Last Update : 14-July-2012,Saturday

 

શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!

 

બોલીવુડના સ્ટારો માટે પાંચ-પચાસ હજારનો દંડ ભરવો કોઈ મોટી વાત એટલા માટે નથી ગણાતી કારણ કે આવા દંડ ભરવાના કારણે મીડીયામાં તેઓની ચર્ચા, પોઝીટીવ અને નેગેટીવ બન્ને સ્વરૂપમાં થવા માંડતી હોય છે. પરિણામે શો-બિઝનેસ સાથે સંકળાયેલી આવી હસ્તિઓને સદાય ચર્ચામાં જ રહેવું પસંદ પડે છે તેથી તાજેતરની જ વાત કરીએ તો બૃહ્‌દ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અભિનેતા શાહરૂખખાનને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાહરૂખને આવો દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો છે કારણ કે તેણે પોતાની ફિલ્મ ‘રા-વન’નું ખૂબ મોટી સાઈઝનું હોર્ડીંગ પોતાની કંપનીના બિલ્ડંિગ ઉપર લગાવ્યું હતું!
એસ. વેસ્ટ યાર્ડ ઓફિસના લાયસન્સ ડીપાર્ટમેન્ટે ગઈ બીજી જૂનના રોજ એમ/એસ ટસ્કની પ્રોપર્ટીજ પ્રાઈવેટ લિમિટેડને પચાસ હજાર રૂપિયા દંડ ભરવાની નોટિસ મોકલાવી હતી. આ પ્રોપર્ટી શાહરૂખખાન અને તેની પત્ની ગૌરીખાનના નામની છે. ખાનની કંપનીએ રામકૃષ્ણ માર્ગ ઉપર પોતાની કંપનીના બિલ્ડીંગમાં આ હોર્ડીંગ લગાવેલું છે. ઉપનગર નિગમ આયુક્ત રાજેન્દ્ર ભોંસલેએ લાયસન્સ ડિપાર્ટમેન્ટને આ નોટિસ મોકલી આપવાની સૂચના આપી હતી. શાહરૂખખાન તરફથી પચાસ હજાર રૂપિયાનો દંડ ભરી દીા પછી તે પોસ્ટર હટાવી લેવામાં આવ્યું હતું. ટુંકમાં આજકાલ શાહરૂખને જુદા જુદા પ્રકારના ગુન્હાઓમાં દંડ ભરીને ચર્ચામાં રહેવાની આદત પડતી જતી હોય તેવું લાગી રહ્યું છે.દંડની બાબતમાં શાહરૂખ સલમાન એક જ સિક્કાની બે બાજુઓ છે કારણ કે સલમાન પણ શાહરૂખના રસ્તાઓ પર ચાલવા લાગ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved