Last Update : 10-July-2012, Tuesday

 

‘બોલ બચ્ચન’ ટાઇપ ઇંગ્લીશ કહેવતો !

- મન્નુ શેખચલ્લી

‘બોલ બચ્ચન’ ફિલ્મમાં અજય દેવગન ખતરનાક ઇંગ્લિશ બોલે છે ! ‘આસમાન સે ગિરા, ખજૂર મેં અટકા’ એવું કહેવા માટે ‘ફોલંિગ ફ્રોમ સ્કાય, સ્ટોપંિગ ઇન ડ્રાયફ્રુટ સલાડ...’ અને ‘મેરી છાતી ગર્વ સે ફૂલી નહિ સમાતી’ એવું કહેવા માટે અજય દેવગણ બોલે છે ‘માય ચેસ્ટ હેઝ બિકમ બ્લાઉઝ !!’
તો ચાલો આજે અજય દેવગણ સ્ટાઇલમાં અસલ કહેવતોના ઇંગ્લીશ વર્ઝન બનાવીએ...
* * *
અસલ કહેવત ઃ
નાચ ન જાને, આંગન ટેઢા
દેવગણ કહેવત ઃ
નોટ નોઇંગ ડાન્સંિગ, એન્ડ ટ્‌વીસ્ટીંગ કમ્પાઉન્ડર !
* * *
અસલ કહેવત ઃ
બિન બુલાયે મહેમાન.
દેવગણ કહેવત ઃ
વિધાઉટ કોલિગ ગેસ્ટહાઉસ ઇનકમંિગ !
* * *
અસલ કહેવત ઃ
જહાં ન જાયે રવિ, વહાં પે જાયે કવિ
દેવગણ કહેવત ઃ
વ્હેર નોટ રીચીંગ સનલાઇટ, ધેર આનંદ બક્ષી રીચીંગ બાય ફ્‌લાઇટ !
* * *
અસલ કહેવત ઃ
બંદર ક્યા જાને અદરક કા સ્વાદ
દેવગણ કહેવત ઃ
વોટ મન્કી નો ઓફ જીંજર ટેસ્ટીકલ્સ !
* * *
અસલ કહેવત ઃ
જો ભૌંકતા હૈ વો કાટતા નહી.
દેવગણ કહેવત ઃ
વોટ ઇઝ ધ બારકીંગ, ઇજ નોટ ધી બાઇટંિગ વિથ વ્હીસ્કી એન્ડ સોડા !
* * *
અસલ કહેવત ઃ
ઘર કા ભેદી લંકા ઢાયે !
દેવગણ કહેવત ઃ
હોમ સીક્રેટ ડીફીટીંગ શ્રીલંકા ક્રિકેટ ટીમ !
* * *
અસલ કહેવત ઃ
દૂધ કા જલા છાસ ફૂંક કર પીએ
દેવગણ કહેવત ઃ
બર્નંિગ વિથ મિલ્ક વિલ બ્લો- જોબ વિથ બટરમિલ્ક
* * *
દમડી કી મુરગી, નો ટકા પકડાઈ
દેવગણ કહેવત ઃ
વન પેની ચિકન, નાઇન પરસેન્ટ સ્ટોક હોલ્ડીંગ !
* * *
અસલ કહેવત ઃ
અપના હાથ જગન્નાથ
દેવગણ કહેવત ઃ
પર્સનલ હેન્ડ ઇઝ વર્લ્ડ પમ્પીંગ !

Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved