Last Update : 12-July-2012, Thursday

 

અઝહર અલીના ૧૩૬ ઃ શફિક ૫૫ રને ક્રિઝ પર
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં

પાકિસ્તાનની ૧૮૮ રનની કુલ સરસાઇ ઃ આજે આખરી દિવસ

પાલેકલ , તા.૧૧
હેરાથે ચાર અને ફર્નાન્ડોએ ત્રણ વિકેટ ઝડપતાં શ્રીલંકાએ પાકિસ્તાન સામેની ત્રીજી અને આખરી ટેસ્ટમાં પોતાની સ્થિતિ મજબુત કરી હતી. અઝહર અલીની ૧૩૬ રનની ક્લાસિક ઇનિંગ તેમજ હાફિઝ (૫૨)-શફિક (૫૫*)ની અડધી સદીઓને સહારે પાકિસ્તાને બીજી ઇનિંગમાં ૮ વિકેટે ૨૯૯ રન નોંધાવ્યા હતા. આ સાથે તેમણે શ્રીલંકા પર કુલ ૧૮૮ રનની સરસાઇ મેળવી લીધી હતી. હવે આવતીકાલે આખરી દિવસે શ્રીલંકા પાકિસ્તાનની આખરી બે વિકેટ ઝડપીને ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે પાકિસ્તાન પુંછડિયા બેટ્સમેનોને સહારે ટેસ્ટ બચાવવા પ્રયત્ન કરશે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં શ્રીલંકા ૧-૦થી આગળ છે અને જો ટેસ્ટ ડ્રો થાય તો તેઓ જ શ્રેણી જીતવાના છે.
એક તબક્કે ૨૭૬ રને ચાર વિકેટ જેવી સંગીન સ્થિતી ધરાવતા પાકિસ્તાનનો ધબડકો થયો હતો અને તેમનો સ્કોર ૮ વિકેટે ૨૯૯ થઇ ગયો હતો. તેમણે ૨૩ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.


પાકિસ્તાન પ્રથમ ઇનિંગ ઃ ૨૨૬
શ્રીલંકા પ્રથમ ઇનિંગ ઃ ૩૩૭
પાકિસ્તાન બીજી ઇનિંગ

-

રન

બોલ

હાફિઝ કો.પરાનાવિતાના બો.ફર્નાન્ડો

૫૨

૧૦૦

તૌફિક એલબી બો.કુલાસેકરા

૦૪

૦૮

અલી કો.પી.જયવર્દને બો.ફર્નાન્ડો

૧૩૬

૨૮૪

૧૩

યુનુસ કો.પરાનાવિતાના બો.હેરાથ

૧૯

૫૦

મિસબાહ કો.જયવર્દને બો.હેરાથ

૦૫

૦૮

શફિક રમતમાં

૫૫

૧૩૪

સામી એલબી બો.ફર્નાન્ડો

૦૩

૦૯

ગુલ એલબી બો.હેરાથ

૦૦

૦૬

અજમલ એલબી બો.હેરાથ

૦૫

૧૬

એ.અકમલ રમતમાં

૦૦

૦૯

વધારાના (લેગબાય ૮,વાઈડ ૬, બાય ૬)

૨૦

 

 

 

૧૦૪ ઓવરમાં ૮ વિકેટે

૨૯૯

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૬(તૌફિક ૨.૨), ૨/૧૧૦ (હાફિઝ ૩૫.૩), ૩/૧૫૮(યુનુસ ૫૨.૩), ૪/૧૭૬ (મિસબાહ ૫૬.૧),૫/૨૭૬ (અલી ૯૧.૩), ૬/૨૮૦ (સામી ૯૩.૩), ૭/૨૮૧(ગુલ ૯૪.૬),૮/૨૯૯ (અજમલ ૧૦૦.૩).બોલિંગઃ કુલાસેકરા ૨૨-૮-૫૦-૧, પરેરા ૧૭-૧-૬૬-૦, હેરાથ ૩૨-૪-૬૪-૪, ફર્નાન્ડો ૨૦-૧-૬૫-૩, મેથ્યૂસ ૧૨-૦-૩૮-૦, સમરવીરા ૧-૦-૨-૦.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved