Last Update : 18-July-2012, Wednesday

 

અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!

 

સામાજીક સંસ્થાઓને સદાય પ્રોત્સાહન આપવા માટે કેટલાક ફિલ્મી અદાકારો હમેંશા તત્પર જ હોય છે. આવા સેવાભાવી અદાકારોમાં અમિતાભ બચ્ચનનું નામ પ્રથમ પંક્તિમાં આવે છે. ગયા શનિવાર અમિતાભ બચ્ચન એક સ્વયંસેવી સંગઠન તરફથી આયોજીત થયેલા ‘વાઘ બચાવો’ કાર્યશાળામાં ભાગ લેવા માટે જયપુરથી સવાઈ માધોપુર પહોંચ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચનનો સવાઈ માધોપુરમાં ત્રણ દિવસ રહેવાનો પ્રોગ્રામ છે. આ ત્રણ દિવસ દરમ્યાન અમિતાભ બચ્ચન ‘વાઘ બચાવો’ કાર્યશાળામાં હિસ્સો લઈ આ કાર્યશાળાને સફળ બનાવાનો પુરો પ્રયત્ન કરશે. અમિતાભના જયપુરમાંથી સવાઈ માધોપુરમાં આવેલી એક હોટલમાં પહોંચ્યો ત્યારે આ કાર્યશાળાના આયોજકો અને પ્રસંશકોએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સફેદ ટી શર્ટ ઉપર બ્રાઉન રંગના જાકીટમાં સજ્જ અમિતાભને તેના પ્રસંશકોએ આનંદથી વધાવ્યો હતો, જ્યારે બીજી બાજુ, ફિલ્મ અદાકાર અમિતાભ બચ્ચન જયપુરના સાંગાનેર એરપોર્ટ ઉપરથી નિર્ધારીત સમય કરતાં વહેલા નિકળી જવાના કારણે ત્યાં ઉપસ્થિત મીડિયાકર્મીઓએ રિપોર્ટીંગ નહીં થતા ભારે નિરાશ થવું પડ્યું હતું.
જો કે હવે જોવાનું એ છેકે બચ્ચનનું આ અબિયાન કેટલું સફળ સાબિત થાય છે. વાઘ બચાવો અભિયાન હાલ દેશમાં અનેક એનજીઓ કરે છે. પણ આ સંસ્થા પાસે બચ્ચન છે એટલે પરિણામ ચોક્કસ આશાસ્પદ આવશે જ તેમાં કોઈ નવાઈ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved