Last Update : 14-July-2012,Saturday

 

દિલ્હી હાઈકોર્ટે દિવસના ૨૦૦ SMSની મર્યાદા ઉઠાવી લીધી

મર્યાદાથી વાણી સ્વાતંત્ર્યનો ભંગ વ્યાવસાયિક કોલ SMS પર નિયંત્રણ ચાલુ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૩
દિલ્હી હાઈકોર્ટે એક સિમ કાર્ડ દ્વારા અંગત સંદેશા વ્યવહાર માટે એક દિવસમાં મહત્તમ ૨૦૦ એસએમએસની મર્યાદા ઉઠાવી દેતો ચુકાદો આપ્યો હતો. જોકે તેણે અનિચ્છિત વ્યાવસાયિક એસએમએસ પર નિયંત્રણ રાખતા કહ્યું હતું કે એસએમએસ નહીં મેળવવા માગતા લોકોના પ્રાઈવસીના અગત્યના અધિકારનો વ્યાવસાયિક એસએમએસથી ભંગ થાય છે.
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ. કે. સિકરી અને ન્યાયમૂર્તિ રાજીવ સહાય એન્ડલોની બનેલી બેન્ચે કહ્યું હતું કે, અમે એવા જાતના છીએ કે ટ્રાઈ (દૂરસંચાર નિયંત્રણ સત્તા)ની એસએમએસની એ જોગવાઈ જેમાં વ્યાવસાયિક સિવાયના એસએમએસનો સમાવેશ થાય છે તે નાગરિકોના વાણી સ્વાતંત્ર્યનો ભંગ કરે છે. વાણી સ્વાતંત્ર્ય પર ટ્રાઈએ લાદેલી શરતો વાજબી નથી.
બેન્ચે જોકે ભેદરેખા દોરતા કહ્યું હતું કે વ્યાવસાયિક કોલ પર લદાયેલું નિયંત્રણ કાયદેસર જ રહેશે.
અને જણાવ્યું છે કે ટ્રાઈને લાગ્યું છે કે વ્યાવસાયિક કોલ અને એસએમએસ વ્યક્તિઓની અંગત જિંદગીમાં દખલ દે છે, કારણ કે ઘણીવાર ટેલિમાર્કેટર તેમનાં ઉત્પાદનો વેચવા કરે છે.
કોલ મેળવનાર વ્યક્તિઓ આવા કોલ કે મેસેજ મેળવવા માગતા હોતા નથી. તેનાથી તેમનો સમય અને પ્રયાસ બંને બગડે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved