Last Update : 15-July-2012, Sunday

 

ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન

- યંગસ્ટર્સને દરરોજ તો શહેરના કોફીશોપનું એટમોસ્ફીયર માણવું પોસાય નહીં એટલે પોતાના ઘરમાં જ રહેલા કોફી ટેબલને તેઓ સજાવે છે.

કોફીશોપમાં જઈને કોપોચિનો કે કોલ્ડકોફી ઓર્ડર કર્યા પછી બે ઘડી વાતો કરતી વખતે શહેરીજનોને હવે કોફીશોપનું એટમોસ્ફિયર ગમવા લાગ્યું છે અને એટલે જ હવે તેઓ દરરોજ તો કોફીશોપમાં જઈને કોફી પીતાં પીતાં આ એટમોસ્ફીયર માણવું પોસાય નહી એટલે પોતાના ઘરમાં જ કોફી ટેબલ સજાવે છે. પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કોફી શોપમાં જે મઝા લૂંટી શકાય તે જ મઝા હવે તેઓ પોતાના ઘરમાં લે છે. પોતાના ડ્રિમ હોમના ડેકોરેશનમાં કોફી ટેબલની ડિઝાઈન અને લૂકમાં કોઈ કોમ્પ્રો કરતાં નથી. જો કે આપણા બઘાના ઘરમાં કોફી ટેબલ તો હોય જ છે પણ ઘણી વખત તે લિવંિગ રુમમાં ડેકોરેટિવ એક્સેસરીઝની ગરજ સારવાને બદલે ખરાબ લાગે છે. આ ટેબલ પર પણ કેટલીક વસ્તુંઓ મૂકીને તેને સજાવી શકાય છે.
સામાન્ય રીતે કોફી ટેબલ પસંદ કરવાની વાત આવે ત્યારે તેનું કદ અને શેઈપની પસંદગી મહત્વની બની જાય છે છાયા શાહ કહે છે, તેની હાઈટ સિટંિગ એરેન્જમેન્ટની હાઈટ જેટલી જ હોવી જોઈએ. આ સાથે તેની પહોળાઈ સાફાની સીટ જેટલી જ હોવી જોઈએ. પછી ભલે તમારુ કોફી ટેબલ ચોરસ, લંબચોરસ કે રાઉન્ડમાં કેમ ન હોય? આ નાનકડા ટેબલ પર તમે જે થીમ સેટ કરશો તેમાં તેને ઘરની થીમ સાથે પણ મેચ કરો. કદાચ તમારુ ઘર ક્લાસિકલ ટાઈપનું હોય તો લાંબુ લાંબુ કેન્ડલ સ્ટેન્ડ સુંદર લાગશે. શક્ય છે તમારો ફ્‌લેટ કે બંગ્લોઝનું ઈન્ટિરીયર મોડર્ન ટાઈપનું હોય તો પછી તમારા માટે ગ્લાસ ટોપવાળું કોફી ટેબલ વઘારે કમ્ફર્ટેબલ રહેશે. કોફી ટેબલ એડજસ્ટ તો કરી દીઘું પછી તેને સજાવવાની મૂંઝવણ થશે તો પહેલા ડેકોરેશનમાં એક ફ્‌લાવર વાઝથી જ શરુઆત કરો. કેમ કે તે પરફેક્ટ રહેશે અને ખરાબ પણ નહી લાગે. સાથે ચ્હા કે કોફીના કપ અને થોડીક બૂક્સ લૂકમાં સુંદર લાગશે. તમારુ કોફી ટેબલ તમારી પર્સનાલિટીનો એક ભાગ છે અટલે તમને જે ચીજ પસંદ છે તે તમારો ઉત્સાહ વઘારે છે અને તમે તેને ત્યાં સજાવવાના ભાગરુપે મૂકો છો પછી તે તમારી ફેવરિટ બૂક્સ કેમ ન હોય પણ હા આ બઘું કરવા જતાં કોફી ટેબલ પર મગ મૂકવાની જગ્યો તો રહેવીજ જોઈએ.
કોફી ટેબલના બેઝ પર મિરર ઈફેક્ટ પણ સારી લાગે છે અંજના મકવાણા કહે છે, પરંપરાગત ઈફેક્ટ આપવા માટે કોતરણી કરેલી પ્લેટ્‌સ, સિલ્વરવેઅર અને કાચના બોક્સિસ પણ રાખી શકાય છે. કેટલાક વખત આપણે જે કલેક્ટ કરેલી વસ્તુંઓ હોય અને તેને ડિસ્પ્લે કરવી હોય તો એક પર એક શેલ્ફનું લેયર બનાવીને વસ્તુંઓને ગોઠવી શકાય. હવે તો શહેરીજનો પોતાના કોફી ટેબલ પર પોતે કોઈ યાદગાર ટૂર કરીને આ વ્યા હોય તો ત્યાંથી લાવેલી એન્ટિક આઈટમને પણ અહી મૂકે છે. જે પણ કંઈ કરો છો તે બસ સારા લૂક માટે કરો છો તેમ ઘ્યાનમાં રાખીને સારી અને સુંદર લાગે તેવી વસ્તુંઓ જ મૂકવાનો આગ્રહ રાખો.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved