Last Update : 15-July-2012, Sunday

 

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ સાંસદ સહિત ૨૦ના મોત

સાંસદ અહેમદખાન પૂર્વે મુજાહિદીન કમાન્ડર રહી ચૂક્યા છે

(પી.ટી.આઇ.) કાબુલ, તા. ૧૪
અફઘાન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઉત્તરી અફઘાનિસ્તાનના સમાંગનમાં એક લગ્નની પાર્ટીમાં થયેલા વિસ્ફોટમાં એક જાણીતા અફઘાન રાજનીતિજ્ઞા સહિત ઓછામાં ઓછા ૨૦ લોકોનો મોત તથા અન્ય ૪૦ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે વિસ્ફોટ થયો તે સમયે અહેમદ સમાંગનની પ્રાંતની રાજધાની એલનમાં પોતાની દીકરીના લગ્નની પાર્ટીમાં હતા એક પ્રત્યક્ષદર્શીના કહેવું હતું કે, હુમલાખોર એક મહેમાનના રૃપમાં આવ્યો હતો અને તેણે પોતાની જાતને ઉડાવી દેતા પહેલા સમાંગનીને ગળે લગાવ્યા હતા.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ વિસ્ફોટની સાથે તેમનો કોઈ સંબંધ નથી. ૧૯૮૦ના દશકામાં જ્યારે ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઉઝબેક મૂળના અહેમદખાન સમાંગની મુજાહિદ્દીન લડવૈયાઓના કમાન્ડર હતા. કાબુલમાં બીબીસીના સંવાદદાતા બિલાલ સરવરીનું કહેવું હતું કે, સમાંગની રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈના સમર્થક અને ગૃહયુદ્ધ સમયના એક બળવાન કમાન્ડર રાશિદ દોસ્તમના વિરોધી માનવામાં આવતા હતા. ઉત્તરી અફઘાનિસ્તાનમાં દોસ્તમ અત્યારે મુખ્ય ઉઝબેક રાજનીતિજ્ઞાોમાના એક છે. ૨૦૧૦માં થયેલી ચૂંટણીમાં થયેલા ધાંધિયાના કારણે કેટલાય સાંસદોને ગયા વર્ષે જ્યારે તેમના પદો પરથી હટાવાયા ત્યારે સમાંગની સંસદમાં સભ્ય બન્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીનું કહેવું હતું કે, જે હોલમાં આ લગ્નની પાર્ટી ચાલતી હતી તેમાં કુલ ૧૦૦ લોકો હાજર હતા. સમાંગન પ્રાંતના પોલીસ ગુનાશાખાના નિર્દેશક ગુલામ મોહમ્મદખાને સમાચાર એજન્સી એપીનેજણાવ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં અફઘાન નેશનલ આર્મીના એક કમાન્ડર અને રાજ્યની ગુના સંશોધન વિભાગના એક વડા સામેલ હતા. જ્યારે ઘાયલ થનારા લોકોમાં પ્રાંતિય પોલીસ દળના એક કમાન્ડરના પણ સમાવેશ થતો હતા જે સમાંગનીના સંબંધી પણ હતા
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved