Last Update : 14-July-2012,Saturday

 
અમેરિકાના પ્રથમ મહિલા
મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

મિશેલને શૂટ કરીશ અને પછી ફોટો પાડીશ અંગરક્ષકને વાત કરતા અમેરિકાની પોલીસે સાંભળ્યો

વોશિંગ્ટન, તા. ૧૩
વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને અન્ય હસ્તીઓના મોટર સાઈકલ એસ્કોર્ટ (અંગરક્ષક) તરીકે કામ કરતાં વોશિંગ્ટન પોલીસના એક કર્મચારીએ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાને જાનથીમારી નાખવાની ધમકી આપતા હોબાળો મચી ગયો છે. આ ઘટનાને પગલે કર્મચારીને વહિવટી કામમાં નિમણૂંક આપી દેવાઈ છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિભાગનાઆંતરિક બાબતોના અધિકારીઓ આ કર્મચારીની કથિત ટિપ્પણીની તપાસ કરી રહ્યા છે અને તેમણે અમેરિકી ગુપ્તચર સેવા વિભાગને પણ જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે સવારે ઓબામા પરિવાર સામેની ધમકીઓ (ચેતવણી) અંગે વિશેષ કાર્યવાહી વિભાગના અધિકારીઓની ચર્ચા દરમ્યાન આ અંગરક્ષકે કથિત ટિપ્પણી કરી હતી. આ ચર્ચા ક્યાસ્થળે થઈ હતી અને તેમાં કેટલા અધિકારીઓ સામેલ હતાં તે હજુ સ્પષ્ટ થયું નથી.
અધિકારીઓના કહેવા મુજબ ચર્ચા દરમિયાન આ એસ્કોર્ટે જણાવ્યું હતુંકે તે અમેરિકાના પ્રમથમ મહિલાને ગોળી મારી દેશે ત્યારબાદ પોતે ક્યું શસ્ત્ર વાપરવાનો છે તેનો ફોટો પણતેણેપોતાના મોબાઈલમાં બતાવ્યો હતો. એક અધિકારીએ આ ચર્ચાની જાણ પોલીસ લેફટનન્ટને કરી દીધી હતી.વોશિંગ્ટન ડીસીના પોલીસ પ્રવકતા ગ્વેન્ડોલીન કૃમ્પે જણાવ્યું હતું કે અયોગ્ય ટિપ્પણી થયાની ફરિયાદ અમને મળી છે. હાલ આ ટિપ્પણી અંગે તપાસ ચાલી રહી છે. તેમણે આ ટિપ્પણી કરનારા એસ્કોર્ટની ઓળખ આપવાનું ટાળ્યું હતું.
દરમિયાન અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મિશેલ ઓબામાના જીવને જોખમ નથી. આ ઘટનાની ગુપ્તચર સંસ્થાને જાણ છે અને સાવચેતીના શક્ય તમામ પગલાં ભરાયા છે. કથિત ટિપ્પણી કરનારા અંગરક્ષકને તરત જ અન્ય ફરજ પર મૂકી દેવાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved