Last Update : 14-July-2012,Saturday

 
૪,૦૦,૦૦૦ પાઉન્ડની ચોરીમાં પકડાઈ જતાં
બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

 

(પી.ટી.આઈ.) લંડન, તા. ૧૩
બ્રિટનમાં પોસ્ટ ઓફિસમાંથી ૪૦૦૦૦૦ પાઉન્ડની ચોરી કર્યા બાદ પકડાઈ ગયેલા અમૃતપાલ મેહતા નામના ભારતીય શખ્સે જેલની સજાથી બચવા એક વર્ષ સુધી મૂંગા હોવાનું નાટક કર્યું. જો કે અંતે સત્તાવાળાઓએ તેને પાગલખાનામાં નાખ્યા બાદ તે પંજાબી ભાષામાં વાતચીત કરવા લાગ્યો હતો. કોર્ટે તેને ૪ વર્ષની સજા ફટકારી હતી. ૨૬ વર્ષીય મેહતાએ જણાવ્યું હતું કે પોતે બહુ ધાર્મિક સ્વભાવનો છે અને ચોરી કર્યા પછી ભગવાને તેને મુંગો બનાવી દીધો હતો. જો કે અંતે પાગલખાનાના ડોકટર સાથે વાતો કરવા લાગતાં તેની પોલ ખુલી ગઈ હતી અને સજા ફટકારાઈ હતી.
ધરપકડ થયા બાદ એક વર્ષે તે કોર્ટમાં પ્રથમવાર બોલ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી.
આ એક મેલી મુરાદ હોવાનું જણાવી કોર્ટે જણાવ્યું હતું કે બે વર્ષ સુધી સત્તાવાળા સાથે તેણે છેતરપીંડી પણ કરી હતી અને પ્રજાના પૈસાનો વ્યય કર્યો હતો.
પોતાના ઘરમાં પોસ્ટ ઓફઇસની ફ્રેન્ચાઈઝી ચલાવતા મેહતાએ ૨૦૦૮ના નવેમ્બરમાં અને ૨૦૦૯ના જાન્યુઆરીમાં નાણાની ઉચાપત કરી હતી. તેણે કુલ ૪૦૮૦૦૦ પાઉન્ડની ઉઠાંતરી કરી હતી. અને બીજા કર્મચારી ઉપર દોષ ઢોળી દીધો હતો. બચાવ પક્ષના વકીલે પણ આ વ્યકિતને ઠપકો આપતાં જણાવ્યું હતું કે તે પોતે સત્ય જાણવા કોશીષ કરતા હતાં પરંતુ તે માટે ઘણો લાંબો સમય નીકળી ગયો. આ શખ્શે તેના પરિવારને પણ શરમજનક સ્થિતિમાં મુકી દીધો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved