Last Update : 14-July-2012,Saturday

 
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મહિને ૨૦ કરોડ યુરોની ખોટનો કાર કંપનીનો દાવો ઃ છ મહિનામાં વેચાણ ૧૩ ટકા ઘટયું

પેરિસ, તા. ૧૩
યુરોપનું ઓટોમોબાઈલ ક્ષેત્ર ઘણી ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. ફ્રાંસની પ્યુજો સિટ્રોએને ૮ હજાર નોકરીઓ પર કાતર ફેરવવાની અને એક પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ જર્મનીની ઓપેલે ત્રણ વર્ષમાં ચોથા સીઈઓ મેળવ્યા છે. આ બન્ને કંપનીઓ મસમોટા નુકસાનનો સામનો કરી રહી છે. બન્ને કંપનીઓની પુનર્ગઠનની યોજનાથી રાજકીય તંગદિલી સર્જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે પ્યુજોનું વેચાણ ૬ માસમાં ૧૩ ટકા ઘટયું છે.
આ અગાઉ માત્ર પાંચ મહિના પહેલાં જ પ્યૂજો અને ઓપેલે બન્ને કંપનીઓને ઉત્પાદનમાં લાભ થાય તે માટે કરાર જાહેર કર્યા હતા. જનરલ મોટર્સે પ્યૂજોમાં ૭ ટકાનો હિસ્સો લીધો હતો પરંતુ યુરોપીય અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું હોવાની અસર આ કંપનીઓ પર પણ પડી છે.
બન્ને કંપનીઓએ કરેલી જાહેરાત ડેટ્રોઈટના ઓટો ઉદ્યોગ અંગે અમેરિકી સરકારની નીતિ અને યુરોપીય સરકારે તેમના ઓટો ક્ષેત્રને પાટે ચડાવવા અપનાવેલી પધ્ધતિ વચ્ચેનો મૂળભૂત મતભેદ દર્શાવે છે. બીજી બાજુ યુરોપીયન સરકારોનું કહેવું છે કે પ્યુજો અને ઓપેલે તેમના પ્લાન્ટ બંધ કર્યા નથી અને કર્મચારીઓને છૂટા પણ નથી કર્યા. વર્તમાન સ્થિતિએ અનેક કંપનીઓને નુકસાનનો સામનોકરતી કરી દીધી છે અને સરકારો જેને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે તે હજારો નોકરીઓ સામે પણ જોખમ ઊભું થયું છે. પેરિસ પાસેનો પ્યૂજોનો ત્રણ હજાર કર્મચારીવાળો પ્લાન્ટ ૨૦૧૪માં ઉત્પાદન કરતો બંધ થશે. બે દશકમાં બંધ થરારો આ પહેલો ફ્રેંચ કાર પ્લાન્ટ હશે. આ જાહેરાત નવા પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાન્દેના સ્થાનિક ઔદ્યોગિક ઉત્પાદનને નવચેતન આપવાના પ્રયત્નથી વિપરિતછે. કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સંલગ્ન લોકો માટે આ પગલાં ઘણા ગંભીર છે પણ કંપની મહિને ૨૦ કરોડ યુરોનું સઆંધણ કરી રહી છે ત્યારે કંપની નોકરીઓ સાચવી શકે તેમ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved