Last Update : 13-July-2012, Friday

 

ભારતીય વાયુદળે પૂરગ્રસ્ત આસામમાં ૪૦૦ જણને બચાવ્યા

 

(પીટીઆઈ) ગુવાહાટિ,તા.૧૨
ભારતીય વાયુદળે છેલ્લા ૨૦ દિવસમાં સમગ્ર આસામમાં ૪૦૦ થી વધુ પૂરઅસરગ્રસ્તો માણસોને ઉગાર્યા છે.
પૂરના સંદર્ભે ૨૧ જુનથી એલર્ટ પર રહેલું વાયુદળ
પૂર્વ એર કમાન્ડના એર કોમોડોર પી.ઈ. પાટન્ગેએ જણાવ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાંથી અસરગ્રસ્ત ૪૦૦ વ્યક્તિઓને હવાઈ માર્ગે ઊંચકી લેવા ઉપરાંત ભારતીય વાયુ દળે એ જ રીતે ટનબંધી રાહત પુરવઠો વહેંચણી હેતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડયો છે.
પાટન્ગેએ પત્રકારોને જણાવ્યું કે પૂર્વ કમાન્ડના વડા મથક શિલોંગ ખઆતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કાર્યરત છે. આસામના વિવિધ સ્થળોએ પણ સેલની રચના કરવામાં આવી છે.
ભારતીય વાયુદળના ઈશાનના ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર કાર્યવાહીના ઈનચાર્જ પાટન્ગેએ કહ્યું કે તેઝપુર ખાતે બે ચેતક અને ગુવાહાટિમાં એક મિ-૧૭ ઉપરાંત હાલમાં દિબુ્રગઢના મોહનબારી ખાતે બે મિ-૧૭ હેલિકોપ્ટરને અનામતરૃપે રાખવામાં આવ્યા છે.
તદુપરાંત, પૂરરાહત કામગીરી માટે બે એએન-૩૨ ટ્રાન્સપોર્ટ વિમાનોને જોરહટ ખાતે રાખવામાં આવ્યા છે.
આસામ સરકારે મદદ માટે વિનંતી કરી એ પછી ગઈ તા.૨૧ જુને ભારતીય વાયુદળને એલર્ટ કરાયું છે. દળ આજે પણ એલર્ટ જ છે.
ભારતીય વાયુ દળે ફૂડ પેકેટ પણ નાખ્યા છે અને તબીબી કેમ્પનું આયોજન કર્યું છે.
પાટન્ગેએ જણાવ્યું કે ભારતીય વાયુદળે દેશના આ ભાગમાં હાથ ધરેલી રાહત અને બચાવ કામગીરીને નાઈટ વર્ઝન ટેકનોલોજી તેમજ એડવાન્સ્ડ એવિઓનિક્સથી સજ્જ આધુનિક મિ-૧૭ વી ૫ હેલિકોપ્ટરના ત્રણ કાફલા ઉમેરાવાથી વેગ મળશે.
૧૦ હેલિકોપ્ટરના બનેલા એક એવા આ કાફલા બાગડોગરા અને બેરેકપોર ખઆતે ઊભા કરાયા છે, જ્યારે પૂર્ણિયા ખાતે હજી એક વધુ ઊભો કરાશે, એમ પાટન્ગેએ જણાવ્યું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved