Last Update : 14-July-2012,Saturday

 

બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે

 

ફિલ્મ સ્ટારો માટે સતત પોતાના પ્રસંશકોન સંપર્કમાં રહેવાનું સૌથી સરળ માઘ્યમ ટ્‌વીટર, ફેસબુક અને વેબસાઈટો છે. આના કારણે, પ્રસંશકો પણ પોતાના પ્રિય કલાકારને પોતાના અંતરમનની વાત મુક્ત રીતે લખી શકે છે. છેલ્લા ચાર વર્ષ કરતાં પણ વઘુ સમય સુધી બિગ અડ્ડા ઉપર લગભગ દરરોજ બ્લોગ લખનારા બોલીવુડના મિલેનિયમ-સ્ટાર અમિતાભ બચ્ચને હવે આ વેબસાઈટને ‘બાય... બાય...’ કહી દીઘું છે. હવે અમિતાભે એક અમેરીકન વેબસાઈટ ‘ટમ્બલર’નો આશરો લઈ લીધો છે!
બિગ-બી એ ‘બિગ-અડ્ડા’ ઉપર પોતાના અંતિમ બ્લોગ ઉપર લખ્યું હતું કે, ‘‘આ મંચ ઉપર હું સંભવતઃ છેલ્લી વાર લખી રહ્યો છું. મેં મારું સરનામું (ડોમેન) બદલી કાઢ્‌યું છે. મારી કેટલીક લિમીટેશન્સને કારણે તેનું સરનામું બદલવું જરૂરી બની ગયું હતું. મારું ડિજિટલ ડોમેન મારી કંપનીની ઈચ્છા પ્રમાણે હવે ફરીથી બનાવવામાં આવ્યું છે. મારા મિત્રો હવે મારું નવું સરનામું છે. ‘‘એસઆરબચ્ચનડોટ ટંબલરડોટકોમ’’. બિગ-અડ્ડા ઉપર પોતાનું બ્લોગંિગ શરૂ કરનાાર અમિતાભે અત્યાર સુધીમાં કુલ ૧૫૪૩ દિવસ સુધી આ વેબસાઈટ ઉપર બ્લોગ લખ્યા હતા. તેણે બિગ અડ્ડાની ટીમનો આભાર માન્યો, જેણે ૨૪ કલાક દરેક મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો.’’
નવી વેબસાઈટ પર મળેલા પ્રતિભાવો પછી બિગ-બીએ કહ્યું, ‘‘નયે બ્લોગ સાઈટને મળેલી જબરજસ્ત પ્રતિક્રિયાથી હું અભિભૂત થયો છું. જે લોકો આ ખૂબસુરતીને હજુ સુધી જોઈ નથી શક્યા તેઓને માટે હું દુઃખી છું.’’ ટમ્બલર ઉપર અમિતાભ બચ્ચનની શરૂઆત જરાય સારી રહી નથી. ‘‘પ્રથમ ગ્રાસે જ મક્ષીકા’’ જેવો ઘાટ સર્જાયો હતો. પહેલા જ દિવસે તેનો બ્લોગ ઉડી ગયો હતો. તેણે ટિ્‌વટર ઉપર લખ્યું, ‘‘ગઈ રાતથી મારા બ્લોગને લઈને હું ઘણો ડરેલો છું. મેં તે ખોઈ દીધો અને તે મારા પ્રસંશકોને બરાબર દેખાતો પણ નહોતો. પરંતુ આજે તેને બરાબર કરી દેવામાં આવશે.’’ ટુંકમાં હવે અમિતાભ નવા બ્લોગ ઉપર પોતાનો જાદૂ ફેલાવશે.ઃ
વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે બીગ બીએ આ નવુ જોઈન્ટ કર્યુ છે તે બીગ બી માટે કેટલુ ફાયદાકારક નિવડશે. કારણ કે બીગ બીની નવી જોઈનંિગથી તેમને ખુબ જ ફાયદો થશે.બીગ બી ના જોનંિગ સાથે સામેની ટીમ પણ ઘણી ઉત્સાહિત હતી.,ેે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved