Last Update : 15-July-2012, Sunday

 

અવકાશ સંશોધન અંગે વિશ્વભરના વૈજ્ઞાાનિકોનું મૈસુરમાં સંમેલન

પૃથ્વીના વાતાવરણ સંદર્ભે વિચારણા થશે ઃ ભારતમાં મંગળયાત્રાની તૈયારી પૂર્ણ ઃ રાધાક્રિષ્ણન

(પી.ટી.આઇ.) મૈસુર, તા. ૧૪
૭૪ દેશોના મહત્ત્વના અવકાશ વિજ્ઞાાનીઓ અત્રે એકત્ર થયા છે. તેઓ પૃથ્વીની આસપાસના વાતાવરણ સંબંધી ચર્ચા કરશે. આ સમેલનમાં કુલ ૨૩૦૦ વૈજ્ઞાાનિકો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૮૦૦ વૈજ્ઞાાનિકો ભારતના છે તેમ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગનેાઇઝેશન (ઇસરો)ના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇસરો ૩૯મા અવકાશ વિજ્ઞાાન મેળાનું યજમાનપદ સંભાળી રહ્યું છે જેને કમિટી ઓન સ્પેસ રિસર્ચ (કોસ્પર) પણ કહે છે હાલમાં તેઓ 'સ્પેસ ફોર ધ બેનિફીટ ઓફ મેનકાઇન્ડ' સંદર્ભે વિચારણા ચલાવી રહ્યા છે.
કોસ્પાર- ૨૦૧૨નું આયોજન એન. આર. નારાયણમૂર્તિ સેન્ટર ફોર એક્સલન્સ ઇન્ફોસીસ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠક ૧૪થી ૨૨મી જુલાઈ એક સપ્તાહ સુધી ચાલશે.
ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીના ચેરમેન પ્રો. યુ.આર. રાવ જેઓ પૂર્વે ઇસરોના પણ ચેરમેન રહી ચૂક્યા છે, તેઓ આ કોસ્પાર સાયન્ટીફીક પ્રોગ્રામ કમિટીના વડાનું પદ સંભાળશે. ડો. ગીઓવન્ની એફ. બીગનામી, યુરોપીયન સ્પેસ એજન્સીના સલાહકાર પણ છે તેમજ ઇસરોના વર્તમાન વડા કે. રાધાકૃષ્ણને આ બેઠક સંબંધે પત્રકારોને માહિતી આપી હતી.
દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં કે. રાધાક્રિષ્ણને એ માહિતી આપી હતી કે, ભારતે મંગળ યાત્રા માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે અને હવે કોઈ પણ સમયે મંગળયાત્રા માટેની જાહેરાત થઈ શકે છે. અમે હવે મંજૂરીના આખરી તબક્કામાં પ્રવેશી ચૂક્યા છીએ. મંગળ પર યાન મોકલવા મોટા પ્રમાણમાં સંશોધન અને તૈયારીઓ થઈ ચૂકી છે.
રાધાક્રીષ્ણને ઉમેર્યું હતું કે, મંગળ પર જનારા યાન અંગે ઘણુ સંશોધન થઈ ચૂક્યું છે એટલું જ નહીં પણ નક્કી કરવામાં આવેલા યાનમાં મોકલવામાં આવનાર સંશોધક ઉપકરણોની યાદી પણ ટુંકાવીને નક્કી કરી નાંખવામાં આવી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved