Last Update : 12-July-2012, Thursday

 

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

હિન્દી વિષય જળમૂળથી નીકળી જાય એવી પરિસ્થિતિ હોય વલસાડ કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યપકો-વિદ્યાર્થીનીઓનું આવેદન

વલસાડ, બુધવાર
માધ્યમિક શિક્ષિણબોર્ડ દ્વારા જૂન ૨૦૦૮ થી ધો.૧૧માં અંગ્રેજી વિષયને અનિવાર્ય બનાવ રાષ્ટ્રભાષા હિન્દી વિષયને વૈકલ્પિક બનાવી તથા એસએસસીમાં પણ સંસ્કૃત વિષયના વિકલ્પમાં હિન્દી વિષય રાખી રાષ્ટ્ર ભાષાની અવગણના કરતા આવનારા વર્ષોમાં ગુજરાતમાં હિન્દી વિષય જળમૂળથી નીકળી જાય તેવી પરિસ્થિતી છે. આજે વલસાડની આર્ટસ કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓએ સાંસદને આવેદન પત્ર આપી એસ.એસ.સી તથા એસ.એસ.સી.ના અભ્યાસક્રમમાં પરિવર્તન લાવી અન્ય ભાષાઓની જેમ હિન્દી વિષયને અનિવાર્ય કરી રાષ્ટ્રભાષાને સન્માનિત કરવા જણાવ્યું છે.
વલસાડની શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના પ્રધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓએ સાંસદને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે. કે માધ્યમિક શિક્ષણ બોર્ડ જુન ૨૦૦૮ થી ધો.૧૧માં અંગ્રેજી વિષયને અનિવાર્ય કરી હિન્દી વિષયને વૈકલ્પિક બનાવ્યો છે. ઉપરાંત એસ.એસ.સી.માં સંસ્કૃતના વિકલ્પમાં હિન્દી વિષય રાખ્યો છે. આમ કરીને હિન્દી વિષયની અવગણના કરી છે. કોઇ પણ વિષયને અનિવાર્ય બનાવે તેનો વિરોધ નથી પરંતુ તેનાથી હિન્દી વિષયને અન્યાય થાય તે ઉચિત નથી.
હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે અને દેશના સંવિધાનમાં પણ તેને સન્માનીય સ્થાન મળ્યું છે એટલું જ નહીં વિશ્વમાં ચીનીભાષા પછી બીજા નંબર પર સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હિન્દી ભાષાની અવગણના થાય અને એસ.એસ.સી અને એચ.એચ.સીમાં હિન્દી વિષયને વૈકલ્પિક બનાવે કે કાઢી નાંખવામાં આવે તે કોઇપણ રીતે ન્યાય સંગત નથી.આવુ કરવાથી રાજ્યની શાળાઓમાં હિન્દી વિષયના મોટા ભાગના શિક્ષકોએ નિવૃત્તી લઇ લેવી પડશે. આ ઉપરાંત બે વર્ષમાં જ કોલેજોમાં હિન્દી વિષયના પ્રાધ્યાપકોની પણ હાલત દયનીય થશે. આવુ કરવાથી ધીરે ધરે ગુજરાત રાજ્યમાંથી હિન્દી વિષય જડમુળથી નીકળી જશે. રાષ્ટ્રભાષાની આવી અવગણના ક્યાં સુધી ઉચિત છે ?
કોલેજમાં હિન્દી વિષય સાથે સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ થતાં વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થશે અને રાજ્યમાં શિક્ષિત બેકારોની સંખ્યામાં પણ વધારો થશે. આ સ્થિતી સમગ્ર હિન્દી જગત માટે નુકશાન કર્તા છે. અને ચિંતાજનક પણ છે. જેથી એસ.એસ.સી. અને એસ.એસ.સી.ના અભ્યાસક્રમમાં પરિવર્તન લાવી બીજી ભાષાઓની જેમ હિન્દી ભાષાને પણ અનિવાર્ય બનાવી રાષ્ટ્રભાષાને સન્માનિત કરવા જણાવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved