Last Update : 14-July-2012,Saturday

 

ફિલ્મી ગાયનોની ‘નિદાન’ પદ્ધતિ !

- મન્નુ શેખચલ્લી
અમુક ફિલ્મી ગાયનોને જો તમે ઘ્યાનથી સાંભળો તો તમને ખ્યાલ આવશે કે ગાનારો/ ગાનારી કોઈ ‘રોગ’થી પીડાય છે !
નથી સમજાતું ? જુઓ, નીચે જે ગાયનો લખ્યા છે એ સાંભળો... પછી એમાં છૂપાયેલા રોગનું નામ વાંચો... તરત સમજાઈ જશે !
(આજકાલ આ ટાઇપના એસએમએસ પણ ફરી રહ્યા છે તમે પણ ફોરવર્ડ કરી શકો છો.)
* * *
ગાયન ઃ ‘જુદા હો કે ભી તૂ, મુજ મેં કહી બાકી હૈ...’
નિદાન ઃ ભાઈને ‘કબજીયાત’ છે !
* * *
ગાયન ઃ ભૂલ ગયા સબ કુછ, યાદ નહિ અબ કુછ, હો હો...
નિદાન ઃ એને ‘અલ્ઝાઇમર’ કહેવાય... યાદદાશ્ત જતી રહી છે.
* * *
ગાયન ઃ મન ડોલે, મેરા તન ડોલે...
નિદાન ઃ વર્ટીગો !
* * *
ગાયન ઃ ટીપ ટીપ બરસા પાની, પાની મેં આગ લગાઈ...
નિદાન ઃ યુરીન ઇન્ફેક્શન !
* * *
ગાયન ઃ આજ કલ પાંવ જમીં પર નહીં પડતે મેરે...
નિદાન ઃ ટેન્શન ના લો બેન, તમારા પગમાં ‘કણી’ છે !
* * *
ગાયન ઃ આજ મૈં ઉપર... આસમા નીચે...
નિદાન ઃ બેન, ચકડોળમાં બેઠાં બેઠાં ઊઘવાનું બંધ કરો !
* * *
ગાયન ઃ યૈ ક્યા હુઆ ? કૈસે હુઆ ? કબ ક્યા હુઆ ? ક્યું હુઆ ?
નિદાન ઃ યાર, આ તો ‘મેન્ટલ’ કેસ લાગે છે !
* * *
ગાયન ઃ જબ તારે જમીં પર ચલતે હૈ, આકાશ જમીં હો જાતા હૈ, ઊસ રાત નહી ફિર ઘર આતા વો ચાંદ યહીં સો જાતા હૈ...
નિદાન ઃ રોજ રાત્રે દૂધ સાથે આ બે ઊંઘની ગોળી લેવાનું રાખો, હોં ભઈ ? પછી આવાં ખરાબ સપનાં નહિ આવે...
* * *
ગાયન ઃ પાની મેં જલે મોરા ગોરા બદન પાની મેં...
નિદાન ઃ હાય હાય, હજી પથારી ભીની થઈ જાય છે ?
* * *
ગાયન ઃ યે શામ હૈ ધૂંવા ધૂંવા, ફીઝા બહોત ઉદાસ હૈ...
નિદાન ઃ ઉદાસ બુદાસ કશું નથી કાકા ! તમારી આંખે ‘ઝામર’ છે...
* * *
ગાયન ઃ ધક ધક કરને લગા.. મોરા જીયરા જલને લગા...
નિદાન ઃ બેન, તમને હાઇ બીપી છે, એન્જાઈના પેઇન છે, એસીડીટી પણ છે, થોડી હાયવોય ઓછી કરો ને ?
* * *
ગાયન ઃ મેરા કુછ સામાન આપ કે પાસ હૈ, મેરા વો સામાન લૌટા દો...
નિદાન ઃ કોઈ રોગ નથી આ તો ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ વિભાગમાં ૩૦ વરસ નોકરી કરીને, એટલે...
Share |
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved