Last Update : 12-July-2012, Thursday

 

બંગાળમાં પિંકીના સમર્થનમાં સ્પોર્ટસપર્સન્સે રેલી કાઢી
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો

બળાત્કારની આરોપી મહિલા એથ્લીટનો જામીન પર છુટકારો

કોલકાતા,તા.૧૧
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી અને બળાત્કારના આરોપને કારણે વિવાદનું કેન્દ્ર બનેલી મહિલા એથ્લીટ પિંકી પ્રમાણિકને જામીન પર મુક્ત કરવામાં આવી છે. પિંકીએ પોલીસ પર આક્ષેપ મુક્યો છે કે તેણે જેન્ડર ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો તો તેઓએ તેના હાથ-પગ બાંધી દીધા હતા અને ત્યાર બાદ તેના પર જેન્ડર ટેસ્ટ કરાવાયો હતો. દરમિયાનમાં બંગાળમાં પિંકીના સમર્થનમાં સ્પોર્ટસપર્સન્સે રેલી કાઢી હતી.
નિવૃત્ત થઇ ચુકેલી મહિલા એથ્લીટ પિંકી પ્રમાણિક પર તેની સાથે રહેતી મહિલાએ આક્ષેપ મુક્યો હતો કે પિંકી હકીકતમાં પુરૃષ છે અને તેણે તેને લગ્નનું વચન આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એશિયન અને કોમનવેલ્થ મેડાલીસ્ટ મહિલા એથ્લીટ પુરૃષ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. ૨૬ દિવસ જેલમાં વિતાવ્યા બાદ પિંકીને જામીન મળ્યા હતા અને તેણે બહાર આવીને કહ્યું હતુ કે, તે સતત રડતી રહી હતી અને તેના વિરોધને કોઇએ કાને ધર્યો નહતો.
પિંકી એ એમ પણ ઊમેર્યું કે, મારી સામે આક્ષેપ કરનારી મહિલાને તે ઓળખે છે અને તે મહિલા તેના ઘરે ઘરકામ કરતી હતી. તેણે જ્યારે વધારાના નાણાંની માગણી કરી ત્યારે તેણે તે આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે તેણે આ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી.
પત્રકારો સાથે વાત કરતાં પણ પિંકી રડી પડી હતી અને તેણે આ અંગે પોતાના વકીલની સલાહ લઇને આગળ કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.
દરમિયાનમાં પોલીસ સહિતના સત્તાધીશોએ પિંકી સાથે કરેલા અમાનવીય વર્તન સામે નારાજગી વ્યક્ત કરતાં બંગાળના ભૂતપૂર્વ સ્પોર્ટસપર્સન્સ તેમજ માનવ અધિકારના કાર્યકર્તાઓએ રેલી કાઢી હતી, જેમાં બંગાળના ભૂતપૂર્વ રણજી ટ્રોફી વિજેતા કેપ્ટન સામ્બારનબેનર્જી પણ જોડાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved