Last Update : 15-July-2012, Sunday

 

એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે

 

આપણામાં એક ઉક્તિ છે ‘‘બાપ કરતાં પેટા સવાયા’’ બોલીવુડમાં પેઢી-દસ્પેઢી એકટીંગનો ધંધો ચાલુ રાખવામાં કપુર, ચોપરા, બચ્ચન જેવા ઘણા પરિવારો છે જેઓના સંતાનો પોતાના પિતાનો અભિનયનો વારસો જાળવી રાખવામાં સફળ થયા છે. ‘એન્ગ્રી યંગમેન’ની ઈમેજ ઊભી કરનારી ‘જંજીર’ ફિલ્મથી અમિતાભ બચ્ચન ઘણો પોપ્યુલર થયો હતો. ‘બોલ બચ્ચન’ ફિલ્મની સફળ રીલીઝ થયાબાદ એકતા કપુર હવે અભિષેક બચ્ચનને તેના ફાધરથી મળથી ઈમેજ આપવા માંગે છે. અભિષેક બચ્ચનને ટુંક સમયમાં જ ‘એન્ગ્રી યંગમેન’ બનાવી દેવામાં આવશે.
પરમ દિવસે જ જાણવા મળ્યું છે કે એકતા કપુર, અભિનેતા અભિષેક બચ્ચનને ખાસ ઘ્યાનમાં રાખીને એક એકશન ફિલ્મ બનાવાનું પ્લાનંિગ કરી રહી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટની જવાબદારી રજત અરોરને સોંપવામાં આવી છે. એકતા કપુરની ખૂબ ઈચ્છા છે કે અભિષેક બચ્ચન જેના પિતા-અમિતાભની માફક એન્ગ્રી યંગમેન બને. અમિતાભને વર્ષો સુધી એન્ગ્રી યંગમેન બનીને બોલીવુડની ફિલ્મોમાં રાજ કર્યું છે તેથી એકતા કપુરની ઈચ્છા એવી છે કે અમિતાભની આ ઈમેજને અભિષેક બચ્ચન આગળ લઈ જાય અને ‘બાપ કરતાં બેટો સવાયો’ વાળી વાત સાચી પાડે !
અમિતાભ માટે સ્ક્રિપ્ટ લખવાની જવાબદારી જેમ સલીમ-જાવેદ સંભાળતા હતા તેવી જ રીતે એકતા કપુરે અભિષેક માટે કામ કરવાની જવાબદારી રજત અરોરાને સોંપવામાં આવી છે. સ્વયં એકતા કપુરે આ કામા અનુસંધાનમાં અભિષેક બચ્ચન સાથે તાજેતરમાં ફોન ઉપર કલાકો સુધી વાતો કરી હતી. પરીણામે હવે ટુંક સમયમાં જ આ પ્રોજેક્ટ માટે ડાયરેક્ટરની પસંદગી પણ એકતા કપુર કરવાની છે અને ડિસેમ્બર, ૨૦૧૨ સુધીમાં તો એકતા કપુર આ નવા પ્રોજેક્ટ ઉપર કામ પણ શરૂ કરી દેશે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved