Last Update : 18-July-2012, Wednesday

 

અણ્ણા-રામદેવનું એલાન ઃ લોકપાલના મુદ્દે
સરકાર વારંવાર દગો દેતી હોવાથી હવે નિર્ણાયક લડાઇ

૭ ઓગષ્ટથી શરૃ થતાં રામદેવપ્રેરિત આંદોલનના અણ્ણા હઝારે સંરક્ષક રહેશે

પૂણે/નાગપુર,તા.૧૭
યોગગુરૃ બાબા રામદેવ અને સમાજસેવી અન્ના હઝારેએ ફરી એક સાથે સરકારને વિદેશમાં જતા કાળા નાણાં પાછા આણવા તથા લોકપાલ બિલ પસાર કરવા માટે ચેતવણીના સૂરમાં જણાવ્યું છે કે જો એમ નહિ કરાય તો સરકાર સામે નિર્ણાયક લડાઇ લડાશે.
રામદેવે આગામી તા.૭ ઓગશ્ટથી એમનું આંદોલન શરૃ કરવાની ઘોષણા કરતા જણાવ્યું કે અન્ના હઝારે આ આંદોલનના સંરક્ષકની ભૂમિકા અદા કરશે. અન્નાએ પણ જણાવ્યું કે રામદેવ બાબા પણ તા.૨૫ જાન્યુઆરીથી શરૃ થનારા એમનાં આંદોલનમાં જોડાશે.
બંને અગ્રણીઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કાળા નાણાંના પરિણામે મોંઘવારી વધી રહી છે, જેથી દેશનો જીડીપી આંક ઘટી રહ્યો છે. રામદેવે જણાવ્યું દેશમાં થઇ રહેલા વિદેશી રોકાણમાં ૮૦ ટકા કાળું નાણું છે. એમણે સરકારની નિયત સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે સરકાર મજબૂત લોકપાલને સાકાર કરતા ડરે છે. કેમ! અન્ના હઝારેએ કહ્યું કે સરકાર લોકપાલના મુદ્દે વારંવાર દગો દઇ રહી છે. હવે નિર્ણાયક લડાઇ થશે. ભ્રષ્ટાચારના લીધે દેશના ભાવિ સામે ભય ઉભો થયો છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા ધનના પરિણામે મોંઘવારી વધી છે. મજબૂત લોકપાલ લાવવામાં નિષ્ફળ સરકાર દેશમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવામાં પણ નિષ્ફળ રહી છે.
શું રામદેવ બાબા ઇ.સ. ૨૦૧૪ ની સામાન્ય ચૂંટણી લડશે? એવા પ્રશ્નના જવાબમાં યોગગુરૃએ કહ્યું કે હાલતુર્ત આપણી સામે આ પ્રશ્ન નથી. એમણે ચપટી વગાડવાના અંદાઝમાં જણાવ્યું કે કોણ જાણે દેશમાં વહેલી સામાન્ય ચૂંટણી આવી પડે?
અગાઉ, એમણે નાગપુરમાં જણાવ્યુ કે પોતે ચૂંટણીના મેદાનમાં ઉતરશે કે નહિ, એ દિલ્હીમાં આગલા મહિને યોજાનારા પ્રદર્શનની સફળતા પર આધારિત રહેશે. રામદેવે જણાવ્યું કે, હમણાં હું કાળાનાણાંને દેશમાં પાછું આણવા અને મજબૂત લોકપાલ વિધેયક આણવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. જો કે, જો ભારત સ્વાભિમાન સંગઠનનો ટેકો મળે તો હું રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થવા વિચારૃં એમ એમણે સ્પષ્ટ કર્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved