Last Update : 12-July-2012, Thursday

 

કેટરીના સાથે પ્રેમ કરવો સરળ:ખાન

- ખાને જ તેને ફટકારી હતી

 

સલમાન ખાને કેટરીના કૈફની તારીફ કરતાં કહ્યું છે કે કેટરીનાના પ્રેમમાં પડવું બહુ સરળ છે. ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન, કોઈપણ વ્યક્તિ માટે કેટરીનાના પ્રેમમાં પડવું એ બહુ સહજ છે.તેના ચાહકો પણ તેને ખૂબ પ્રેમ કરે છે.
સલમાન અને કેટરીના ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમના સંબંધમાં ઉતાર-ચડાવ આવતાં રહ્યા છે.

Read More...

સન્ની લિઓન કોની સાથે ઝઘડી?

- બિકિનીને કારણે થઇ લડાઈ

સન્ની લિઓન પોતાની એક સમયની ખાસ બહેનપણી સાથે ઝઘડી પડી છે અને હવે તેઓ એકબીજાની સામે જોવાનું પણ ટાળે છે. જિસ્મ-૨ની ડિરેક્ટર પૂજા ભટ્ટ અને પોર્ન સ્ટાર સન્ની લિઓન વચ્ચે લડાઈ થઈ હોવાનું જાણકારોનું કહેવું છે. સૂત્રો દ્વારા મળેલી આ વાતને જો સાચી માનીએ તો પૂજા અને સન્નીની લડાઈને કારણે ડિનો મોરિયો મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. તેણે હવે પૂજા અને સન્ની વચ્ચે મઘ્યસ્થીની ભૂમિકા ભજવવી પડી રહી છે.

Read More...

પૂનમ-બિપાશા સામ-સામે

i

- પૂનમનું વિવાદાસ્પદ નિવેદન

સેન્સેશનલ અને વિવાદાસ્પદ નિવેદનો દ્વારા ચર્ચામાં રહેનારી મોડેલ પૂનમ પાંડેએ ફરીએકવાર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ વખતે તેણે બોલિવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુ પર નિશાન સાઘ્યું છે. બિપાશાએ નિવેદન આપ્યું હતું કે આજના પુરૂષો માત્ર લૂઝર્સ છે. બસ, આ વાત પર પૂનમે કકળાટ કરી મૂક્યો છે. તેણે ટિ્‌વટ કર્યું છે કે જો બિપાશાને અત્યારસુધી બધાં લૂઝર્સ જ મળ્યા હોય તો તેમાં આખી પુરુષ જાતિનો વાંક ન કાઢી શકાય. બધાં જ પુરુષો લુખ્ખા નથી હોતા.

Read More...

વિવેક ઈજાગ્રસ્ત સ્ટન્ટમેનની મદદે

- વિવેક બરફ લઈ આવ્યો

સમયસૂચકતા અને ચપળતાનું લેટેસ્ટ ઉદાહરણ થોડા સમય પહેલાં વિવેક ઓબેરોયે આપ્યું. વિવેક ઓબેરોય ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઇજાગ્રસ્ત સ્ટન્ટમેનની મદદે પહોંચી ગયો હતો અને તેની સારવાર કરી હતી. વાત એમ છે કે વિવેક ઓબેરોય અભિનીત જયન્તભાઈકી લવસ્ટોરીના એક્શન સિકવન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેમાં વિવેક ઓબેરોયે હાજર રહેવાનું હતું. સ્ટન્ટમેન આ એક્શન સિકવન્સ પરફોર્મ કરી રહ્યો હતો એ જ સમયે અચાનક તે ઇજાગ્રસ્ત થઈ ગયો.

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

બોલીવુડમાં નાની બજેટની ફિલ્મોની ધૂમ રહી

- આવી ફિલ્મો પણ હિટ નીવડી

 

આ વરસના પહેલા છ માસમાં બીગ બજેટની અગ્નિપથ, હાઉસફૂલ ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી અને ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એ સાથે નાના અને મઘ્યમ બજેટની ફિલ્મો પણ હિટ નીવડી એટલે ટ્રેડ પંડિતો માને છે કે પહેલા છ મહિના નાના અને મઘ્યમ બજેટની ફિલ્મોના હતા.

Read More...

પ્રિયંકા ચોપરા ડાયરેક્ટર બનશે ?

- સારી ફિલ્મ મળવી જોઇએ

 

મલ્ટિટેલેન્ટેડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નજીકના ભવિષ્યમાં ડિરેક્ટર બનવાના સંકેત આપ્યા છે. એક્ટિંગ અને સિંગિંગ પર હાથ અજમાવ્યા બાદ પિગ્ગી ચોપ્સ હવે મેગાફોન પર હાથ અજમાવવાનું વિચારી રહી છે. અનુરાગ કશ્યપની ટૂંક સમયમાં જ રિલીઝ થનારી ફિલ્મ બરફીમાં ઔટિસ્ટિક બીમારીથી પીડિત યુવતીનું પાત્ર ભજવનારી પ્રિયંકા કહે છે,

Read More...

 

રણબીર કપૂર હવે શેનાથી upset થતો નથી?

ડર્ટી ગર્લ, વિદ્યા બાલન ક્યા કારણે ખુશ થઇ?

Entertainment Headlines

મારી પુત્રી આરાધ્યા પ્રદર્શનમાં મૂકવાની કોઈ ચીજ નથી ઃ અભિષેક
ટોચના ફિલ્મસર્જકોમાં સોનાક્ષી ઔસિંહાની વધતી જતી લોકપ્રિયતા
આમિર ખાન અભિનિત એક ફિલ્મ દ્વારા રાજકુમાર હિરાણી નિર્માતા બનશે
શિરિષ કુંદરની ફિલ્મમાં અક્ષયકુમાર પરગ્રહવાસીઓ સાથે વાતચીત કરશે
સલમાનની ફિલ્મ 'એક થા ટાઈગર'નાં ટ્રેઈલર પાકિસ્તાનમાં દર્શાવવા પર પ્રતિબંધ મૂકાયો
અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા

Ahmedabad

૪૯ કરોડના ચેક પાછા ફર્યા છતાં મ્યુનિ.એ કોઈ કાર્યવાહી જ ના કરી
'અદાણી' સાથે કરોડોની લેતીદેતીના મુદ્દે NCP નેતા ગુમ થયાની શંકા
બી.એડમાં પ્રથમ નંબર આવે તેમાં તપાસ કરવા જેવું શું છે

એક પટેલ મંત્રી પર અંગત સચિવે કબજો જમાવતાં કુટુંબીજનો પરેશાન!

•. ચેમ્બરની ચૂંટણીમાં કે.ટી. પટેલની ઉમેદવારીની કાયદેસરતા પડકારાઇ
[આગળ વાંચો...]
 

Baroda

ત્રણ શખ્સો સુમોમાં ઉઠાવી ગયા છે અને હું ભાગી છુટયો છું
સ્વૈચ્છીક સંસ્થાઓએ સાપ પકડવાનુ અચાનક બંધ કર્યુ
શરાબનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ બુટલેગર કાલુટોપી ઝડપાયો

વડોદરા ચીનના ચેંગડુ શહેર સાથે ટવીન સીટીનો કરાર કરશે

કિશોરીને ઉઠાવી જનાર અપહરણકાર પકડાઇ ગયો
  [આગળ વાંચો...]
 

Surat

મુંબઇના ડોનના નામે ધમકી આપી રૃ।.૧૦ લાખ ખંડણી મગાઇ
ફાયનાન્સરોએ સીટીલાઇટના સ્ક્રેપના વેપારીનું અપહરણ કર્યું
વરાછાની શાળામાં આચાર્ય-શિક્ષક વચ્ચે ઝઘડામાં વિદ્યાર્થીઓ હેરાન
માંગરોળમાં ૧ સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો
પ્રેમલગ્ન કરનાર યુવતિએ કહ્યું, મારા પતિનો સર્ચ વોરંટથી કબજો અપાવો
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીની પરિણીતા પાસે ૧૦ લાખ માગી પુત્ર સાથે કાઢી મુકી
આચાર્યાએ બે હાથ જોડી વિનંતી કરતા વિદ્યાર્થીઓ કલાસમાં બેઠા
ટુકવાડામાં ૮.૧૦ લાખનો દારૃ ભરેલી ટ્રક સાથે એક પકડાયો
નવસારીમાં ખાણી-પીણીની ૨૦૦ લારી ૪ દિવસ માટે બંધ
૨૪ કલાકમાં દમણમાં ૩ ને દાદરામાં ૧ ઇંચ વરસાદ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં વરસાદનું જોર યથાવત
નડીયાદ સહિત ખેડા જિલ્લાના તમામ વકીલોની હડતાલ સફળ
ઈનામ લાગ્યું હોવાના એસએમએસ કરી લોકોને છેતરવાના કીમિયા

ખંભાતના માદલા તળાવની સંરક્ષણ દીવાલમાં ગાબડાં

આણંદ એસટી ડેપોમાં ડ્રાઈવરો અને કન્ડક્ટરોની ઘટથી પરેશાની
  [આગળ વાંચો...]
 

Saurastra

લાલપુરમાં મેઘરાજા મહેરબાન ચાર કલાકમાં છ ઈંચ વરસાદ
મંદીનો માર સહન ન થતા ચળકાટ ગુમાવી રહેલો ધારીનો હીરાઉદ્યોગ

ધો. ૧૨ સા.પ્ર.ની માર્કશીટના કૌભાંડ સંદર્ભે ધરણાંની ચીમકી

પોરબંદરમાં વાછરડાને ક્રૂરતાથી ડઝને'ક છરીના ઘા ઝીંકાતા રોષ
બગદાણાથી દર્શન કરીને આવતા ત્રણ યુવાનોનાં અકસ્માતમાં મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

માસ્ટર ઓફ સોશ્યલ વર્કમાં ડેઝર્ટેશન રદ ન કરવા સ્વેચ્છીક એમ.એસ.ડબલ્યુ. સંસ્થાઓની અપીલ
ગઢડામાં ચાર યુવાનો પર અદાવતે આઠ મહિલા સહિત પંદરનો હુમલો
વલભીપુરમાં હુમલા પ્રકરણે પોલીસની નિષ્ક્રિયતાથી ઉભા થયેલ અનેક તર્ક-વિતર્ક
રેડ કરવા ગયેલી પોલીસ પર બૂટલેગરોનો હુમલો
હળવદની સ્કૂલ પાસે જ ફેલાયેલી ગંદકીથી ૧૦૦૦ ભૂલકાં પરેશાન
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદના વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર સુરતથી પકડાયો

ઊંઝા તાલુકામાં લીલાં વૃક્ષોનું થતું બેફામ નિકંદન
ખેડબ્રહ્મામાં ૧૦ અને ઈડરમાં ૯ ઈંચ વરસાદ

બનાસનદીમાં ઘોડાપૂર આવતાં નવ ગામો સંપર્ક વિહોણા

બલોલના વિદ્યાર્થીઓને માર મારતાં અફડા-તફડી

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
 

International

દુબઈમાં યોજાયેલા લકી ડ્રોમાં ભારતીય યુવાન ૧૦ લાખ ડોલર જીત્યો

લાખોપતિની પત્નીએ પૈસાદાર પતિ મેળવવાનું શીખવવા ટયુશન કલાસ ખોલ્યા
માંગ ઘટવાને પગલે ચીનમાં પેટ્રોલના ભાવમાં પાંચ ટકા ઘટાડો

ભૌતિકશાસ્ત્રી હોકિંગ હવે મગજના તરંગો દ્વારા સંદેશા જણાવી શકશે

  બર્ક્લેસ બેંકના પૂર્વ સીઈઓ બૉબ ૨ કરોડ પાઉન્ડનું બોનસ જતું કરશે
[આગળ વાંચો...]
 

National

ફાર્મહાઉસમાં છ ફૂટ ઊંડા ખાડામાંથી છ હાડપિંજર સાથે દાગીના મળ્યા

સેલીના સાથે ઝઘડો થતા પરવેઝે લોખંડના સળિયાથી હત્યા કરી નાંખી

સેલીનાની તેના બીજા પતિ સાથેની નિકટતા પરવેઝને ખૂંચતી હતી
આદર્શકાંડના તહોમતનામાને ધ્યાનમાં લેવા અંગેની રજૂઆત ૨૪મીએ થશે
ટ્રેન બ્લાસ્ટસના છ વર્ષ પછી પણ ખરા આરોપી કોણ એ સવાલ!
[આગળ વાંચો...]

Sports

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
[આગળ વાંચો...]
 

Business

ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved