Last Update : 11-July-2012, Wednesday

 

સેન્સેક્સમાં ૨૨૬ પોઈન્ટ અને રૃપિયામાં ૫૩ પૈસાનો સંગીન સુધારો

સ્પેનને પેકેજ, ચોમાસાની પ્રગતિ અને ક્રુડ ઓઈલની પીછેહઠની થયેલી અસર

અમદાવાદ, તા.૧૦
સ્પેનીશ બેંકોની તંદુરસ્તી માટે પેકેજની જાહેરાત, ચોમાસાની પ્રગતિ તેમજ ક્રુડ ઓઇલમાં પીછેહઠ થવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે સેન્સેક્સમાં ૨૨૬ પોઇન્ટનો ઉછાળો નોંધાતા ચાર માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તો બીજી તરફ અમેરિકી ડૉલરર સામે રૃપિયામાં પણ ૫૩ પૈસાનો સંગીન સુધારો નોંધાયો હતો.
યુરોપીયન યુનીયને આજે સ્પેનની બેંકને ૧૨૩ અબજ ડૉલરનું સહાય પેકેજ આપવાની કરેલી જાહેરાત, દેશભરમાં ચોમાસાની પ્રગતિ તેમજ ક્રુડ ઓઇલની પીછેહઠ થયાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા વડાપ્રધાન તેમજ નાણાં મંત્રાય સક્રિય બન્યા હોવાના અહેવાલો પાછળ નીચા મથાળે નીકળેલી નવી લેવાલી પાછળ શેરબજારમાં સંગીન સુધારો નોંધાયો હતો. અને કામકાજના અંતે સેન્સેક્સ ૨૨૬.૩૭ પોઇન્ટ ઉછળીને ૧૭૬૧૮.૩૫ની ચાર માસની ટોચે બંધ રહ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફટી આંક પણ ૭૦.૨૦ પોઇન્ટ વધીને ૫૩૪૫.૩૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
દરમિયાન, યુરોપીયન યુનીયનના નેતાઓ દ્વારા સ્પેન માટે રાહત પેકેજની જાહેરાત કરાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર નબળો પડતા ઘરઆંગણે પણ સાનુકૂળ અસર થવા પામી હતી. વિદેશી હૂંડિયામણ બજાર ખાતે આજે ડૉલરમાં વેચવાલીનું દબાણ આવતા રૃપિયો ઝડપથી સુધર્યો હતો અને કામકાજના અંતે ૫૩ પૈસા વધીને ૫૫.૩૯ની સપાટીએ મક્કમ રહ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved