Last Update : 15-July-2012, Sunday

 

ઓસ્ટ્રેલિયા બીજા, સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન

શ્રીલંકા સામે ૦-૧થી હાર છતાં પાકિસ્તાન ચોથા સ્થાને પહોંચ્યું

દુબઇ, તા.૧૪
એક વર્ષ પહેલા ટેસ્ટ રેન્કિગમાં નંબર વનનું સ્થાન ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમ કંગાળ દેખાવ બાદ તાજેતરના રેન્કિગમાં છેક પાંચમા ક્રમે ફેંકાઇ છે. આઇસીસીએ ટેસ્ટ રેન્કિગમાં વાર્ષિક અપડેટ કર્યું હતુ, જેમાં ભારતને છેક પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડે વર્લ્ડ નંબર વન તરીકે પોતાનું સ્થાન વધુ મજબુત કર્યું છે. જ્યારે ત્યાર પછી અનુક્રમે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમનો ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં ૦-૪થી વ્હાઇટવોશ થયો હતો અને પ્રવાસી ટીમને નંબર વનનો તાજ ગુમાવવો પડયો હતો, જે પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ભારતનો વ્હાઇટવોશ થયો હતો. આ પછી ભારત એક પણ ટેસ્ટ રમ્યું નથી. જ્યારે તાજેતરમાં શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૦-૧થી પરાજય મેળવનારી પાકિસ્તાનની ટીમ ભારતને પાછળ ધકેલીને ચોથા ક્રમે પહોંચી ગઇ છે.
રેન્કિગમાં ઈંગ્લેન્ડે ૧૨૨ રેટિંગ પોઇન્ટ સાથે નંબર વન ટીમ તરીકેની પોતાની સરસાઇને વધુ મજબુત કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજો ક્રમ મેળવી લીધો છે. સાઉથ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને ફેંકાઇ છે. તેમની પાસે વર્લ્ડ નંબર વન બનવાની તક છે. સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૯મી જુલાઇથી ઓવલમાં ત્રણ ટેસ્ટની શ્રેણી શરૃ થઇ રહી છે. જેમાં સાઉથ આફ્રિકા જો બે ટેસ્ટ વિજયના તફાવતથી શ્રેણી જીતે તો તેઓ ઈંગ્લેન્ડનો નંબર વનનો તાજ આંચકી શકે તેમ છે. ઈંગ્લેન્ડ ૦-૧થી કે પછી ૧-૨થી શ્રેણી હારે તો પણ નંબર વન બની રહેશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved