Last Update : 18-July-2012, Wednesday

 

M&Aના સોદા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ ઉતરી આવ્યા

વૈશ્વિક પ્રતિકૂળતા તેમજ ઘરઆંગણાની નિયમનકારી ચિંતાની જોવા મળેલી અસર

નવી દિલ્હી, મંગળવાર
વૈશ્વિક સ્તરે કથળેલી આર્થિક સ્થિતિ અને ઘરઆંગણે નિયમનકારી ચિંતાઓના પગલે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિલીનીકરણ અને હસ્તાંતરણના (એમએન્ડએ) સોદામાં ૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી છે.
વૈશ્વિક સ્તરે વિવિધ પ્રતિકૂળતાઓના પગલે ઘણા દેશોના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળી છે. બીજી તરફ, અત્રે ઘરઆંગમે પણ નીતિવિષયક નિર્ણયો લેવામાં ઉદાસીનતાના કારણે વિલીનીકરણ અને હસ્તાંતરણની પ્રવૃત્તિઓ ઘટી જવા પામી છે. આમ, સર્જાયેલા આ વિપરીત સંજોગોના કારણે ચાલુ કેલેન્ડર વર્ષમાં આ પ્રકારના સોદાનું મુલ્ય વાર્ષિક ધોરણે ૧૯ ટકાથી વધુ ઘટીને ૨૪.૬ અબજ ડોલર થવા પામ્યું હતું.
ચાલુ વર્ષના પ્રથમ અર્ધ વાર્ષિકમાં નોંધાયેલું આ મૂલ્ય છેલ્લા ત્રણ વર્ષમાં તળિયાની સપાટીએ છે. તો ગત નાણાંકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ અંદાજે ૧૯ ટકા નીચા છે. જોકે, તે વખતે સોદાની સંખ્યા વધુ હતી.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સૂચિત સમય દરમિયાન એફએન્ડઓમાં આંતરિક વિલીનીકરણ અને પુનઃ બંધારણ નોંધપાત્ર પ્રમાણમાં થયા છે. જે અન્વયે ૨૫ અબજ ડોલરના સોદામાંથી ૧૫ અબજ ડોલરના સોદા આ ક્ષેત્રના થયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved