Last Update : 16-July-2012, Monday

 

અમેરિકામાં ક્રેડિટ કાર્ડ કંપનીઓ
વિઝા કાર્ડ અને માસ્ટર કાર્ડ ૭.૨૫ અબજ ડોલરનું સેટલમેન્ટ કરશે

અમેરિકાનું સૌથી મોટું સેટલમેન્ટ ઃ રિટેઈલ શેરો દ્વારા ચુકવાતી ફી પણ ઘટાડશે

ન્યૂયોર્ક, તા. ૧૫
ક્રેડિટ કાર્ડ કંપનીઓ વિસા અને માસ્ટર કાર્ડ તેમજ યુ.એસ. બેન્કો રિટેલ કંપનીઓ સાથે કાર્ડ ફીની ચૂકવણીના મુદ્દે ૭.૨૫ બિલિયન ડોલરનું જંગી સમાધાન કરવા સંમત થઈ છે.
રિટેલ સ્ટોરોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ચૂકવણી કરવા બાબત આ કંપનીઓ સામે છેલ્લા સાત વર્ષથી સોઠગાનો કેસ ચાલી રહ્યો છે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનું સૌથી મોટું સમાધાન ગણાવાઈ રહ્યું છે.
એમાં સ્ટોરેને ૬ અબજ ડોલરની ચૂકવણી અને ફીમાં આઠ મહિના માટે ૧.૨ બિલિયન ડોલરની કપાત કરવાના કરાર સામેલ છે.
ગ્રોસરી ચેઈન સ્ટોર ક્રૂગર એન્ડ સેફવે અને રાઈટ એઈડ ફાર્મસી ચેઈન સહિતના રિટેઈલરોને ચૂકવવા માટે વધારાના ૨.૫ કરોડ ડોલર બાજુએ રાખવામાં આવશે.
આ સમાધાનમાં ક્રેડિટ કાર્ડ માંધાતા વીસા અને માસ્ટર કાર્ડ સાથે જેપી મોર્ગન ચેઝ, બેન્ક ઓફ અમેરિકા અને સીટી બેન્ક જેવી અમેરિકાની મુખ્ય બેન્કો પણ સામેલ છે.
વેપારીઓ વતી કેસ લડી રહેલા ધારાશાસ્ત્રી ક્રેગ વાઈલ્ડફેંગે એએફપીને જણાવ્યું હતું.'આ કેસમાં સમવિષ્ટ સુધારોઓ તેમજ આ સમાધાન લાંબા ગાળે વેપારીઓને કાર્ડ દ્વારા ચૂકવાતી રકમના દરોમાં ઘટાડો કરશે જેનો સરવાળે ફાયદો તો ગ્રાહકોને જ થશે.'
અગાઉ ૨૦૧૦ માં રિટેલ સ્ટોરોને પોતાના ગ્રાહકોને બીજા સસ્તા માધ્યમ દ્વારા ચૂકવણી કરતા રોકવાની આ બે કંપનીઓની નીતિઓ વિરુદ્ધની દીવાની અરજ માટે અમેરિકાનું ન્યાયતંત્ર સમાધાનનો ચુકાદો આપી ચૂક્યું છે. જોકે અમુક ચોક્કસ કાર્ડ દ્વારા ચૂકવણી કરતા ગ્રાહકોને રિટેલ સ્ટોરો વધારે ચૂકવણી કરવા માટે ફરજ નહીં પાડી શકે.
ક્રેડીટ કાર્ડ કંપની વતી કેસ લડી રહેલા વકીલોએ જણાવ્યું હતું કે આ સમાધાન બધાના લાભમાં છે.
આ સમાધાનની જાહેરાત થતા વીસા અને માસ્ટરકાર્ડના શેરોના ભાવ ઉંચકાયા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર બદલ માબાપને રૃ.૨૧.૮૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ

વધી ગયેલા દેવાને લીધે લૈલાની સપરિવાર સહિત હત્યા કરી હોવાની ટાકની કેફિયત

કિંગ ફિશરના પાઇલટો હવે પગાર મેળવવા લેબર કોર્ટના દ્વાર ખખડાવશે
શહેર સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ ત્રણ દિવસમાં ૨૧ દર્દી નોંધાયા
ખેલકૂદ પ્રધાન જૂથવાદ ચલાવી રમતવીરોના ઉત્સાહને ઘટાડી રહ્યા છેઃ કલમાડી
બીમારી પછી અમિતાભ બચ્ચને કેમેરાનો પહેલીવાર સામનો કર્યો
અમેરિકાના મોડેલિંગ રિયાલિટી શોની ભારતીય આવૃત્તિ બનાવવાની તૈયારી
માતા બન્યાના ૫૦ જ દિવસમાં શિલ્પા શેટ્ટી કેમેરા સામે

બેંગ્લોર બાદ ડેક્કનના ખેલાડીઓ પણ પગાર ના ચુકવાતા પરેશાન

સુશીલ કુમાર ઓલિમ્પિકમાં ભારતનો ધ્વજ વાહક બનશે
ભારતીય મેન્સ હોકી ટીમનો ૧-૩થી બ્રિટન સામે પરાજય
ન્યૂઝીલેન્ડ ચોથી વન ડેમાં હાર્યું વિન્ડિઝનો ૩-૧થી શ્રેણી વિજય
ભુપતિ-બોપન્નાની ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તકો ઉજ્જવળ નથી
રાજ કપૂરની જેમ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાવાની રણબીરની ઈચ્છા
ધનબાદના ડોનની પત્ની માટે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર- ટુ'નું ખાસ સ્ક્રીનિંગ થયાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved