Last Update : 12-July-2012, Thursday

 
નરેન્દ્ર મોદીની શિવાજી મહારાજ સાથે સરખામણી થઇ

-શિવાજી હિંદુવાદી હતા,મોદી છે?


ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કર્યા બાદ સુરત ભાજપનાં કોર્પોરેટર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોદીની સરખામણી બાદ પ્રશ્નોની હારમાળા આવતા કોર્પોરેટરે નો કોમેન્ટ કહીને વધુ વિવાદથી બચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.14 જુલાઇનાં રોજ સુરતનાં

Read More...

પાસપોર્ટ Online અરજી:અરજદારો મુશ્કેલીમાં

-માત્ર બે મિનિટ જ સાઇટ ખુલે છે

નવા પાસપોર્ટથી માંડીને પાસપોર્ટને લગતી તમામ પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી જ્યારથી નવી સિસ્ટમ આવી છે ત્યારથી અરજદારો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનાથી આ પ્રક્રિયા ખાનગી કંપની, ટાટાની ટીસીએસને સોંપવામાં આવી છે અને આ સાઇટ સાંજે 7.30 વાગ્યા પછી માત્ર એક કે બે મિનિટ ચાલુ રહે છે.

Read More...

ધો-10,12ની પૂરક પરીક્ષામાં 2લાખ વિદ્યાર્થીઓ
i

-આજથી ત્રણ દિવસ સુધી પરીક્ષા

 

ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થયો છે. રાજ્યભરનાં આ બંને ધોરણનાં કુલ બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જોકે, ધોરણ-12નાં કોમર્સ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે ધોરણ-10, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહને પણ બે વિષયની પરીક્ષા આપવા દેવામાં આવે છે તો અમને શા માટે એક જ વિષયની

Read More...

ઇન્સ્યોરન્સ અધિકારી 15હજારની લાંચ લેતો ઝડપાયો

-ક્લેઇમ પાસ કરાવવા પૈસા માગ્યા હતા

રાજકોટ ખાતે નોકરી કરતો ઇન્સ્યોરન્સ અધિકારી 15 હજારની લાંચ લેતો ઝડપાઇ ગયો છે. ગાંધીનગર સીબીઆઇ દ્વારા તેને રંગે હાથે પકડી લીધો છે. ક્લેઇમ પાસ થયો હોવા છતાં તેનાં નાણા ચૂકવાતા નહોતા અને આ અધિકારીએ તે ક્લેઇમ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે

Read More...

યુવાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી

-ગાંધીનગરનાં કોલવડાની ચકચારી ઘટના

 

ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં બુધવારે મોડી રાત્રે યુવાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા આ રિવોલ્વર તેની પાસે ક્યાંથી આવી ? તે લાઇસન્સ વાળી છે કે કેમ? આત્મહત્યા કેમ કરી ? તે અંગે તપાસ કરી છે.

Read More...

કોમર્સ કોલેજોમાં બેઠકો ખાલી છતાં પ્રવેશ બંધ

- 4900 બેઠકો ખાલી છે

 

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોમર્સ કોલેજોમાં એફવાયબીકોમમાં 4900 જેટલી બેઠકો ખાલી પડી હોવા છતાં અનેક કોલેજોએ પ્રવેશ બંધના પાટીયા લટકાવી દેવાતા યુનિવર્સિટીની મોનિટરિંગ કમિટી દ્વારા દરેક કોમર્સ કોલેજોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં મોટી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે.

Read More...

-ગાંધીનગરનાં સાંતેજની ઘટના

ગાંધીનગર જિલ્લાનાં સાંતેજ ગામની ગૌશાળામાંથી ગાંજો પકડાયો હતો અને ગાંજો વેચવાનાં ગુનામાં બે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ-ગાંધીનગરનાં નાર્કોટીક્સ સેલ દ્વારા આ ગૌશાળામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં આ ગાંજો મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લાનાં કલોલ તાલુકાનાં સાંતેજ ગામની સીમ પાસે સેંધણી માતાનાં

Read More...

 

  Read More Headlines....

કુસ્તીબાજ અભિનેતા દારાસંિહનું આજે સવારે અવસાન

ડીઝલનાં ભાવમાં 19મી જુલાઇ બાદ વધારો થવાની શક્યતા

આપણા વડાપ્રધાનને વિદેશી મેગેઝીનના પ્રમાણપત્રની જરૃર નથી ઃ ચૌહાણ

પવિત્ર અમરનાથ યાત્રામાં વધુ છ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૬૭

ટોચના ફિલ્મસર્જકોમાં સોનાક્ષી સિંહાની વધતી જતી લોકપ્રિયતા

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

Headlines

નરેન્દ્ર મોદીની શિવાજી મહારાજ સાથે સરખામણી થઇ
ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિનાં નિવેદનથી શિક્ષણ જગતમાં રોષ
ગાંધીનગરનાં કોલવડા ગામે યુવાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી
ચાર માસથી પાસપોર્ટ ઓન-લાઇન અરજીનાં અરજદારો મુશ્કેલીમાં
કુસ્તીબાજ અભિનેતા દારાસિંહનું આજે સવારે અવસાન
 

Entertainment

મારી પુત્રી આરાધ્યા પ્રદર્શનમાં મૂકવાની કોઈ ચીજ નથી ઃ અભિષેક
ટોચના ફિલ્મસર્જકોમાં સોનાક્ષી ઔસિંહાની વધતી જતી લોકપ્રિયતા
આમિર ખાન અભિનિત એક ફિલ્મ દ્વારા રાજકુમાર હિરાણી નિર્માતા બનશે
શિરિષ કુંદરની ફિલ્મમાં અક્ષયકુમાર પરગ્રહવાસીઓ સાથે વાતચીત કરશે
'એક થા ટાઈગર'નાં ટ્રેઈલર પાકિસ્તાનમાં દર્શાવવા પર પ્રતિબંધ મૂકાયો
 

Most Read News

દેશમાં સૌથી ઓછી બેકારી ગુજરાતમાં, સૌથી વધુ ગોવામાં ઃ વાર્ષિક સર્વે
આપણા વડાપ્રધાનને વિદેશી મેગેઝીનના પ્રમાણપત્રની જરૃર નથી ઃ ચૌહાણ
કર્ણાટકના મુખ્ય પ્રધાન સદાનંદ ગોવડાનું પદ પરથી રાજીનામુ
અનાજના ભાવ વધારા મુદ્દે ખોટી કાગારોળ ઃ ચિદમ્બરમ્
વલસાડ જિલ્લાના પારડીમાં આભ ફાટયું ઃ ૬.૬૮ ઇંચ વરસાદ
 

News Round-Up

પેશાબ પીવડાવનારી બાળકીની માતાએ રિપોર્ટને બકવાસ કહ્યો
પાકિસ્તાનમાં આતંકવાદીઓ ત્રાટક્યા ઃ ૯ પોલીસ જવાનો ઠાર
એચઈઆર વિધેયકના વિરોધમાં દેશભરમાં વકીલોની હડતાળ
સંસદીય સમિતિનું દાહોદના એસ.પી. અને કલેક્ટરને સમન્સ
સીએસટીનું વળતર નહીં અપાય તો જીએસટીના અમલમાં વિલંબ થશે
 
 
 
 
 

Gujarat News

બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
  [આગળ વાંચો...]
 

Business

ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

[આગળ વાંચો...]
 

Sports

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
 

Ahmedabad

૪૯ કરોડના ચેક પાછા ફર્યા છતાં મ્યુનિ.એ કોઈ કાર્યવાહી જ ના કરી
'અદાણી' સાથે કરોડોની લેતીદેતીના મુદ્દે NCP નેતા ગુમ થયાની શંકા
બી.એડમાં પ્રથમ નંબર આવે તેમાં તપાસ કરવા જેવું શું છે

એક પટેલ મંત્રી પર અંગત સચિવે કબજો જમાવતાં કુટુંબીજનો પરેશાન!

•. ચેમ્બરની ચૂંટણીમાં કે.ટી. પટેલની ઉમેદવારીની કાયદેસરતા પડકારાઇ
[આગળ વાંચો...]
 

Baroda

ત્રણ શખ્સો સુમોમાં ઉઠાવી ગયા છે અને હું ભાગી છુટયો છું
સ્વૈચ્છીક સંસ્થાઓએ સાપ પકડવાનુ અચાનક બંધ કર્યુ
શરાબનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ બુટલેગર કાલુટોપી ઝડપાયો

વડોદરા ચીનના ચેંગડુ શહેર સાથે ટવીન સીટીનો કરાર કરશે

કિશોરીને ઉઠાવી જનાર અપહરણકાર પકડાઇ ગયો
  [આગળ વાંચો...]
 

Surat

મુંબઇના ડોનના નામે ધમકી આપી રૃ।.૧૦ લાખ ખંડણી મગાઇ
ફાયનાન્સરોએ સીટીલાઇટના સ્ક્રેપના વેપારીનું અપહરણ કર્યું
વરાછાની શાળામાં આચાર્ય-શિક્ષક વચ્ચે ઝઘડામાં વિદ્યાર્થીઓ હેરાન
માંગરોળમાં ૧ સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો
પ્રેમલગ્ન કરનાર યુવતિએ કહ્યું, મારા પતિનો સર્ચ વોરંટથી કબજો અપાવો
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીની પરિણીતા પાસે ૧૦ લાખ માગી પુત્ર સાથે કાઢી મુકી
આચાર્યાએ બે હાથ જોડી વિનંતી કરતા વિદ્યાર્થીઓ કલાસમાં બેઠા
ટુકવાડામાં ૮.૧૦ લાખનો દારૃ ભરેલી ટ્રક સાથે એક પકડાયો
નવસારીમાં ખાણી-પીણીની ૨૦૦ લારી ૪ દિવસ માટે બંધ
૨૪ કલાકમાં દમણમાં ૩ ને દાદરામાં ૧ ઇંચ વરસાદ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં વરસાદનું જોર યથાવત
નડીયાદ સહિત ખેડા જિલ્લાના તમામ વકીલોની હડતાલ સફળ
ઈનામ લાગ્યું હોવાના એસએમએસ કરી લોકોને છેતરવાના કીમિયા

ખંભાતના માદલા તળાવની સંરક્ષણ દીવાલમાં ગાબડાં

આણંદ એસટી ડેપોમાં ડ્રાઈવરો અને કન્ડક્ટરોની ઘટથી પરેશાની
  [આગળ વાંચો...]
 

Saurastra

લાલપુરમાં મેઘરાજા મહેરબાન ચાર કલાકમાં છ ઈંચ વરસાદ
મંદીનો માર સહન ન થતા ચળકાટ ગુમાવી રહેલો ધારીનો હીરાઉદ્યોગ

ધો. ૧૨ સા.પ્ર.ની માર્કશીટના કૌભાંડ સંદર્ભે ધરણાંની ચીમકી

પોરબંદરમાં વાછરડાને ક્રૂરતાથી ડઝને'ક છરીના ઘા ઝીંકાતા રોષ
બગદાણાથી દર્શન કરીને આવતા ત્રણ યુવાનોનાં અકસ્માતમાં મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

માસ્ટર ઓફ સોશ્યલ વર્કમાં ડેઝર્ટેશન રદ ન કરવા સ્વેચ્છીક એમ.એસ.ડબલ્યુ. સંસ્થાઓની અપીલ
ગઢડામાં ચાર યુવાનો પર અદાવતે આઠ મહિલા સહિત પંદરનો હુમલો
વલભીપુરમાં હુમલા પ્રકરણે પોલીસની નિષ્ક્રિયતાથી ઉભા થયેલ અનેક તર્ક-વિતર્ક
રેડ કરવા ગયેલી પોલીસ પર બૂટલેગરોનો હુમલો
હળવદની સ્કૂલ પાસે જ ફેલાયેલી ગંદકીથી ૧૦૦૦ ભૂલકાં પરેશાન
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદના વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર સુરતથી પકડાયો

ઊંઝા તાલુકામાં લીલાં વૃક્ષોનું થતું બેફામ નિકંદન
ખેડબ્રહ્મામાં ૧૦ અને ઈડરમાં ૯ ઈંચ વરસાદ

બનાસનદીમાં ઘોડાપૂર આવતાં નવ ગામો સંપર્ક વિહોણા

બલોલના વિદ્યાર્થીઓને માર મારતાં અફડા-તફડી

  [આગળ વાંચો...]

 

 


 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved