Last Update : 14-July-2012,Saturday

 

ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે

- અત્યારે ગીતા અને ભજ્જી વચ્ચેની વાતો બોલિવુડથી માંડીને આખા ક્રિકેટમાં ચર્ચામાં હતી, પણ એક પત્રકાર પરિષદમાં ગીતાએ ભજ્જી સાથેના કોઈપણ રિલેશનને નકારી કાઢી હતી. આ વિશે ભજ્જીને પૂછવામાં આવ્યુ ત્યારે તેને જવાબ આપ્યો ન હતો.

આમતો બોલીવુડમાં અભિનેત્રી ગીતા બસરા અને તેનો ક્રિકેટર પ્રેમી હરભજનસંિહ આ વર્ષે પરણી જવાની વાતો જોરશોરથી ચર્ચાતી હતી, પરંતુ તાજેતરમાં જ ગીતા બસરાએ પહેલી જ વાર આ વાતનું ખંડન કરી સૌને આશ્ચર્યમાં નાંખી દીધા છે. જો કે આમ છતાંય આ બે પ્રેમીઓ જાહેરમાં તો ઘણીવાક એક સાથે જ જોવા મળે છે એટલું જ નહીં, પરંતુ આઈપીએલ મેચો દરમ્યાન પણ બન્ને સાથે જોવા મળ્યા હતા. પુનાના સ્ટેડિયમમા પણ ભજ્જીનું મનોબળ વધારવા માટે ગીતા બસરા ત્યાં ઉપસ્થિત હતી.
ગયા સપ્તાહે એવા સમાચાર જાણવા મળ્યા હતા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં આ બન્ને પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. પરંતુ ગીતા બસરાએ આ અફવાઓને લગામ લગાવતા સ્પષ્ટતા કરી કે, ‘મેં તો ક્યારેય એ વાતનો ઈન્કાર નથી કર્યો કે મારો અને હરભજનના સંબંધો દોસ્તી કરતાં કંઈક વિશેષ છે. પરંતુ એ વાત સાચી નથી કે અમે લગ્ન કરવાના છીએ! આમેય મીડિયા મારી અને ભજ્જીના છ વાર લગ્ન કરાવી ચુક્યું છે. આ ઉપરાંત કોણ જાણે કેટલીય વાર અમારા છુટા પડવાના અને ઝધડાઓ મીડિયાએ કરાવ્યા છે.’ ગીતાએ એમ પણ કહ્યું કે તે અને ભજ્જી આવી અફવાઓ ઉપર જરાય ઘ્યાન નથી આપતા.
બોલીવુડમાં કોઈ ખાસ સ્થાન નહી મેળવી શકનારી ગીતા પાસે અત્યારે કુલ ત્રણ ફિલ્મો છે. અત્યારે તો તે ‘દસ’ ફિલ્મના સિકવલનું શુટીંગ કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત ‘જિલા ગાજિયાબાદ’માં તે આઈટમ સોન્ગ કરી રહી છે. આ આઈટમ ગીતને લઈને ગીતા ભારે ઉત્સાહિત છે. તેનું એવું કહેવું છે કે આ એક દેસી આઈટમ સોન્ગ છે.
આની સાથે તે એક પંજાબી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ટુંકમાં ગીતા બસરાના આવા ખુલાસાના કારણે તેના અને ભજ્જીના લગ્નની ચર્ચાઓમાં ઓટ આવવા માંડી છે.
વેલ ત્યારે હવે જોવાનું બાકીએ રહી ગયુ છે કે ગીતાએ ભજ્જીને ના તો પાડી છે કે તેની અને ભજ્જી વચ્ચે કંઈ પણ નથી. ત્યારે હવે આગળની ગીતાનો વિચાર કયો હશે. તે પણ હવે જોવાનુ બાકી છે. બિચારા ભજ્જીનુ દિલ તુટી ગયુ હશે પણ તેને પૂછવામાં આવે તો પણ તે કોઈપણ પ્રકારનો જવાબ આપી શક્તો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved