Last Update : 14-July-2012,Saturday

 
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો

- લંડનના એક રિસર્ચ પ્રમાણે ૪૦ ટકા જેટલું ઓછો ખોરાક આયુષ્ય રેખામાં ૨૦ વર્ષનો વઘારો થાય છે. આ સ્થિતીમાં હવે કેટલાક ખરેખર કંન્ટ્રોલ કરતાં થયા છે અને ઓછી કેલરી લઈશું તો વઘારે જીવાશે તેમ માને છે.

લોન્ગ લાઈફ માટે શહેરના યંગસ્ટર્સ હવે ઓછું ખાવાનું પસંદ કરે છે. તેઓ ડાઈનંિગ ટેબલ પર બેસે ત્યારે ફેમિલી મેમ્બર્સને સ્પષ્ટ પણ જણાવે છે કે મારી થાળીમાં ચાર રોટલી વાડકી સબ્જીને સલાડ જ મૂકજો. જો કે આ કપરી કામગીરી તેમણે ભારે હૈયે નીભાવવી પડે છે. આમ પણ આ શહેરના લોકોની ઈમેજ છે કે તેઓ કોઈ પણ ટેસ્ટી આઈટમ જોઈ જાય તો કંન્ટ્રોલ કરી શકતા નથી આ સ્થિતીમાં હવે કેટલાક ખરેખર કંન્ટ્રોલ કરતાં થયા છે અને ઓછી કેલરી લઈશું તો વઘારે જીવાશે તેમ માને છે. જો કે હમણાં જ લંડનના એક રિસર્ચમાં જણાવાયું છે ૪૦ ટકા જેટલું ઓછું ખાવાથી આપણી આયુષ્ય રેખામાં ૨૦ વર્ષનો વઘારો થાય છે. બસ પછી તો કહેવુજ શું. આ વાત જાણીને તેમની વાતને જાણે સમર્થન મળતું હોય તેમ કેટલાકે તો બે ટાઈમનું લંચ ડિનર લેવાને બદલે એક ટાઈમ જમતા થઈ ગયા છે જ્યારે બીજા ટાઈમે સલાડ, સૂપ સહિતની આઈટમ લે છે. ઓછી કેલરી લેવાથી સાંભળવાની શક્તિ તેજ રહે છે અને ઉંમર રિલેટડ કેન્સર, ડાયાબિટીઝ સામે રક્ષણ મળે છે અને દ્રષ્ટિ પણ સારી રહે છે. જો આપણા હેલ્થની વાત હોય તો પછી ઓછું ખાવામાં કોઈ વાંઘો નથી તેમ તેઓ માને છે.
સામાન્ય રીતે પોતાના ભોજનમાં હવે શહેરીજનો ફળો અને શાકભાજીનો વઘારે ઉપયોગ કરતા થયા છે ભૈરવી કાનાણી કહે છે, તેનાથી એક્સિડેટીવ ડેમેજ ઘટાડી શકાય છે. આમ પણ ઉંમર વઘવાથી શરીરના અવયવોની કામગીરી ઓછી થાય છે તેના માટે પ્રોટીન અને ડીએનએમાં જે એક્સિડેટીવ ડેમેજ જવાબદાર છે. ફ્રી રેડિકલ્સ કેમિકલ ચોક્કસ પ્રમાણમાં આપણા શરીરના દરેક કોષોમાં હોય છે. હવે જો આ કેમિકલનું પ્રમાણ વઘે અને લાંબા સમય સુઘી વઘેલું જ રહે તો કોષોનો નાશ થાય છે. જો કે પૂરતી ઉંઘ, સ્ટ્રેસ ફ્રી લાઈફ સહિતના પગલાથી આ ડેમેજને ઘટાડી શકાય છે. આ કારણે જ શહેરીજનો હવે પૂરતી ઉંઘ લેવા તરફ વળ્યા છે. તે સાથે જ તેઓ પોઝિટીવ લાઈફ માટે યોગ અને કસરત પણ કરે છે. આમ કરવાથી આપણી એજ પ્રોસેસ ઘટે છે અને યંગ લૂક જળવાઈ રહે છે. આ લૂક માટે યંગસ્ટર્સ ઓછુ ખાવું પડે તો ઓછુ ખાય છે પણ શરીરને સપ્રમાણ રાખે છે.
જો કે એવું પણ નથી કે કેલરી ઓછી લેવી મમતા પટેલ કહે છે, જેમ ખોરાકમાં વઘારે કેલરી હોય તો નુકશાન કરે તેમ ઓછી કેલરી હોય તો પણ હાનિ થાય છે. મને તો ચાલીસ ટકા ઓછું ખાવાની વાત ગળે ઉતરતી નથી. આમ પણ દરેક માટે ખોરાકની જરુરિયાત તેના મેટાબોલિઝમ, એક્ટિવીટી અને લાઈફ સ્ટાઈલ પર આઘારિત છે. આ કારણે જો ૪૦ ટકા ઓછું ખાવામાં આવે તો ઉલટાનું બોડીને નુકશાન થાય છે. એટલે જ રુટીન વર્કલોડ હોય તેવી મહિલાઓને ૮૦૦થી બે હજાર કેલરી જોઈએ જ્યારે પુરુષોને ૨૨૦૦થી ૨૮૦૦ કેલરીની જરુર પડે છે. આમ તો ઘરડા થવું કોઈને ન ગમે પણ તેને થોડાક અંશે ઘટાડી તો શકાય જ.
મને હંમેશા પ્રમાણસર ખાવાનું જ પસંદ છે કરિના દાલવાલા કહે છે, જ્યારે પણ વઘારે ખોરાક લેવાય ત્યારે આળસ ફિલ થાય છે અને કામ કરવાની મઝા આવતી નથી. જ્યારે ઓછુ ખવાય ત્યારે એકદમ ફ્રેશ રહેવાય છે અને દિવસ જાણે સારો જાય છે. આમ પણ ફાસ્ટ ફૂડમાં વઘારે કેલરી હોય છે જે વઘારે ખાવાથી શરીરને ખરેખર નુકશાન થાય છે. હેલ્ઘી ફૂડ અને તે પણ જો સપ્રમાણ માત્રામાં લેવાય તો કોઈ વાંઘો આવતો નથી.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved