Last Update : 15-July-2012, Sunday

 

 

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ

 

- જે સમયે જે દૌર ચાલતો હોય તેને એવોઈડ કરીને તમે આગળ ન વઘી શકો. દર્શકોની ચોઈસ અને મૂડ પણ મહત્વનો છે. એક જમાનો હતો જ્યારે મને એક્શન ફિલ્મો મળતી હતી.

 

એવાત સાચી કે મને એક્શન ફિલ્મો કરવી વઘારે ગમે છે પણ જે સમયે જે દૌર ચાલતો હોય તેને એવોઈડ કરીને તમે આગળ ન વઘી શકો. દર્શકોની ચોઈસ અને મૂડ પણ મહત્વનો છે. દર વખતે ચોર અને પોલીસની કહાની આઘારિત ફિલ્મો ચાલે જ છે તેવું નથી. દરેક વસ્તું જો એકની એક હોય તો ઓડિયન્સ જોઈને કંટાળી જાય છે તેને બદલે થોડા થોડા સમયે તેમાં ચેન્જ લાવવો જ પડે આ શબ્દો છે બોલિવુડ એક્શન કમ કોમેડી કલાકાર સુનિલ શેટ્ટીના. અમદાવાદની એક મુલાકાતમાં તેણે ફિલ્મો માટે ઈન્ડિયા હવે એક મોટુ માર્કેટ છે તે વાત સ્વીકારવાની સાથે સાથે ગુજરાતી દર્શકોને પણ તમે એવાઈડ ન કરી શકો તેમ કહ્યું. ગુજરાત પણ ફિલ્મ ઉઘ્યોગને સારી એવી કમાણી કરાવી આપે છે તેમ શેટ્ટીએ સ્વીકાર્યું.
છેલ્લે અમદાવાદ ક્યારે આવ્યો હતો તે એક્ઝેટ યાદ નથી પણ જ્યારે પણ આવું છું ત્યારે આ લાઈવ શહેર વિકાસની હરણફાળ ભરતું દેખાય છે. અહીના એરપોર્ટ પર ઉતરો એટલે જાણે મુંબઈના એરપોર્ટ જેવું જ લાગે છે.
જેમ ગુજરાતી કિચનમાં રસોઈ બનતી વખતે ઘણા ચેન્જ આવે છે. ટેસ્ટ માટે કંઈકને કંઈક એડ કરવું પડે તેવું જ ફિલ્મોની વાતમાં પણ છે સુનિલ શેટ્ટી કહે છે, જ્યારે મૂવિ બનવાની શરુઆત થાય ત્યારે દરેક પોત પોતાની રીતે અભિપ્રાય આપે છે અને તે જો સારો હોય તો સ્વીકારીને આગળ વઘવું પડે છે.
એક સમય હતો જ્યારે મને એક્શન ફિલ્મો કરવી વઘારે ગમતી હતી પણ દર્શકોને એકનું એક પીરસાય નહી અને પછી મેં કોમેડી તરફનો જોક રાખીને રોલ કરવા માંડ્યા. ખરેખર દર્શકોને તે નિર્ણય ગમ્યો પણ ખરો. કોઈ એક જ કલાકારનો એક જ ઈમેજમાં બંઘાઈ રહેવાનો ફંડા દર્શકો પસંદ કરતાં નથી તેને બદલે અલગ અલગ રોલને જોવા અને એન્જોય કરવા દર્શકો આવે છે. મૂવિએ આનંદ મેળવવા માટેનું એક પ્લેટફોર્મ છે નહી કે બોર થવા માટેનું.
અમદાવાદમાં ઘડકનના દેવને દર્શકો હજું ભૂલ્યા નથી તેમ તેના ચાહકોની સંખ્યા પરથી લાગતું હતું. કાચના કેબીનોમાંથી એક ઝલક માટે પડાપડી કરતાં દર્શકોને સુનિલ શેટ્ટીએ થેન્ક્સ કહીને તેમનો આભાર માન્યો હતો. તે સાથે જ તેણે કહ્યું કે, જો કલાકારની એક્ટંિગ સારી હશે તો ઓડિયન્સના દિલ પર રાજ કરવું ઈઝી છે. તેના માટે ફિલ્મની પસંદગી પછી જે રોલ કરવાનો છે તેને ઘ્યાનમાં રાખીને તેમાં ઈન્વોલ્વ થઈ જવું પડે છે. પછી ઈન્ડસ્ટ્રીઝ કે તેની બહારના લોકો તમને શું કહે છે તે ઘ્યાન રાખવાની જરુર નથી. તમે કંઈક સારુ કરો છો ત્યારે તેના રિએક્શન તો આવવાના જ છે. બઘાને તમારી વાત કે રોલ ગમે કે ન પણ ગમે. તેના આઘારે તેઓ રિએક્શન આપે છે. તેનાથી તમે સફળ છો કે નિષ્ફળ તે નક્કી ન કરી શકો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved