Last Update : 18-July-2012, Wednesday

 
નરેન્દ્ર મોદીની નકલી સેક્સ સીડી તૈયાર થઇ રહી છે ?

-શિવસેનાના સામનાનો ઘટસ્ફોટ

 

મુંબઇથી પ્રસિધ્ધ થતા શિવસેનાના મુખપત્ર દો પહર કા સામનામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ કોગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં હરાવવા માટે સિક્રેટ ટાસ્ક ફોર્સની ગોઠવણ કરી છે. જેના ભાગરૃપે નરેન્દ્ર મોદીની એક નકલી સેક્સ સીડી તૈયાર કરાઇ રહી છે. જેમાં સીડીમાં તમિલ ફિલ્મની હિરોઇન અને પંજાબી મહિલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Read More...

સુપર સ્ટાર રાજેશ ખન્નાની અલવિદા

-પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો


હિન્દી ફીલ્મના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ આજે પોતાના નિવાસે સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ડિમ્પલ કાપડીયાએ તેમના મૃત્યુ સમયે તેમનો હાથ ઝકડી રાખ્યો હતો. રાજેશ ખન્ના નિધનના સમાચાર વાયુ વેગે પ્રસરતાં તેમના ચાહકોમાં આઘાત લાગ્યો હતો. રાજેશ ખન્નાના બંગલે તેમના પ્રસંશકોના જમાવડો એકઠો થઇ

Read More...

અમદાવાદ બાદ સુરતમાં મેટ્રો ટ્રેનને મંજૂરી
i

ટૂંક સમયમાં પ્રોજેકટ રિપોર્ટ બનાવાશે

સુરત શહેરમાં મેટ્રો ટ્રેન શરૃ કરવા માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદ બાદ સુરતમાં મેટ્રો ે ટ્રેન શરૃ કરવાના નિર્ણય બાદ સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જેના બે શહેરોમાં મેટ્રો ે ટ્રેન દોડશે. સુરત મહાનગરપાલિકાને સરકારે મેટ્રો ે ટ્રેન અંગેનો પત્ર મોકલાવતાં પાલિકાએ આગામી દિવસોમાં ડી.પી.આર. બનાવવા માટેની તૈયારી શરૃ કરી દીધી છે.

Read More...

મેઘસીટી અમદાવાદમાં ૫૫% વિસ્તારમાં પાણીના ફાફા

પશ્ચિમ ઝોનમાં પાણીની વિકટ સ્થિતિ

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભળ્યાને સાત વર્ષ થવા આવ્યા છતાં નવા પશ્ચિમ ઝોનના ૫૫ ટકા વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી પુરૃં પાડવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ ગયું છે. ઔડાના જુના વિસ્તારોની મોટા ભાગની સોસાયટીઓ હજુ પણ બોરમાંથી જ પાણી મેળવે છે અને મ્યુનિ.ને પાણીવેરો ભરે છે. દરમ્યાનમાં જાસપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ૨૭૫ એમએલડી છે તેમાં ૧૨૫

Read More...

અમિત જેઠવાના પરિવારને મારી નાંખવાની ધમકી

-અમરેલીમાં ફોન પર ધમકીઓ મળે છે

 

અમદાવાદમાં ગોળીમારીને હત્યા કરાયેલા અમિત જેઠવાની માતાને ફોન પર અજાણી વ્યકિત દ્વારા પરિવારને ખતમ કરવાની ધમકીઓ મળી રહી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં મૃતક અમિત જેઠવાના પરિવારજનો ચિંતાતુર બની ગયા છે.

અમદાવાદમાં ગોળીમારીને હત્યા કરાયેલા અમિત જેઠવાની માતાને ફોન પર અજાણી વ્યકિત દ્વારા પરિવારને ખતમ કરવાની ધમકીઓ મળી રહી હોવાની ઘટના

Read More...

કરંટ લાગતાં વિદ્યાર્થીના મોત બદલ આચાર્ય જવાબદાર

-શાળામાં વિદ્યાર્થીનું કરંટથી મોત થયું હતું

 

વડોદરા જિલ્લાના આજવા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વીજળીના થાંભલાથી કરંટ લાગતાં મોત થયું હતું પોલીસ તપાસમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઝાડ પર કુહાડી લઇને ચઢાવ્યો હતો અને વાયરથી કરંટ લાગતાં મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

Read More...

- અમરેલીનો કિસ્સો

 

અમરેલી જિલ્લામાં મંગળવારે રાત્રે ઘર આગળ મીઠી નિંદર માણી રહેલા વૃધ્ધને સિંહ ઉપાડી ગયો હતો અને ફાડી ખાધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.

અમરેલી જિલ્લના જાફરાબાના નાગેશ્રી ગામમાં રહેતા વૃધ્ધને મંગળવારે રાત્રે સિંહ ઉપાડી ગયો હતો જેમની શોધખોળ કરતાં તેમનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો.

Read More...

 

  Read More Headlines....

ફ્રાન્સના એક પ્રાણી સંગ્રહાલયમાં ચિમ્પાન્ઝીની જન્મતિથી ઉજવાઇ

USA 1956 પછીના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે

જીના ઇસીકા નામ હૈ : ૯૦માં જન્મ દિવસે કુદકો માર્યો

અમારી કંપનીઓ સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ ઃ રશિયા

ઉદય ચોપરા છે નરગીસ ની નાજુકતાનો દિવાનો

અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!

Headlines

નરેન્દ્ર મોદીની નકલી સેક્સ સીડી તૈયાર થઇ રહી છે ?
સુપર સ્ટાર રાજેશ ખન્ના આજે પોતાના નિવાસે સ્થાને અંતિમ શ્વાસ લીધા
સૌરાષ્ટ્રમાં રાત્રે મીઠી નિંદર માણી રહેલા વૃધ્ધને ઉપાડી જઇ સિહે ફાડી ખાધો
અમિત જેઠવાના પરિવારને મારી નાંખવાની ધમકી
કરંટ લાગતાં વિદ્યાર્થીના મોત બદલ આચાર્ય જવાબદાર
 

Entertainment

અમિતાભ બચ્ચન અને કરીના કપૂર આઠ વર્ષ પછી સાથે કામ કરશે
સૈફની હિરોઈન તરીકે દીપિકા અનુષ્કા અને કૈટરિનાનાં નામની ચર્ચા
ભણસાલી અને કરણ જોહરના શીત યુદ્ધની નવેસરથી શરૃઆત
આમિર ખાનના પુત્ર જુનૈદે ફિલ્મ કારકિર્દી શરૃ કરી
સલમાન ખાન અભિનીત ફિલ્મમાં હોલીવૂડના સ્ટંટ દિગ્દર્શકો જોડાયા
 

Most Read News

અંતે મમતાબેનર્જીએ પ્રણવ મુખર્જીને ટેકો જાહેર કર્યો
ભ્રષ્ટ મંત્રીઓની યાદીમાંથી નામ કઢાવવા ખુર્શીદ નાસિકમાં અણ્ણાને મળ્યા હતા
અમારી કંપનીઓ સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ ઃ રશિયા
એસ્સાર ઓઇલ સેલ્સટેક્સનો પ્રથમ હપ્તો ૧૦૦૦ કરોડનો ચૂકવશે
ઉ.પ્ર.ના એક ગામની યુવતીઓનો જીન્સ ન પહેરવા સંકલ્પ
 

News Round-Up

ભારત આવેલા પાકિસ્તાની ન્યાયિક પંચને ગેરકાયદે જાહેર કર્યું
હોંગકોંગ એન્ડ શાંઘાઇ બેન્કની ટોચના અધિકારીનું રાજીનામું
ઇજિપ્તના કેરોમાં ટ્રેન પાટા પરથી ખડી પડતાં અનેકનાં મોત
સૌરાષ્ટ્રમાં વરસાદ વિના ખેડૂતો મુશ્કેલીમાંઔ૧૨ લાખ હેકટરમાં સુકાતી મોલાત
પ્રખર સમાજવાદી નેતા ‘પાનીવાલી બાઇ’ મૃણાલ ગોરેનું નિધન
 
 
 
 
 

Gujarat News

અદાલતો પર લગામની જરૃર છે દિલીપ સંઘાણીનાં સ્ફોટક વિધાનો
ગુજરાતમાં DGPના પોસ્ટિંગ માટે ૨૦૦૭ જેવી જ સ્થિતિ સર્જાઇ

નવરંગપુરા સ્ટેડિયમના ભરચક વિસ્તારમાં ૧૦ લાખની ઉઠાંતરી

યુવતીને ખોટા SMS કરતા શખ્સને બચાવતા PSI, કોન્સ્ટેબલોની ધોલાઇ
અમદાવાદથી ચોરી થયેલા ૧૫ વાહનો રાજસ્થાનથી મળ્યા !
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
  [આગળ વાંચો...]
 

Business

અર્થતંત્રમાં મંદી માટે માત્ર વ્યાજદર જ કારણભૂત નથી
કોમોડિટીમાં માર્જિન ફંડિંગના આકરા નિયમો અમલી બનાવાશે
કોમેક્સીસનું ટર્નઓવર ૯ ટકા વધ્યુ સોના-ચાંદીમાં થયેલી પીછેહઠ
M&Aના સોદા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ ઉતરી આવ્યા

૩૩ સેઝ પ્રોજેક્ટોના અમલ માટે ફાળવાયેલો વધુ સમય

[આગળ વાંચો...]
 

Sports

ઓલિમ્પિકમાં ભારતના ૮૧ ખેલાડીઓ ભાગ લેશેઃ આજથી ટ્રેનિંગનો પ્રારંભ

પાકિસ્તાન સામેની જીતથી અમે ઉત્સાહિત છીએ
માન્ચેસ્ટર યુનાઇટેડ રૃ.૧૨૩ અબજની વેલ્યુ સાથે નંબર વન
પાકિસ્તાન સામે લાગણીને એક બાજુ રાખીને રમવા ઉતરીશું ઃ ધોની
આખરી વન ડેમાં ન્યુઝીલેન્ડ હાર્યું વેસ્ટ ઇન્ડિઝે ૪-૧થી શ્રેણી જીતી
 

Ahmedabad

સીબીઆઇની તપાસના હુકમ સામેની અપીલ સરકારે પાછી ખેંચી
મ્યુનિ.ના બેફામ ભ્રષ્ટાચારની વિજિલન્સ દ્વારા તપાસ કરાવો
અમદાવાદની કોમર્સ કોલેજોએ હજુ બેઠકો દબાવ્યાની શંકા !

કોલેજિયનો વચ્ચે મારામારી બે વિદ્યાર્થી રંગેહાથ પકડાયા

•. મેડિકલ પ્રવેશમાં હેન્ડીકેપની ૬૦ પૈકી ૧૯ બેઠકો જ ભરાઇ
[આગળ વાંચો...]
 

Baroda

જેતપુર- પાવી અને સાવલીમાં બે ઇંચ, વડોદરામાં એક ઇંચ વરસાદ
ચાર ટ્રકોનાં ડ્રાયવરોને બાંધી દઇ રોકડ અને દાગીનાની લૂંટ
ગાયોને જાહેરમાં ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ

વાહનોથી સતત ધમધમતા હાઈવેનાં ઓવરબ્રીજ પર યુવાનનો ગળાફાંસો

સેન્ટ્રલ જેલના સુબેદારને ધમકી આપ્યા બાદ કાર ફેરવી ઘા ઝીંક્યા
  [આગળ વાંચો...]
 

Surat

વરાછાના બે બિલ્ડર્સના ૪૫ સ્થળે ઇન્કમટેક્સના દરોડા
હિંસક પ્રાણીઓ સાથે કામ કરનારાનો વીમો ઉતરાવાશે
બ્રિજના એપ્રોચમાં આવતાં પાંચ મકાનો બચાવવા ૪ કોર્પોરેટરોના ધમપછાડા
લોકોએ ઉંચા ભાવ ચૂકવવા પડે છે અને ખેડૂતોને કશું મળતું નથી
ગૂમ વ્યક્તિની પોલીસ ફરિયાદ હવે તાકીદે નોંધવામાં આવશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણના સહેલાણીઓને હાઇટેક લાઇફગાર્ડ મળશેે
પતિના આપઘાતના પ્રયાસથી ગભરાયેલી પત્નીએ ફાંસો ખાધો
ચાસામાં ૨૫ કિલો ગૌમાંસ સાથે ત્રણ કસાઇ ઝડપાયા
પતિ ભાભીની ખબર લેવા જતાં પત્નીએ આપઘાત કર્યો
વિદેશ મોકલવાની લાલચે એનાના યુવાને ૧.૩૭ લાખ પડાવી લીધા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ન્યુ વિદ્યાનગર એડીઆઈટી કેમ્પસમાં મહિલા ઇજનેરી કોલેજમાં હોબાળો
સેવાલિયા એસટી સ્ટેન્ડમાંથી ૯.૬૦ લાખની મતા ચોરાઈ
વાહનોની લે-વેચ કરનાર બ્રોકર, એજન્ટને રજિસ્ટર રાખવા સૂચના

સાસ્તાપુરમાં યુવતી પર બળાત્કાર કરનારા ઝડપાયા

ખેડા જિલ્લામાં ખનીજ ઉત્પાદન વિશે સરકારી તંત્ર જ અજાણ !
  [આગળ વાંચો...]
 

Saurastra

મેઘરાજાને પધારવા વિનવણી કરતા લોકો ઠેર-ઠેર રામધૂન, પૂજા, ભજન-કિર્તન
જૂનાગઢ, મેંદરડા, માણાવદાર અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ

સંતાન નહીં થતા લીમડાની ડાળે ગળાફાંસો ખાઈને પ્રૌઢનો આપઘાત

ભાઇ માટે ટિફીન લઇ જતી બહેનને ટ્રેકટરે કચડી નાખી
૧૬ ફુટ લાંબો અજગર ઝડપાયો ગીરના જંગલમાં છોડતું વનવિભાગ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજથી ત્રણ દિવસ આકાશમાં ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે
બોટાદમાંથી કતલખાને લઇ જવાતા ૧૬ વાછરડાનો બચાવ ઃ ચારની ધરપકડ
મકાન માલીકે મકાન ભાડે આપતા પૂર્વે પોલીસને વાકેફ કરવી જરૃરી
મહુવા, તળાજા, ઘોઘા પંથકમાં ધોધમાર અડધો ઈંચ વરસાદ
પાલિતાણા શહેર અને તાલુકામાં ઘાસચારાની ઊભી થયેલી તંગી
  [આગળ વાંચો...]
 

North Gujarat

માલપુર તાલુકામાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ

પીપરાણામાં પાગલ યુવતીએ બાળકને જન્મ આપતાં ચકચાર
ઊંઝા શહેરમાં સોનીની દુકાનમાં રૃ. ૧૨ લાખની મતાની ચોરી

ટપક સિંચાઈ પધ્ધતિનો ટાર્ગેટ પૂર્ણ ન થતાં શો-કોઝ નોટિસ

આચાર્યની ભરતી પ્રક્રિયામાં શિક્ષકોની અસંમજસભરી સ્થિતિ

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved