Last Update : 14-July-2012,Saturday

 

અમેરિકાની જિલ્લા કોર્ટે ફટકારેલી સજા
દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ

 
(પીટીઆઈ) ન્યુયોર્ક,તા.૧૩
સ્વાસ્થ્યસંબંધી ઠગાઈ કરનારા અત્રેના શિકાગોસ્થિત એક ભારતીય અમેરિકી તબીબને બે વર્ષથી વધુ જેલ થઈ છે.
૧૫૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે
૫૦ વર્ષનો જસવિન્દર રાય છિબ્બર નામનો આ મુળે ભારતીય તબીબ મેડિકલ ક્લીનીક ધરાવતો હતો. મેડિકેર વીમો પૂરો પાડનાર બ્લુક્રોસ બ્લુશિલ્ડ કંપની સાથે ઠગાઈ બલ એની સામે માર્ચ માસમાં ચાલેલા કેસમાં અને ગુનેગાર ઠરાવાયો હતો.
છિબ્બરે દર્દીના તબીબી દ્રષ્ટિએ બિનજરૃરી ટેસ્ટ કરાવીને ખોટા વીમા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને પોતે કરાવેલા ટેસ્ટને યોગ્ય ઠરાવવા માટે ખોટા નિદાન કોડનો ઉપયોગ કર્યો હતો.
છિબ્બરે ૨૦૦૭ થી જુલાી, ૨૦૧૦ દરમિયાન આચરેલા આરોગ્યવિષયક કૌભાંડ બદલ એણે ફેડરલ જેલમાં અઢી વર્ષ ગાળવા પડશે. અમેરિકી જિલ્લા ન્યાયાધિશ સુઝેન કોન્લોને ફટકારેલી આ સજાનો આરંભ આગામી તા.૫ સપ્ટેમ્બરથી થશે. તેણે ૧૫૦૦૦ અમેરિકી ડોલરનો દંડ પણ ચૂકવવો પડશે.
છિબ્બરને આરોગ્યવિષયક કૌભાંડ માટે પાંચ કાઉન્ટ જેટલો, જ્યારે સપ્તાહ લાંબી ટ્રાયલ પછી હેલ્થકેર બેનિફિટ પ્રોગ્રામને સાંકળતા ખોટા નિવેદન બદલ ચાર કાઉન્ટ જેટલો દોષિત ગણાવાયો છે.
ન્યાયાધશે એને વધારાના સાત કાઉન્ટ જેટલો દોષિત માન્યો નથી.
કેસ દરમિયાન રજૂ થયેલા પુરાવા પરથી જણઆયું કે છિબ્બરે દર્દી પાસે તબીબી દ્રષ્ટિએ બિનજરૃરી ટેસ્ટ કરાવ્યા હતા. દર્દીઓના તબીબી રેકોર્ડ સાથે ચેડાં કર્યા હતા અને કેસ દરમિયાન જેઓ સાક્ષી તરીકે હાજર રહ્યા એવા ઓછામાં ઓછા પાંચ દર્દીઓના વીમા દાવાના ફોર્મ પર ખોટા નિદાન કોડનો ઉપયોગ કર્યો હતો.
કેસ દરમિયાન, બે અન્ડસ્કવર ફેડરલ એજન્ટો પણ છિબ્બર સામે સાક્ષી તરીકે હાજર રહ્યા હતા.
છિબ્બરે એના અગણિત દર્દીઓ પાસે ઈકોકાર્ડિઓગ્રામ, નર્વ કન્ડકશન સ્ટડી, ડોપલર પરીક્ષણ અને એબ્ડોમિનલ અલ્ટારસાઉન્ડ વગેરે ટેસ્ટ કરાવ્યા હોવાનું પુરાવા પરથી જણાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved