Last Update : 13-July-2012, Friday

 

મે માસ દરમ્યાન
ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૨.૪ ટકા ઃ RBI પર વ્યાજ દર ઘટાડવા દબાણ

ગયા વર્ષે મેમાં ૬.૨ ટકા હતું ઃ મોન્ટેકે ગત માસ કરતાં સુધર્યાનું આશ્વાસન લીધું

(પી.ટી.આઈ.) નવી દિલ્હી,તા. ૧૯
દેશમાં મહત્ત્વની વસ્તુઓ તેમજ ખાણ ક્ષેત્રનાં ઉત્પાદનમાં ભારે ઘટાડાને પગલે દેશનો વિકાસદર એપ્રિલમાં તળીયે પહોંચ્યો હતો. પણ હવે તેમાં સામાન્ય સુધારો થતા ઉત્પાદન ક્ષેત્રે વેગે પડી રહ્યાના અણસાર જોવા મળી રહ્યા છે. એપ્રિલ માસ દરમ્યાન વિકાસદર ૨.૪ ટકાએ અટક્યો હતો તે હવે ૦.૯ ટકાનો સુધારા સાથે થોડો આગળ વધ્યો છે. તેમ છતાં વિકાસને પ્રોત્સાહિત કરવા કદાચ રીઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. સરકાર એવું માને છે કે વ્યાજદરમાં ઘટાડો કરવો જરૃરી છે. પણ તેને ફુગાવાનો ડર સતાવે છે.
મે માસ સંદર્ભે પ્રગટ થયેલા ઈન્ડેક્સઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રાઈસીઝ (આઈ.આઈ.પી.૦ અંગે મત વ્યક્ત કરતા આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલીયાએ મત વ્યક્ત કર્યો હતો કે આઈ.આઈ.પી. ગત માસની તુલનાએ અત્યારે કંઈક સારા હોવા છતાં તે સ્વિકાર્ય બની શકે તેવા નથી. આટલો ઓછો વિકાસદર સ્વિકારી શકાય નહીં. જોકે ખરાબ સમાચાર નથી આવતા એટલું સારું છે તેમ માની શકાય.
ગત વર્ષે મે માસ દરમ્યાન ઔદ્યોગિક વિકાસદર ૬.૨ ટકા હતો તે નીચે સરકીને મે-૨૦૧૨ દરમ્યાન ૨.૪ ટકા પર આવ્યો હતો. આજે જાહેર કરવામાંઆવેલા ડેટા અનુસાર એપ્રિલમાં ૦.૯ ટકા વિકાસ વૃદ્ધિ નોંધાઈ છે. પહેલા ૦.૧ ટકાનો સુધારો થયાનું જણાવાયું હતું.
આર્થિક બાબતોના સચીવ અને ગોપાલને જણાવ્યું હતું કે ગતમાસનીતુલનાએ આ મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં સમાન્ય સુધારો નોંધાયો છે. જો કે ઈલેક્ટ્રીક મશીનરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. (સરકાર) આ ઘટાડાનો અભ્યાસ કરી રહી છે. આયાતી સાધનોને કારણે સ્થાનિક ઉત્પાદનને માર પડી રહ્યો નથી ને તે બાબત પણ નિરીક્ષણ હેઠળ છે. ચાલુ નાણાકીય ગાળા દરમ્યાન શરૃઆતના બે માસ એપ્રિલ-મે દરમ્યાન ઔદ્યોગિક વિકાસ દરમાં તિક્ષ્ણ ઘટાડો જોવા મળ્યો હતો. જે ૦.૮ ટકા પર આવી ગ યો હતો. જે વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ૬.૨ ટકા હતો.
ઔદ્યોગિક ક્ષેત્રમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો હતો. ઉદ્યોગો દ્વારા વાપરવામાંઆવતા ઉપકરણો અને મશીનરીમાં તિક્ષ્ણ, ૭.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષે તેનો વિકાસ દર ૬.૨ ટકા હતો. ખાણ ક્ષેત્રે પણ ઉત્પાદન દર ૦.૯ ટકા નોંધાયો હતો. જે ગત વર્ષે ૧.૮ ટકા હતો. જુલાઈની ૩૧મીએ રીઝર્વ બેંકની નીતિ નિર્ધારણ સંબંધી બેઠક મળશે ત્યારે કદાચ વ્યાજ દરના ઘટાડા અંગે પણ વિચારણા કરવામાં આવશે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે રીઝર્વ બેંક વ્યાજમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી. કેમ કે ફુગાવાને કાબુમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો રાયો છે. તે સંજોગોમાં અત્યારે વ્યાજદરનો ઘટાડો કદાચ ફુગાવાને પ્રોત્સાહન આપે તેવું પણ બની શકે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ

ગામની ૪૦ વર્ષ સુધીની સ્ત્રીઓને બજારમાં જવા પર પ્રતિબંધ

જગદીશ શેટ્ટારે કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની ઈડીએ સઘન પૂછપરછ કરી
કિમ ડેવીના પ્રત્યર્પણનો ઈનકાર કરતા ભારતે ડેન્માર્ક સાથે સંબંધ ઘટાડયા

પાક.માં ટોચના નેતાઓને કોર્ટના તિરસ્કારથી બચાવવા કાયદો

પાક.માં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ ઉ.ભારતમાં પણ ધુ્રજારી
અમેરિકી ખગોળશાસ્ત્રીઓએ પ્લુટોનો પાંચમો ઉપગ્રહ શોધ્યો
ઈન્ફોસીસના નબળા પરિણામ - ગાઈડન્સે સેન્સેક્ષ ૨૫૭ પોઈન્ટ તૂટયો ઃ આઈટી ઈન્ડેક્ષ ૨૯૦ પોઈન્ટ ગબડ્યો
સોના-ચાંદીમાં આગળ ધપતી મંદી ઃ વિશ્વ બજારમાં પડેલા નવા ગાબડાં
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ઈન્ફોસીસના ૬.૪૮ મીલીયન શેર વેચ્યા

રૃપિયો સતત નબળો પડવાને કારણે રફ હીરાની આયાતમાં મૂકાયેલો કાપ

દારા સિંહે વિશ્વસ્તરે ભારતની પરંપરાગત કુસ્તીને ગૌરવ અપાવ્યું

આઇપીએલની બેંગ્લોર ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓને હજુ પગાર ચુકવાયો નથી
 
 

Gujarat Samachar Plus

૩૫ વર્ષથી મારા મગજને ઉંઘનો આરામ મળ્યો નથી
સેન્ટ્રલ એ.સી સ્કૂલ એકાગ્રતા ખોરવે છે
વરસાદી પાણી પીવાનો ઈશ્વરીય આનંદ એક લ્હાવો
ઝેવિયર્સ કેમ્પસમાં આર્ટ એક્ઝિબિશન
૬૦ ટકા શહેરીજનોની ઈટંિગ હેબિટ ખામીયુક્ત
હવે ઘરમાં પણ વોલપેપર સજાવટનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

સિમી ગરેવાલ ૨૪ વર્ષ પછી ડાયરેક્શન કરશે
પ્રિયંકા ચોપરા ‘જંજીર’ની રિમેકમાં ગીત ગાશે
કાઈલીના શરીર પર છે કલરંિગ ટેટુ
પોલિયોની એડમાં દેખાઈ જેકીની ‘દાદગીરી’
વિરાટ કોહલી હવે પ્રભુદેવાના ઈશારા ઉપર નાચશે
બોલ બચ્ચન ૪ દિવસમાં ૫૦ કરોડ કમાણી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved