Last Update : 14-July-2012,Saturday

 

બિહારમાં માલ ગાડી ખડી પડતાં હાવરા- દિલ્હી ટ્રેક પર ૯૦ ટ્રેનોને અસર

રેલવે લાઇનમાં ટેકનિકલ ખામીના કારણે બનેલી ઘટના ઃ તપાસનો આદેશ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૩
બિહારના કૈમુર જિલ્લાના ભાબુઆ રેલવે સ્ટેશને કોલસો ભરેલા ૨૬ વેગનોવાળી માલગાડી ટેક્નિકલ કારણોથી પાટા પરથી ગબડી પડી હતી તેથી હાવરા- નવી દિલ્હી રેલવે ટ્રેક પરની ૯૦ ગાડીઓને અસર થઈ હતી.
ગઈકાલે રાત્રે ગયા- મુઘલસરાય સેક્શન પર આ માલગાડી ગબડી પડી હતી.
રેલવેના પૂર્વ વિભાગના પ્રવક્તા અમિતાભ પ્રભાકરે કહ્યું હતું કે, માલગાડી ખડી પડવાનું મુખ્ય કારણ દેખીતી રીતે ટેક્નિકલ જણાય છે પરંતુ સાચી હકીકતો તો તપાસ પછી જ બહાર આવશે. માલગાડી ધનબાદથી મુઘલસરાઈ તરફ જઈ રહી હતી. રેલવે લાઇનમાં તોડફોડ કે ભંગાણના કારણે રેલવે સેવાને અસર થઈ હતી.
પ્રભાકરે વધુમાં જણાવ્યું હતું કે, અમે બધા જ યાત્રિકો અલગ અલગ માર્ગે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી દીધા છે. અને ગયા- મુઘલસરાઈ રેલવે લાઇન બ્લોક કરી દેવામાં આવી છે. અમારી મુખ્ય પ્રાથમિકતા હાલ રેલવે લાઇનને પૂર્વવત્ કરવાની છે. ૪૮ કલાકમાં રેલવે લાઇન ફરીથી ચાલુ કરવાની તેમણે ખાતરી આપી હતી.
માલગાડીઓનો વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. હાવરા રાજધાની, ભુવનેશ્વર રાજધાની, સીયાલાલ રાજધાની અને જમ્મુ-તાવી મેલ સહિતની ૯૦ ગાડીઓને ગયા- પટના માર્ગ તરફ વાળી દેવામાં આવી હતી. સિયાલદાદ- નવી દિલ્હી દુરાન્તો એક્સપ્રેસ પણ ગોમો- બારકા- સુનાર માર્ગે વાળી દેવામાં આવી હતી. જ્યારે હાવરા- કાલકા મેલને ઝાજા- પટના મુગલસરાઈ માર્ગે દોડાવવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved