Last Update : 18-July-2012, Wednesday

 

ગાયના આકારનું કલાત્મક રમકડું

આર્ટ એન્ડ કલ્ચર

 

 

દિલ્હીના એક જાણીતા કલાકારની આ કૃતિ છે. લાકડામાંથી ગાય જેવું શિલ્પ તૈયાર કરેલ છે. ચાર પગ- ગોળ પૈડાં. જાણે કે બાળકોની ચાલણ ગાડી. બે પાંખો બનાવી છે. શિલ્પ તૈયાર થયા બાદ તેના ઉપર ચિત્રણ કર્યું છે. સ્ત્રીનું મોઢુ, પાંખો ઉપર સ્ત્રી, તેમજ પુરુષોનાં મોઢાં, પક્ષીઓનાં ચિત્રોથી આકર્ષક બનાવેલ છે. ગૃહ સુશોભનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કલાકારોને કલ્પના આવે એટલે એમને - સરફેઈસ ફલક જોઈે. વિવિધતા જોઈએ. અથાક સર્જન કરવા જોઈએ. જેથી જગતના આવાં સુંદર સર્જનો મળે છે.

- ગજેન્દ્ર શાહ

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved