Last Update : 14-July-2012,Saturday

 
નાઇજિરિયામાં ઉથલી પડેલા ટેન્કરમાંથી
રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

રીવર્સ રાજ્યની આ દુર્ઘટનામાં ટેન્કર ચાલકની ચેતવણી અવગણાઇ હતી

(પીટીઆઇ) અંબુજા,તા.૧૩
નાઇજિરિયામાં ઉથલી પડેલા એક ટેન્કરમાંથી ઢળેલું પેટ્રોલ એકઠું કરવામાં ગૂંથાયેલા ઓછામાં ઓછા ૨૦૦ ગ્રામજનો ટેન્કરમાં ધડાકાભેર આગ ફાટી નીકળતાં માર્યા ગયા હતા.
દેશનાં દક્ષિણ ભાગમાં આવેલા રીવર્સ રાજ્યનાં એક ગામમાં બનેલો આ બનાવમા ઉથલી પડેલાં એક ટેન્કરમાંથી ઊથલી પડેલા એક ટેન્કરમાંથી ઢળેલું પેટ્રોલ ભેગું કરવામાં લોકો મંડી પડયા હતા.
બનાવના સાક્ષીએ જણાવ્યું કે પેટ્રોલભરેલું ટેન્કર ટોયોટા કોરોલા કાર સાથેનો સામસામી ટક્કર ટાળવા જતાં રસ્તા પર ઉથલી પડતાં પેટ્રોલ બહાર ઢોળાઇ ગયું હતું.
કયાંકથી થયેલા તણખાથી ફાટી નીકળેલાં આગથી આખો વિસ્તાર ઘેરાઇ ગયો હતો. જેમાં અનેક ગ્રામીણો માર્યા ગયા હતા, જયારે અન્ય અનેક લોકો છવાયા હતા.
એક સરકારી અધિકારીનાં જણાવ્યા મુજબ એણે આગના અકસ્માતમાં મૃત્યુ પામનારા ૨૦૦ લોકોનાં ગણતરી કરી હતી. અદોએડા વેસ્ટ લોકલ ગવર્નમેન્ટ એરિયામાં બિઆમા પાસે આ દુર્ઘટના બની હતી.
નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એસોસિએશન (નેમા) ના પ્રવક્તા યુસુઆ શુઇબે અગાઉ જણાવ્યું કે દુર્ઘટનામાં ૯૮ જણા મૃત્યુ પામ્યા છે. જયારે ૧૮ જઆને ઇજા થઇ છે.
જો કે રીવર્સ રાજયના આરોગ્ય કમિશનર સેમ્પસન પાર્કરે જણાવ્યું કે પોતે અહોઅડા જનરલ હોસ્પીટલમાં ૨૦૦ થી વધુ મૃતદેહોની ગણના કરીછે.
આંતરવિગ્રહ પછી રીવર્સ રાજયની આ એકમાત્ર સહુથી ખરાબ ઘટના હોવાનું એમણે જણાવ્યું હતું. એમણે આ તકે ૧૦ લાખથી વધુ લોકોનો ૭ ભોગ લેનારા ઇ.સ.૧૯૬૬ના નાઇજિરિયા- બિરતાફા આંતરવિગ્રહનો હવાલો ટાંક્યો હતો.
આઇઝેક વાનેડિ નામના એક શખ્સે જણાવ્યું કે ઢળી ગયેલુ પેટ્રોલ ભરવામાટે દોડાદોડી કરી રહેલા લોકોને ટેન્કર ચાલકે ટેન્કર પાસે નહી આવવા માટે ચેતવ્યા હતા.
જો કે ગ્રામજનોએ ઘટના સ્થળેથી દુર જતાં રહેવાની ટેન્કર ચાલકની ચેતવણીને ગણકારી ન હોતી. કેટલાક બાઇક ચાલકોએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને એમના સાથીઓને બોલાવવાનું શરૃ કર્યું હતુ. તમે કંઇ જાણો એ અગાઉ તેઓ ઘટના સ્થલે સર્વત્ર પેટ્રોલ ભેગુ કરવા માટે ફેલાઇ ગયા હતા. એમ એણે ઉમેર્યું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved