Last Update : 15-July-2012, Sunday

 

સોનાક્ષી ઇમરાન સાથે જોવા મળશે

-પહેલી મુલાકાત 1 કલાક ચાલી

વન્સ અપોન અ ટાઇમ ફિલ્મની સિક્વલમાં ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા ચમકશે. આ ફિલ્મ સાઇન કર્યા બાદ પહેલીવાર બંને મળ્યાં અને વરસોથી એકમેકને ઓળખતાં હોય એ રીતે વાતે વળગ્યાં એ જોઇને ફિલ્મના યુનિટને નવાઇ લાગી હતી.

ઇમરાન ખાન અને સોનાક્ષી પહેલીવાર મળ્યાં ત્યારે લગભગ એક કલાક સુધી વાતો કર્યાં કરી હતી. હાજર રહેલા સૌ કોઇને આ જોઇને નવાઇ લાગી હતી.

 

Read More...

સન્ની લિઓન કોની સાથે ઝઘડી?

- બિકિનીને કારણે થઇ લડાઈ

સન્ની લિઓન પોતાની એક સમયની ખાસ બહેનપણી સાથે ઝઘડી પડી છે અને હવે તેઓ એકબીજાની સામે જોવાનું પણ ટાળે છે. જિસ્મ-૨ની ડિરેક્ટર પૂજા ભટ્ટ અને પોર્ન સ્ટાર સન્ની લિઓન વચ્ચે લડાઈ થઈ હોવાનું જાણકારોનું કહેવું છે. સૂત્રો દ્વારા મળેલી આ વાતને જો સાચી માનીએ તો પૂજા અને સન્નીની લડાઈને કારણે ડિનો મોરિયો મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. તેણે હવે પૂજા અને સન્ની વચ્ચે મઘ્યસ્થીની ભૂમિકા ભજવવી પડી રહી છે.

Read More...

પૂનમ-બિપાશા સામ-સામે

i

- પૂનમનું વિવાદાસ્પદ નિવેદન

સેન્સેશનલ અને વિવાદાસ્પદ નિવેદનો દ્વારા ચર્ચામાં રહેનારી મોડેલ પૂનમ પાંડેએ ફરીએકવાર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ વખતે તેણે બોલિવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુ પર નિશાન સાઘ્યું છે. બિપાશાએ નિવેદન આપ્યું હતું કે આજના પુરૂષો માત્ર લૂઝર્સ છે. બસ, આ વાત પર પૂનમે કકળાટ કરી મૂક્યો છે. તેણે ટિ્‌વટ કર્યું છે કે જો બિપાશાને અત્યારસુધી બધાં લૂઝર્સ જ મળ્યા હોય તો તેમાં આખી પુરુષ જાતિનો વાંક ન કાઢી શકાય. બધાં જ પુરુષો લુખ્ખા નથી હોતા.

Read More...

વિવેક ઈજાગ્રસ્ત સ્ટન્ટમેનની મદદે

- વિવેક બરફ લઈ આવ્યો

સમયસૂચકતા અને ચપળતાનું લેટેસ્ટ ઉદાહરણ થોડા સમય પહેલાં વિવેક ઓબેરોયે આપ્યું. વિવેક ઓબેરોય ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઇજાગ્રસ્ત સ્ટન્ટમેનની મદદે પહોંચી ગયો હતો અને તેની સારવાર કરી હતી. વાત એમ છે કે વિવેક ઓબેરોય અભિનીત જયન્તભાઈકી લવસ્ટોરીના એક્શન સિકવન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેમાં વિવેક ઓબેરોયે હાજર રહેવાનું હતું. સ્ટન્ટમેન આ એક્શન સિકવન્સ પરફોર્મ કરી રહ્યો હતો એ જ સમયે અચાનક તે ઇજાગ્રસ્ત થઈ ગયો.

Read More...

સાઉથના સુપરસ્ટાર્સ સાથે મેગાસ્ટાર

-એડ ફિલ્મમાં એકસાથે જોવા મળશે

સાઉથના સુપરસ્ટાર્સ સાથે ઝવેરાતની એક એડ ફિલ્મ કરતાં બીગ બી અમિતાભ બચ્ચને એ સૌની નમ્રતા અને લોકપ્રિયતાને બિરદાવ્યાં હતાં.આ એડ ફિલ્મ માટે ૬૯ વરસના અમિતાભ શિવાજી ગણેશનના પુત્ર તમિળ કલાકાર પ્રભુ, દંતકથારૂપ તેલુગુ કલાકાર એ નાગેશ્વર રાવના પુત્ર નાગાર્જુન, કન્નડ ફિલ્મોના લેજન્ડ અને અમિતાભના મિત્ર રાજકુમારના પુત્ર શિવા અને મલયાલમ ફિલ્મ એક્ટર દિલીપની સાથે ચમક્યા હતા.

Read More...

બોલીવુડમાં નાની બજેટની ફિલ્મોની ધૂમ રહી

- આવી ફિલ્મો પણ હિટ નીવડી

 

આ વરસના પહેલા છ માસમાં બીગ બજેટની અગ્નિપથ, હાઉસફૂલ ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી અને ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એ સાથે નાના અને મઘ્યમ બજેટની ફિલ્મો પણ હિટ નીવડી એટલે ટ્રેડ પંડિતો માને છે કે પહેલા છ મહિના નાના અને મઘ્યમ બજેટની ફિલ્મોના હતા.

Read More...

પ્રિયંકા ચોપરા ડાયરેક્ટર બનશે ?

- સારી ફિલ્મ મળવી જોઇએ

 

મલ્ટિટેલેન્ટેડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નજીકના ભવિષ્યમાં ડિરેક્ટર બનવાના સંકેત આપ્યા છે. એક્ટિંગ અને સિંગિંગ પર હાથ અજમાવ્યા બાદ પિગ્ગી ચોપ્સ હવે મેગાફોન પર હાથ અજમાવવાનું વિચારી રહી છે. અનુરાગ કશ્યપની ટૂંક સમયમાં જ રિલીઝ થનારી ફિલ્મ બરફીમાં ઔટિસ્ટિક બીમારીથી પીડિત યુવતીનું પાત્ર ભજવનારી પ્રિયંકા કહે છે,

Read More...

 

પોર્ન સ્ટાર, સની લિયોનને હિરોઇન તરીકે વઘુ એક ઑફર મળી

શર્લિન ચોપરાએ પોતાની નગ્ન તસવીર ટ્‌વીટર પર મૂકી

Entertainment Headlines

ડાન્સ સ્કુલ ખોલવાની મારી કોઇ યોજના નથી ઃ માધુરી દીક્ષિત
સૈફ પોતાને ૪૨નો નહીં પણ ૩૫ વર્ષનો માને છે
ઉદય ચોપરા નરગીસ ફક્રીને માતા-પિતાને મળવા લઇ ગયો
મલ્લિકા તેના સમલંિગી મિત્રોના વેવિશાળની ખુશીમાં પાર્ટી આપશે
શૂટંિગમાં કરીના માટે વધારાની સિક્યૂરિટી મંગાવવામાં આવી
ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે

Ahmedabad

ચાર RTO ચેકપોસ્ટ ઉપર ઈન્સ્પેક્ટરોના 'ફોલ્ડર' પકડાયા
ગુજરાતમાં ચાલુ વર્ષે પ્રાણીઓની વસતિ ગણતરી હાથ ધરાશે
પ્રજાએ હિંમતથી લૂંટારૃને પકડતાં આંગડિયાને લૂંટતી ગેંગનો પર્દાફાશ

ભાજપની મદદ વિના જુહી ચાવલાનું નામ પોરબંદરની મતદાર યાદીમાં

•. સતીષ વર્મા બાથરૃમમાં પડી જતાં પગે ફ્રેક્ચર થયું
[આગળ વાંચો...]
 

Baroda

અક્ષયપાત્ર યોજનાની પોલ ખોલનાર ૪૭ વિદ્યાર્થીઓની નિર્દયી રીતે પિટાઇ
બોગસ પાવર ઓફ એટર્ની બનાવી શંકરપુરા ગામની જમીનનો સોદો
છેલ્લા અઠ્ઠાવન કલાકમાં માંડ પાંત્રીસ મિમિ વરસાદ નોંધાયો

ચાંદોદમાં પૌરાણિક શેષ નારાયણ મંદિરમાં લાખોના આભૂષણોની ચોરી

યુવતી ઉપર બળાત્કાર ગુજરાતી કલીપીંગ ઉતારનાર નરાધમ ઝબ્બે
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં ઉભા થનારા ત્રીજા મોરચાનું નેતૃત્વ કેશુભાઈ પટેલ કરશે
નશાની હાલતમાં બસ ચલાવતો અમદાવાદનો ચાલક ઝડપાયો
એક ભાઇ કોંગ્રેસમાંથી લડવાના છે અને બીજા ભાઇ સંઘાણીની છાવણીમાં
શિવાજીની મુખ્યમંત્રી સાથેની સરખામણીથી મહારાષ્ટ્રીયન નારાજ
પાલિકા રૃા. ૧૩.૪૯ લાખના રોપા લોકોને વિના મુલ્યે આપશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

ગોપીપુરામાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ ઃ બાળકીનું મોત
વલસાડ રેલ્વે પોલીસે તોડ કરી ખેપીયાઓને છોડી મૂક્યા
દક્ષિણ ગુજરાતમાં એસ.ટી.બસમાં દારૃની હેરાફેરી
અણ્ણાના સમર્થકો દાંડીથી સાબરમતી સુધીની રેલી કાઢશે
પંડયા સાહેબે આંગડીયામાંથી નાણાં ઉપાડવા માટે સાગરીત રાખ્યો હતો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી
સરદાર વલ્લભભાઇ પટેલની જમીન વેચવાના કૌભાંડમાં ચાર સામે ફરિયાદ
કણજરી ચોકડી પાસે ટેન્કર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

વિરપુરની પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકાઈ

ઉમરેઠના સુરેલીની સગીરાને યુવક ભગાડી ગયાની ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

સી.બી.આઈ.નાં એસ.પી. જૂનાગઢ પહોંચ્યા, સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ
જૂનાગઢમાં આજે મોદી સરકાર સામે ફુંકાશે પરિવર્તનનો શંખનાદ

સંઘાણીના ૫૦૦ કરોડના ભ્રષ્ટાચારની કથા સાંભળવા ઉમટી જનમેદની

તાલાલા પંથકમાં ૪૦૦૦ ગ્રાહકોએ ટેલિફોનનાં જોડાણ પરત કરી દીધા
રાજકોટમાં અંતે પાણીકાપ, સોમવારથી એકાંતરા પાણી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ભાવેણાનો નવયુવાન
યોગના ખેલાડીઓ માટે ભાવનગરમાં 'પ્રતિભા સંવર્ધન કેન્દ્ર'ને અપાયેલ મંજુરી
ભાવનગર શહેરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૨૦% થી વધુ હોવાનું તારણ
યુનિ.ની પરિક્ષા શુધ્ધિ સમિતીની કાર્યવાહીમાં એપેલેટ ઓથોરીટીની રચના કરવા રજુઆત
બેટી બચાવોના સુત્ર સાથે ભાવનગર હોમગાર્ડના જવાનો લેહ-લડાખ સુધી કરેલો પ્રચાર-પ્રસાર
  [આગળ વાંચો...]
 

North Gujarat

મોડાસામાં મોબાઇલ-સીમકાર્ડ વેચનારા ત્રણ શખ્સોની ધરપકડ

મહેસાણા કસબા વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ
આઠ મહિનામાં ગરનાળું બેસી જતાં તપાસની માંગણી

દાંતીવાડા સુરક્ષાદળ કેમ્પસમાંથી ૧૬ ફૂટ લાંબો અજગર મળી આવ્યો

અંબાજીમાં દર્શનપથની વિકરાળ ટ્રાફિક સમસ્યા

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

જમીનમાં 'બેનંબરી નાણાં'નું રોકાણ ગૌતમ અદાણીનો જવાબ કેમ નહીં?
ડૉકટર ભરત અતિતને ત્યાંથી સરોગેટ મધરના ફોટા મળ્યા

ડિગ્રી એન્જિનીયરિંગ-ફાર્મસીમાં ૧૨૯૬૬ બેઠકો ખાલી પડી

ખેડૂતોને સિંચાઈ માટે વધુ બે કલાક વીજ પુરવઠો મળશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭૧ ટકા અને ગુજરાતમાં ૪૯ ટકા વરસાદની ઘટ
 

International

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

  બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું
[આગળ વાંચો...]
 

National

ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
[આગળ વાંચો...]

Sports

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
[આગળ વાંચો...]
 

Business

ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved