Last Update : 15-July-2012, Sunday

 

સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય

 

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ રીલીઝ થનારી સલમાન ખાન અને કેટરીના કૈફના અભિનયવાળી ફિલ્મ ‘‘એક થા ટાઈગર’’ની ચર્ચાઓએ આજકાલ ઘણુ જોર પકડ્યુ છે. આના અનુસંધાનમાં એવી વાતો પણ ફેલાઈ હતી કે આ ફિલ્મના પ્રોમો ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં જ સલમાન ખાને આ વાતનું ખંડન કરતાં ખૂલાસો કર્યો છે કે તેની અત્યારે તો પાકિસ્તાનની મુલાકાતે જવાનું કોઈ જ પ્લાનંિગ નથી.
જેણે સ્થાનિક અખબારોમાં પોતે કબીર ખાન સાથે જવાની વાતો વાંચી છે અને તેના જવાબમાં તેણે એમ પણ કહ્યું છે કે જો આ ફિલ્મ માટે જરૂર જણાશે તો પોતે જરાય ખચકાટ અનુભવ્યા વગર પાકિસ્તાન જશે.
કબીર ખાને પણ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ‘એક થા ટાઈગર’ ફિલ્મના પ્રોમો ઉપર પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો પરંતુ તે ફિલ્મને ‘‘અનાપતિ પ્રમાણપત્ર’’ (નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ- એનઓસી) મળે નહીં ત્યાં સુધી તેના પ્રોમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મના પ્રોમોને જેવું ‘એનઓસી’ સર્ટીફીકેટ મળી જશે, તેને પાકિસ્તાનમાં રીલીઝ કરવામાં આવશે ! ટુંકમાં ‘એક થા ટાઈગર’ને પાકિસ્તાનમાં સલમાન-કેટરીનાના પ્રસંશકોને અચૂક જોવાની તક મળશે જ !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved