Last Update : 15-July-2012, Sunday

 

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

તેજીવાળા ગેલમાં આવી ગયા જ્યારે મંદીવાળા ઈન્ડસ્ટ્રી જૂથના વેચાણો હવે કપાય છે કે સેટલ થાય છે તેના પર બજારની નજર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, શનિવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં આગ ઝરતી તેજી આગળ વધતાં ભાવો નવા ઉછાળા વચ્ચે રૃ.૩૮૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. રાજકોટ વાયદામાં આજે ફરી સતત ત્રીજા દિવસે તેજીની સર્કીટ લાગતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મુંબઈ બજારમાં એરંડા વાયદાના ભાવો ત્રણ દિવસમાં આશરે રૃ.૩૦૦ ઉછળ્યા છે.
મુંબઈમાં આજે એરંડા સપ્ટેમ્બરના ભાવો રૃ.૩૭૧૬ વાળા રૃ.૩૭૩૫ ખુલી ઉંચામાં રૃ.૩૮૦૦ને પાર કરી હતી. રૃ.૩૮૧૬ બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં વધતી બજારે માનસ લેવાનું રહ્યું હતું. મથકોએ વરસાદની અનિયમિત ચાલ વચ્ચે નવા માલો માટે ફોરવર્ડમાં દરીયાપારની પૂછપરછો તથા ચીનના થયેલા વેપારો ઉપરાંત વાયદામાં શિપરો તેજીમાં આવી જતાં તથા સામે ઈન્ડસ્ટ્રીલ જૂથના વેંચાણો પકડાઈ તાં વાયદામાં આગ ઝરતી તેજી જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.વધતી બજારે હવે મંદીવાળાઓ કાપવા આવે છે કે ઉભા ઓળીયા સેટલ કરવા આવે છે તેના પર બજારની નજર રહી છે. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ભાવો એરંડાના રૃ.૩૪૫૦ વાળા રૃ.૩૫૨૫ રહ્યા હતા જ્યારે દિવેલના ભાવો આજે વધુ રૃ.૧૫ ઉછળી કોમર્શિયલના રૃ.૭૩૫, એફએસજીના રૃ.૭૪૫ તથા એફએસજી કંડલાના રૃ.૭૩૦ બોલાઈ ગયા હતા. મથકોએ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ આજે એરંડાની આવકો ૧૫થી ૧૭ હજાર ગુણીની આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ઉછળી ગામડાના રૃ.૭૨૫ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૮૩૧ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ ભાવો ઉછળી એરંડાના રૃ.૩૦૦૦ તથા દિવેલના રૃ.૭૨૫ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૬ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે ઘરઆંગણે આજે ઈન્દોર બજારમાં સોયાતેલ વાયદો ઉંચામાં ૮૦૦/૩૦ થઈ છેલ્લે રૃ.૭૯૬ રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે મથકોએ સોયાબીનની આવકો ૫૮થી ૬૦ હજાર ગુણી આવી હતી અને સોયાબીનના ભાવો જગા પર ઉછળી રૃ.૪૨૦૦થી ૪૩૦૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે સોયાતેલના હાજર ભાવો વધી રૃ.૭૧૦થી ૭૧૫ તથા રિફાઈન્ડના રૃ.૭૪૦થી ૭૪૫ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, રાજકોટ બાજુ છેલ્લે ભાવો સિંગતેલના રૃ.૧૨૨૦થી ૧૨૨૫, ૧૫ કિલોના રૃ.૧૮૭૦થી ૧૮૮૦ તથા કોટન વોશ્ડના રૃ.૬૯૦થી ૬૯૪ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગૌહતિના પીડીત કિશોરીના શરીર પર સીગારેટના ડામના નિશાન

પાઈલોટોએ કામ સ્થગિત કરતાં કિંગ ફિશરની ૪૦ ફલાઇટ રદ્

આગ્રામાં સૈન્યની ભરતીમાં ધક્કામુક્કી ઃ યુવકનું મોત
બાળક પાછું જોઈએ તો ૨૫ લાખ નહીંતર ૧૦ લાખમાં અસ્થિ લઈ જાવ
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદમાં બીજી ટર્મ માટે નિશ્ચિત
ફુગાવાના જૂનના આંક, ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પર નજર
ચાંદી ફરી તૂટતાં રૃ.૫૩૦૦૦ની સપાટી ગુમાવીઃ દિલ્હીમાં રૃ.૪૦૦નો કડાકો
૧ ઓગસ્ટથી ઓછાં મૂલ્યની ઈ-ટ્રાન્સફરનાં બેંક ચાર્જીસમાં ઘટાડો થશેઃ રિઝર્વ બેન્ક

કલમાડી ભારતીય ડેલિગેશનમાં સામેલ નથી ઃ આઇઓએનો ખુલાસો

ઓલિમ્પિકમાં કલમાડીની હાજરીથી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
ભારતીય ટેસ્ટ ટીમમાં દ્રવિડની ખોટ પુરવી અશક્ય છે ઃ તેંડુલકર
ટેસ્ટ રેન્કિગમાં ભારત પાંચમાં સ્થાને ફેંકાયું ઃ ઈંગ્લેન્ડ નંબર વન
પીટરસનનો યુ-ટર્ન ઃ મારે હજુ વન ડે અને ટી-૨૦માં રમવું છે
સર્વિસ ટેકસ મારફત રૃ. ૧.૨૪ ટ્રિલિયનની આવક થવાની અપેક્ષા

એરંડા વાયદામાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવમાં ત્રણ દિવસમાં રૃ.૩૦૦નો ઉછાળો નોંધાયો!

 
 

Gujarat Samachar Plus

સુનિલ શેટ્ટી બળાપો કાઢે છે સમય બડા બલવાન હૈ મેરે ભાઈ
ઘરના ટેબલનું કોફી શોપ ડેકોરેશન
યંગસ્ટર્સ માટે વરસાદ એટલે ‘ટાઈમ ટુ એન્જોય’
બોય્‌ઝમાં કોન્ટ્રાસ્ટ મેચનો નવો ટ્રેન્ડ
શોર્ટસ્‌ ડ્રેસની સુંદરતા શરમમાં નાખે તે પહેલા સાવચેત
 

Gujarat Samachar glamour

ત્રિરંગો લપેટી એક્ટ્રેસ ગહનાએ ફોટો ખેંચાવતા પબ્લીક ઉશ્કેરાઈ!
‘એક થા ટાઈગર’માં કેટરીના વઘુ એક આઈટમ સોંગ કરશે
સલમાને ‘એક થા ટાઈગર’ માટે પાકિસ્તાન નહીં જાય
શર્લિન ચોપરા ‘પ્લે બોય’ ગર્લ બની ચમકશે !
એકતા કપુર અભિષેકને નવો ‘એન્ગ્રી યંગમેન’ બનાવશે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved