Last Update : 17-July-2012, Tuesday

 

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઃ હમીદ અન્સારી સામે જશવંત સિંહ મેદાનમાં

હમીદ અન્સારીએ મહિલા બિલ પસાર કરતી વખતે જે પગલા ભર્યા હતા તે ચિંતાજનક ઃ અડવાણી

નવી દિલ્હી, તા. ૧૬
ભાજપના નેતા જશવંતસિંહને એન.ડી.એ. તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૭મી ઓગસ્ટે યોજાશે. જેમાં યુ.પી.એ. તરફથી હમીદ અન્સારીને બીજી મુદત માટે ચાલુ રાખવા સામે વિપક્ષે નારાજગી વ્યકત કરી છે.
આ સંદર્ભે બોલતા વિપક્ષના નેતા એલ. કે. અડવાણીએ જણાવ્યું હતું કે અમે (યુ.પી.એ.ને) હમીદ અન્સારીને સરળતાથી ઉપરાષ્ટ્રપતિ બનવા દઈશું નહીં. જશવંતસિંહ એન.ડી.એ. તરફથી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. અમે સર્વ સંમતિથી આ નિર્ણય લીધો છે.
વિપક્ષે જયારે લોકપાલ બિલની રાજયસભામાં ચર્ચા ચાલતી હતી અને મહિલા આરક્ષણ બિલ પસાર કરવામાં આવ્યું તે સમયની વર્તણુંક અંગે વિરોધ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે જયારે મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે વિરોધ કરનારાઓ સામે હમીદ અન્સારીએ માર્શલનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જ.દ. (યુ.)ના વડા શરદ યાદવે પણ મહિલા અનામત બિલ પસાર કરતી વખતે હમીદ અન્સારીની વર્તણૂંક સંદર્ભે ચિંતા વ્યકત કરી હતી.
આ સંદર્ભે ૭૪ વર્ષીય જશવંતસિંહે પોતાનું મંતવ્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે એન.ડી.એ. તરફથી સર્વાનુમતે મને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યો તે મારા માટે ગૌરવની બાબત છે તો સાથોસાથ પડકાર પણ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાનું કરણ જોહરને ખાસ આમંત્રણ મળ્યું
કેટરિના કૈફે નવું ઘર ખરીદવાનો વિચાર માંડી વાળ્યો
આમિર ખાનની આગામી ફિલ્મ નિયત તારીખે જ રજૂ થશે
પ્રેમીએ ભેટમાં આપેલા ફલેટની સજાવટ કરવામાં વ્યસ્ત વિદ્યા બાલન
જ્હોન અને અનિલ કપૂર બંનેની બે ફિલ્મ ઉપરાઉપરી રિલીઝ થતી હોવાથી બંને ચિંતામાં
સેન્સેક્ષનો ૬૯ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૧૧૦ પોઈન્ટ ઘટયો
નાણાકીય સ્થિરતા સામે વધી રહેલું જોખમ
સોનામાં આગળ વધતો સુધારો ઃ વિશ્વ બજારમાં ભાવો ઉંચકાયા

દેશના આત્મગૌરવને હોડમાં મૂકવાની ક્રિકેટ બોર્ડને સત્તા નથી

નાતાલની રજા અને ગુજરાતની ચૂંટણી વખતે જ ભારત-પાક. મુકાબલો
મુંબઇના નાગરિક તરીકે મને આ નિર્ણયથી દુખ થયું છેઃગાવાસ્કર
ફેડરરે સામ્પ્રસના સૌથી વધુ અરસા માટે વર્લ્ડ નંબર વન રહેવાનો રેકોર્ડ તોડયો
૨૦૧૨-૧૩ની સિઝન માટે અમ્પાયરોની પેનલમાં એકપણ ભારતીય નહીં
કિંગફિશર એરલાઈન્સનો શેર તેની ફેસવેલ્યુથી પણ નીચે ઊતર્યો

ઈમ્પોર્ટ ડયુટી લદાવાના અહેવાલો પાછળ ખાંડ શેરોમાં ઉછાળો

 
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved