન એન્જી.)

૫૮

આર્કિટેકચરલ આસિસ્ટન્ટ

૧ વર્ષ (એન્જી.) ગણિતમાં ૪૦% માર્કસ

૫૯

કેબિન/રૃમ એટેન્ડન્ટ

છ માસ (નોન એન્જી.)

૬૦

ડેરિંગ

૧ વર્ષ (નોન એન્જી.)

૬૧

ડિજિટલ ફોટોગ્રાફર

૧ વર્ષ (નોન એન્જી.)(ધો.૧૨ પાસ)

૬૨

ઇવેન્ટ મેનેજમેન્ટ આસી.

છ માસ (નોન એન્જી.)

૬૩

ફેશન ટેકનોલોજી

૧ વર્ષ (નોન એન્જી.)

૬૪

ઇન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડીઝાઇન

૧ વર્ષ (એન્જી.)

૬૫

સેનેટરી હાર્ડવેર ફિટર

છ માસ (એન્જી.) (ધો.૮ પાસ)

૬૬

ફેશન ડીઝાઇન

૧ વર્ષ

૬૭

ઓફસેટ પ્રિન્ટર

૧ વર્ષ

૬૮

ટુ વ્હીલર રીપેરર (ઓટો) (ધો. ૮ પાસ)

૧ વર્ષ

૬૯

આર્મેચર મોટર રીવાઇન્ડીંગ (ધો. ૭ પાસ)

૧ વર્ષ

૭૦

મેન્સ એન્ડ વુમન ગાર્મેન્ટ મેકીંગ (ધો. ૭ પાસ)

૧ વર્ષ

૭૧

કાર્પેન્ટરી (ધો. ૭ પાસ)

૧ વર્ષ

૭૨

જનરલ મીકેનીક (ધો. ૭ પાસ)

૨ વર્ષ

૭૩

સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (અંગ્રેજી)

૧ વર્ષ

૭૪

મેશન (બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન)

૧ વર્ષ

૭૫

વેલ્ડર કમ ફેબ્રીકેટર (ધો. ૮ પાસ)

૧ વર્ષ

૭૬

પ્લેટમેકર

૧ વર્ષ

૭૭

સ્ટેનો કમ કોમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી)

૧ વર્ષ

૭૮

ગુજરાતી ટાઇપીંગ

છ માસ

૭૯

મીકેનીક વોચ એન્ક ક્લોક

૧ વર્ષ

૮૦

કોમ્પ્યુટર એડેડ ડ્રેસ મેકીંગ એન્ડ ડ્રેસ ડીઝાઇન

૧ વર્ષ

૮૧

સર્ટિફિકેટ કોર્સ ઇન ઇ-કોમર્સ (ધો. ૧૨ પાસ)

૧ વર્ષ

૮૨

સર્ટિફિકેટ કોર્સ ઇન વેબડીઝાઇનીગ (ધો. ૧૨ પાસ)

૧ વર્ષ

૮૩

સર્ટિફિકેટ કોર્સ ઇન મલ્ટીમીડીયા ટેકનો ઃ ડીટીપી

૧ વર્ષ(ધો. ૧૨ પાસ)

૮૪

સર્ટિફિકેટ કોર્સ ઇન હાર્ડવેર ટેકનો ઃ નેટવક ર્ એડમીનીસ્ટ્રેશન (ધો. ૧૨-સાયન્સ પાસ)

૧ વર્ષ

૮૫

સર્ટિફિકેટ કોર્સ ઈન કોમ્પ્યુટર એડેડ ડીઝાઇન એન્ડ ઓટોકેડ-૨૦૦૦ (ધો. ૧૨-સાયન્સ પાસ)

છ માસ

૮૬

સર્ટિફિકેટ કોર્સ ઇન સોફ્ટવેર પ્રોગ્રામીંગ

૧ વર્ષ

૮૭

મેડીકલ ઇક્વિપમેન્ટ રીપેરર

૧ વર્ષ

૮૮

સ્ટેનોગ્રાફી ગુજરાતી

૧ વર્ષ

૮૯

ફૂડ એન્ડ બેવરેજીસ

છ માસ

૯૦

ફૂડ પ્રોડક્શન (કોન્ટીનેન્ટલ/ સા.ઇન્ડીયન/પંજાબી / ચાઇનીઝ)

છ માસ

૯૧

હાઉસ કિંપિગ એન્ડ બેકરી

છ માસ

૯૨

બુક બાઇન્ડર

૧ વર્ષ

૯૩

સર્ટિફિકેટ કોર્સ ઇન મશી. ટુલરૃમ

૨ વર્ષ (ગણિત-વિજ્ઞાાન અને અંગ્રેજી સાથે)

૯૪

ફાયરમેન

૧ વર્ષ

૯૫

સેફટી એન્ડ સકયોરીટી મેનેજમેન્ટ

૧ વર્ષ

૯૬

લિફટ મેન્ટેન્સ મિકેનિક

૧ વર્ષ (વિજ્ઞાાન અથવા આઇટીઆઇ ઇલે.પાસ)

૯૭

ટેલિફોન ઓપ. કમ રિસેપ્શનિસ્ટ

છ માસ(અંગ્રેજી વિષય સાથે)

૯૮

કોમ્પ્યુટર ઓપરેટર

૧ વર્ષ

૯૯

સ્ટેનોગ્રાફર અંગ્રેજી

૧ વર્ષ

૧૦૦

ઓફસેટ પ્રિન્ટર

૧ વર્ષ

૧૦૧

એમ્બ્રોડરી એન્ડ નીલ્ડ વર્ક (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૨

કટિંગ એન્ડ ટેલરીંગ (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૩

ઓફસેટ પ્રિન્ટીંગ એન્ડ બુકબાઇન્ડિંગ (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૪

આર્મેચર મોટર રિવાઇન્ડિંગ (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૫

ડેસ્ક ટોપ પબ્લિશિંગ (ડીટીપી) (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૬

હેર એન્ડ સ્કીન કેર (ધો.૮ પાસ)

૧ વર્ષ

૧૦૭

બુક બાઇન્ડિંગ (ધો.૮ પાસ)

૧ વર્ષ

 

એન્જી = એન્જીનીયરીંગ ટ્રેડ નોન એન્જી. = નોન એન્જીનીયરીંગ ટ્રેડ
નોંધ ઃ (૧) ક્રમ નં. ૮૧થી ૮૬ ના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એપ્ટીટયુડ ટેસ્ટ (પ્રતિભાશોધ કસોટી) યોજવામાં આવશે જેમાં પાસ થયેથી જે કસોટીમાં મેળવેલ મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. (૨) ઉપરના તમામ મોટાભાગનાં કોર્ષ ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. પરંતુ જે કોર્ષમાં અન્ય લાયકાત માંગેલ હોય તે કોર્ષના નામની સાથે કૌસમાં દર્શાવેલ છે.

 

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved