Last Update : 14-July-2012,Saturday

 

ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?

 

- રસોડાના ખૂણાં પડી રહેતા માટલામાં પણ પેઈન્ટીંગ્સ દ્વારા સુંદરતાને પાણી સાથે પી શકાય છે.

ઘરની સજાવટ માટે ઘરના માલિકો કાચની વસ્તુઓ, ફોટો ફ્રેમ, શો પીસ વગેરે જેવી અવનવી વસ્તુઓના ઉપયોગથી પોતાના ઘરને એક્ટ્રેક્ટિવ બનાવતા હોય છે. ઘરના તમામ સભ્યો સતત એ વસ્તુ વિચારતા રહેતા હોય છે કે આપણું ‘ડ્રીમ હાઉસ’ કઈ રીતે વધારેમાં વધારે એકટ્રેક્ટિવ લાગે. તે માટે સભ્યો પોતના ઘરની તમામ જગ્યાઓનેે ક્રિએટીવ વસ્તુઓથી ભરચક રાખતા હોય છે. ત્યારે કેટલાક ઘરોમાં હવે એક નવા પ્રિન્ટેડ મટલાઓના કોન્સેપ્ટ દ્વારા પોતાના ઘરની સાથે સાથે રસોડાને પણ ક્રિએટીવ બનાવી રહ્યા છે. શહેરીજનો પોતાના ઘરના મેઈન હોલની સાથે સાથે રસોડામાં પણ એક્રેલિક કલર દ્વારા એક સાદા માટલા પર ક્રિએટીવ વર્ક કરીને આખા રસોડાને એક્ટ્રેક્ટિવ બનાવી રહ્યા છે. પ્રિન્ટેડ માટલાઓ ઘરની સજાવટની સાથે સાથે પીવાનું પાણી ભરવામાં પણ એટલાં જ આકર્ષક લાગતા હોય છે. જ્યારે આ પ્રિન્ટેડ માટલાઓે પર ડિઝાઈન કરવામાં આવે, અને ત્યારબાદ જો તેના પર પાણી પડે તો પણ આ કલર જતા નથી. શહેરીજનો અત્યારે માટલા પણ પોતાના મનને શાંતિ મળે એ પ્રકારની ડિઝાઈન કરાવે છે.ઘણાંખરા ઘરોમાં તો હવે સાદા માટલાઓની જગ્યાએ હવે પ્રિન્ટેડ માટલાઓ રાખવા લાગ્યા છેેે. બજારમાંથી સાદા મટકાઓ ખરીદીને તેના પર હેન્ડ પેઈન્ટ કરાવીને તે મટકાઓને પીવાના પાણી ભરવા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત અત્યારે આ પ્રિન્ટેડ મટકાઓ ઓફિસમાં ફક્ત શો પીસ માટે મુકવામાં આવી રહ્યા છે.
આ અંગે માટલા પર ક્રિએટીવ વર્ક કરતા પાર્થ કોઠેેકર કહે છે કે માટકા પ્રિન્ટીંગનો અત્યારે સારો ટ્રેન્ડ છે. માટલું એવી વસ્તુ છે. જેને દરેક લોકો ફક્ત પાણી પીવા જાય ત્યારે જ જોતા હોય છે. પણ હવે આ પ્રિન્ટેડ માટલાઓ પીવાના પાણીની સાથે સાથે ઘરની સજાવટમાં પણ એટલું મદદગાર સાબિત થશે. ક્રિએટીવ લોકો પોતાના ઘરોમાં ખાસ કરીને બ્લેક એન્ડ વાઈટ કલરમાં મટકાઓ પર પ્રિન્ટ કરાવતા હોય છે. બજારમાં સાદા માટલા ૪૦ થી લઈને ૪૫ રૂપિયામાં મળતા હોય છે. અને જ્યારે આ માટલા મારી પાસે પ્રિન્ટમાં આવે અને તેના પર અગલ અલગ પ્રિન્ટ કરવામાં આવે એટલે તેનો ભાવ બમણો થઈ જાય છે. એક માટલા પર પ્રિન્ટ કરતા મારે બે કલાક જેટલો સમય લાગે છે. અત્યારે તો ફક્ત હું ફક્ત બ્લેક એન્ડ વાઈટ કલરમાં બનાવું છુ. અત્યારે ખાસ કરીને બટર ફ્‌લાય અને ઓક્ટોપસની ડિઝાઈન લોકોમાં ખુબ જ ફેવરીટ છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved