Last Update : 14-July-2012,Saturday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૧ જુલાઈથી મંગળવાર ૧૭ જુલાઈ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ કંિગ ઓફ પેન્ટાકલ્સ સત્તાધીશ સફળતા સાથે વીજયી રાજાનું સંિહાસન પર બિરાજમાન દર્શાવાયેલું ચિત્ર તમારા મિત્રો સાથેના અને કુટુંબની વડીલ વ્યક્તિઓ સાથેના સંબંધો નોંધપાત્ર બનવાનું તથા તેઓની સાથે અગત્યના કાર્યો અંગે ચર્ચા-વિચારણા થવાનું સૂચવી જાય છે. તા. ૧૨, ૧૩, ૧૭ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ નાઇન ઓફ પેન્ટાકલ્સનું એક સ્ત્રી-પુરુષનું વાતચીત કરી રહ્યાનું અન તેઓને અરસપરસ નવ ઝગમગતા દર્શાવાયેલા તારાઓનું ચિત્ર કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી અંગે નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે. યશ મળશે, સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેેેશે. તા. ૧૧, ૧૪, ૧૫, ૧૬ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - એક નવયુવાનને સવારના ઉઠતા આંખો પર બે હાથ મૂકી દઈ રાત્રિ દરમ્યાન સ્વપ્નમાં જોવા મળેલી નવ તલવારોનું દર્શાવાયેલું ચિત્ર સંભવતઃ કોઈ મુશ્કેલીમાંથી પસાર થવાનું આવવા સૂચવી જાય છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી, તમારી સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થઈ શકશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૭ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - પેજ ઓફ સ્વોર્ડ્‌સનું એક યુવાન વ્યક્તિનું આનંદ ઉત્સાહમાં દર્શાવાયેલું ચિત્ર તમારા માટે શુભ સમાચાર પ્રાપ્ત થવાનું તથા કાર્ય કરવાનો ઉત્સાહ વધવાનું સૂચવી જાય છે. કોઈ અવરોધાત્મક પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હશો તો તેનો સુખદ ઉકેલ આવશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ ટુ ઓફ પેન્ટાકલ્સનું બંને હાથ પહોળા કરી કંઈક કરામત દર્શાવતા જાદુગર જેવી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે એકાદ આકસ્મિક પ્રસંગ નવાઈ પમાડે તેવો બની શકવાનું સૂચવી જાય છે. જેના કારણે તમે આશ્ચર્યમાં મુકાશો નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે યશ મેળવી શકશો. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - જસ્ટીસ ન્યાય અપાવવા સંિહાસન પર બિરાજમાન પ્રભાવશાળી રાજાનું દર્શાવાયેલ ચિત્ર કોર્ટ/ કચેરી સંબંધિત કાર્યોનો ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જેની શુભાશુભ અસર જન્મના ગ્રહોને આધીન મળશે. દાંપત્યજીવનમાં ઉદ્‌ભવેલી મુશ્કેલીઓના ઉકેલ માટે પ્રયત્નશીલ બનવું લાભકર્તા નીવડશે. તા. ૧૧, ૧૭ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ નાઇટ ઓફ સ્વોર્ડ્‌સનું હાથમાં તલવાર લઈને ઘોડા પર ઝડપથી દોડી રહેલા સૈનિકનું દર્શાવાયેલું ચિત્ર કોઈ સમસ્યાના ઉકેલ અંગે તમારે આકસ્મિક રીતે દોડાદોડી/ પુરુષાર્થ કરવાની તૈયારી રાખવા સૂચવી જાય છે. તમારી આવડત હોંશિયારી, બહાદુરી બતાવી શકો તેવી ઘટના બનશે. આત્મવિશ્વાસ દ્વારા નોંધપાત્ર કાર્યો ઉકેલી શકશો. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ પેજ ઓફ વોન્ડસ પર્વતીય ટેકરીઓ પર આત્મવિશ્વાસ સાથે ઉભા રહેલા અને દૂર સુધી નિરીક્ષણ કરી રહેલા નવયુવાનનું દર્શાવાયેલું ચિત્ર તમારો આત્મવિશ્વાસ પ્રબળ બનવાનું તથા ભવિષ્યના કોઈ કાર્ય અંગેનું વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક આયોજન કરી શકવાનું સૂચવી જાય છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ સન ઉગતા સૂર્યનું ઝળહળતા સુંદર પ્રકાશવાળું દર્શાવાયેલું ચિત્ર તમારા રોજંિદા કાર્યમાં સફળતા મળવાનું સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનુ બનશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બનશે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓના માન- સન્માનમાં વધારો થશે તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ ક્વીન ઓફ કપ્સ સંિહાસન પર બિરાજમાન જાજરમાન રાણીનું દર્શાવાયેલું ચિત્ર તમારા પર પત્ની, બહેન કે માતાનો પ્રભાવ તથા તેઓના અગત્યના કાર્યોમાં સહકાર આપવા સૂચવી જાય છે. એકાદ શુભ પ્રસંગની ઉજવણીમાં કુટુંબની સ્ત્રી વ્યક્તિઓનું મહત્ત્વ વિશેષ રહેશે. જીવનસાથીની સલાહસૂચનાઓ લાભકર્તા બનશે. તા. ૧૧, ૧૭ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ ફોર ઓફ કપ્સનું એક ઝાડ નીચે વિચારમગ્ન હાલતમાં પલોઠીવાળી બેઠેલા નવયુવાનનું દર્શાવાયેલું ચિત્ર એકાદ ગંભીર સમસ્યા અંગે તમારે મહત્ત્વના નિર્ણયો લેવાના આવશે તેમજ ધીરજપૂર્વક લેવાયેલા નિર્ણયોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવામાં આવે તો નિરાશાજનક પરિણામ મળશે. તા. ૧૨, ૧૩ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ શેરીઓટ રથ હંકારી આગળ વધી રહેલ સારથીનું દર્શાવાયેલું ચિત્ર તમારા દરેક કાર્યમાં સરળતા રહેવાનું સૂચવી જાય છે. નવા કાર્યોમાં આગળ વધી શકાશે. જે કાર્યોના અમલ અંગે વિચારી રહ્યા હશો તેને પરિપૂર્ણ કરી શકશો. અણધારી મુસાફરીનો યોગ ઉદ્‌ભવશે તા. ૧૧, ૧૪, ૧૫, ૧૬ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રોડ પર ઢળેલાં પેટ્રોલમાં ધડાકાભેર આગઃ પેટ્રોલ ભેગું કરતા ૨૦૦ નાં મોત

દર્દીઓને બિનજરૃરી ટેસ્ટના રવાડે ચઢાવનાર ભારતીય તબીબને જેલ
ફ્રાંસના અર્થતંત્ર પર જોખમ પ્યુજો ૮૦૦૦ ને છૂટા કરશે

મિશેલ ઓબામાને મારી નાખવાની અંગરક્ષકની ધમકી

બ્રિટનમાં જેલથી બચવા ભારતીય શખ્સે મૂંગા હોવાનું નાટક કર્યું

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય બોક્સિંગ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના
નરેન્દ્ર મોદી જીસીએમાં સત્તા ટકાવવા સીબીસીની ચૂંટણી થવા દેતા નથીઃ અમીન
ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરની સલામતી સાવ રામભરોસે

૧૩/૭ બ્લાસ્ટ ઃ બે વર્ષની માસુમ માતાને પૂછે છે કે પાપા કબ આયેંગે?

કર્ણાટકની ઘટનાઓ ભાજપનું અધઃપતન દર્શાવે છે ઃ મોઈલી
સસરાની આવકના આધારે વહુ ભરણપોષણમાં વધારો માગી ન શકે
જાણીતી લેબોરેટરીનાં માલિક પાસે ૧૫ કરોડની ખંડણી માગનારાની ધરપકડ
ઇજાગ્રસ્ત વિનયના સ્થાને ઇરફાન પઠાણનો વન-ડે ટીમમાં સમાવેશ
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન હોલીઓક રૃ.૧૨૦ કરોડના દેવા સાથે નાદાર
 
 

Gujarat Samachar Plus

ખૂબી અને ખામી બનાવે પેશન ઓફ લાઈફ
ગુજરાતના દરેક ગ્રેજ્યુએટ ઈ-કન્ટેન્ટ સાથે જોડાશે
ડિઝાઈનર યુગમાં માટલું પણ કેમ બાકી રહે?
શિક્ષણ સસ્તુ બનાવવા માટે પુસ્તકની આપ-લે
ઓછુ ખાઓ અને હેલ્ધી રહો
સ્કીન ટાઇટ જીન્સ બ્લડ સર્ક્યુલેશન માટે બાઘા રૂપ
 

Gujarat Samachar glamour

પ્રિયંકા સ્પેનના ઈલિજામાં રજાઓ ગાળશે
ભારતીય સુંદરી ડિયાના ઉપ્પલ ઉપર‘બિગ-બ્રધર’ શોમાં જાતિય ટિપ્પણી!
ગીતા બસરા ભજ્જી સાથે લગ્ન નહીં કરે
જોયા સ્તન કેન્સર પ્રત્યે જાગૃતા ફેલાવશે
શાહરૂખે ૫૦ હજાર રૂપિયાનો દંડ ભર્યો!
બીગ બી ‘બિગ અડ્ડા’ને છોડી ‘ટમ્બલર’ના શરણે
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved