Last Update : 12-July-2012, Thursday

 

સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ

વિશ્વ બજારમાં ડોલર ઉંચકાતાં સોનામાં ઉછાળે હેજફંડોની વધેલી વેચવાલી ઃ બે દિવસમાં સોનામાં રૃ.૩૪૦ તથા ચાંદીમાં રૃ.૬૧૦ તૂટયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ઝડપી ઘટાડો આગળ વધતાં ભાવોમાં નવા મોટા ગાબડાં પડયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૭૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના આજે વધુ રૃ.૫૪૦ તૂટયા હતા. ચાંદી ઘટી રૃ.૫૩ હજારની અંદર જતી રહી હતી. સોનાના ભાવો બે દિવસમાં રૃ.૩૪૦ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૬૧૦ તૂટયા છે. સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૨૯૪૭૫ વાળા રૃ.૨૯૧૫૦ ખુલી રૃ.૨૯૨૦૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૬૦૦ વાળા આજે રૃ.૨૯૨૮૦ ખુલી રૃ.૨૯૩૨૫ રહ્યા હતા ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૫૩૨૧૦ વાળા આજે રૃ.૫૨૪૧૫ ખુલી રૃ.૫૨૬૭૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે મંગળવારે વધીને ૧૬૦૦ ડોલરને આંબી ગયા હતા તે પાછળથી ઘટીને આજે નીચામાં ૧૫૭૦ ડોલર બોલાઈ સાંજે ૧૫૭૬.૧૦ ડો લર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૨૭.૫૭ ડોલરવાળા નીચામાં ૨૬.૮૭ ડો લર થઈ સાંજે ૨૭.૦૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટી જતાં ઘરઆંગણે પણ આજે બંને કિંમતી ધાતુઓમાં ઘટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા, મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૬૦૦થી ૫૨૬૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૨૪૫૦થી ૫૨૫૦૦ બોલાઈ રહ્યા હતા વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધી આવતાં સોનામાં ઉછાળે હેજ ફંડોની વેચવાલી વધી હતી. મુંબઈમાં પણ આજે ડો લરના ભાવો રૃ.૫૫.૩૯ વાળા નીચામાં રૃ.૫૫.૨૫ થયા પછી ઉછળી રૃ.૫૫.૭૧ થઈ છેલ્લે રૃ.૫૫.૬૩ આસપાસ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૪૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૦૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૮૦૦ ઘટી રૃ.૫૨૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૯૦ તૂટી રૃ.૫૨૫૩૫ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોગસ સર્ટી મેળવી જુનિયર એન્જિનીયરની નોકરી મેળવી
દિલીપ સંઘાણી સામે ફોજદારી ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવાની મગાતી મંજૂરી

ધો.૧૦-૧૨માં હિન્દી વિષયને ફરજીયાત બનાવવા માગણી

ધારદાર ચાકુનો ઘા મારીને પુત્રે જનેતાની હત્યા કરી
નવસારીમાં બે સંતાનો સાથે માતા ઘરમાં ભડભડ સળગી
ઇન્ફોસીસના નબળા ગાઇડન્સ સામે IIP અપેક્ષાથી પ્રોત્સાહક જાહેર થશે?
સોનામાં વધુ રૃ.૨૭૫ તૂટયા ઃ ચાંદી રૃ.૫૪૦ ઘટી રૃ.૫૩૦૦૦ની અંદર ઉતરી ગઈ
RBIએ ફોરવર્ડમાં ૧૦.૩ અબજ ડોલરનું કરેલું વેચાણ

કોઇને બળજબરીથી ટેસ્ટની પસંદગી કરવા ફરજ પાડવી ના જોઇએઃતેંડુલકર

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આખરી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી વધુ ડોપ ટેસ્ટનો રેકોર્ડ નોંધાશે
પિંકી પ્રમાણિકનો આક્ષેપ ઃ મારા હાથ-પગ બાંધીને જેન્ડર ટેસ્ટ કરાવાયો
પાકિસ્તાનના ટી-૨૦ વર્લ્ડ કપના સંભવિતોમાંથી મિસ્બાહ બહાર
લાંબી હડતાળ છતાં એર ઈન્ડિયાની આવકમાં ૨૧ ટકાનો સૂચક વધારો

પેટ્રોલના ભાવ વધતા પ્રિમીયમ મોટરસાઈકલનું વેચાણ ઘટયું

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved