Last Update : 14-July-2012,Saturday

 

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી

યેદીયુરપ્પાની મનમાનીને ભાજપની નેતાગીરી લાચારીથી જોઈ રહી ઃ કેન્દ્રીય પ્રધાન

(પીટીઆઈ) નાગપુર,તા.૧૩
કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય પ્રધાન એમ. વીરપ્પાએ આજે જણાવ્યું હતું કે ભાજપ શાસિત કર્ણાટકના તાજેતરના રાજકીય બનાવોએ ભગવા સંગઠનોના અધઃપતનને ભૂંડી રીતે ઉઘાડા પાડી દીધા છે.
તેમણે કહ્યું હતું કે તાજેતરની કર્ણાટકની કટોકટીએ ભાજપને એકદમ ઉઘાડો પાડી દીધો છે કારણકે પક્ષનું અધઃપતન થયું છે અને ત્યાં કોઈ નેતા પક્ષ માટે જવાબદાર નથી.
મોઈલીએ એક સમારંભમાં અહિં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદીયુરપ્પાએ ગયા વર્ષે પોતાના અનુગામીને પસંદ કર્યો અને પછી તેની હકાલપટ્ટી કરી પરંતુ ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી લાચારીવશ જોઈ જ રહી.
યેદીયુરપ્પાએ પહેલા સદાનંદ ગોવડાને પસંદ કર્યા પછી પોતે ફરી મુખ્યપ્રધાન બનવા માગતા હતા. પછી તેમણે ગોવડાને હરાવવાની અને પોતાના અન્ય વફાદાર જગદીશ શેટ્ટારને ગાદીએ બેસાડવાની માગણી કરી. આ બધાથી ભાજપની ખૂબ ખરાબ છબી ચિતરાઈ છે, એમ કર્ણાટકના આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
યેદીયુરપ્પાનું શાસન ભ્રષ્ટાચાર અને જાતિવાદી રાજકારણથી ખરડાયેલું હતું. એક સમયનું સ્થિર રાજ્ય કર્ણાટક હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, એમ મોઈલીએ જણાવ્યું હતું.
દક્ષિણના આ રાજ્યમાં કોંગ્રેસ પક્ષ પોતાના મૂળ મજબૂત બનાવી રહ્યાં છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આશા છે. વિધાનસભાની ગઈ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નહોતી પણ સંખ્યા પૂરી કરવા તેણે અપક્ષોને ખરીદીને પોતાની તરફેણમાં કર્યા હતા, એવો સ્પષ્ટ આક્ષેપ મોઈલીએ કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved