Last Update : 10-July-2012, Tuesday

 

કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ

- આજે કોલેજમાં મેચંિગ ક્લોથ કરતાં મિક્સમેચંિગ ફેશનનો ટ્રેન્ડ વઘુ જોવા મળી રહ્યો છે. ડિફરન્ટ ટી-શર્ટ, ટ્રાઉઝર, કેપ્રી, ફૂટવેર અને બેગ્સમાં મિક્સમેચંિગ જોવા મળે છે.

 

ફેશનના બદલાતા રૂપ રંગમાં કોલેજીયન યંગસ્ટર્સ એટલાં તો દિવાના છે કે ફિલ્મમાં કોઇ નવી ફેશન ફિલ્મસ્ટાર પહેરે તરત જ બીજા દિવસે કોલેજમાં આવી જાય છે. ફેશનના ફંડામાં આજના કોલેજીયન યંગસ્ટર્સ એટલાં તો રંગાઇ ગયાં છે કે માર્કેટ પણ આજે નવી ફેશનને બીજા જ દિવસમાં અમદાવાદમાં લાવી દે છે. અમદાવાદનું ૭૦ ટકા કાપડ માર્કેટ યંગસ્ટર્સ પર નભે છે. આજથી બે વર્ષ અગાઉ માત્ર મેચંિગ ફેશનને યંગસ્ટર્સ વઘુ પસંદ કરતાં હતાં, પરંતુ હાલ કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચ ફેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
શહેરના કોલેજીયન સ્ટુડન્ડસમાં ફંકી ટી-શર્ટ, ટ્રાઉઝર, ફ્રૂટવેરમાં મિક્સમેચ ફેશન જોવા મળે છે. બ્લુ, સ્કાય, ઓરેંજ, રેડ, ખાખી જેવા રંગો મિક્સમેચમાં હોટ ફેવરિટ છે. માત્ર કપડામાં જ નહી પરંતુ કોલેજીયન બેગ અને એસેસરીઝમાં પણ મિક્સમેચ ફેશનનો ટ્રેન્ડ જોવા મળે છે. ફેશન ડિઝાઇન ૠષિકા પરીખ કહે છે કે ‘આજે ફેશનમાં ચીલાચાલુ ટ્રેન્ડ કરતાં મિક્સમેચનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, એક કરતાં વઘુ ડિફરન્ટ શર્ટ અને ટી-શર્ટને મિક્સસીંગ કરીને પહેરવાથી કોઇપણનું ઘ્યાન ખેંચી શકાય છે. ગર્લ્સમાં મેકઅપને અનુરૂપ ક્લોથ પસંદ કરતી હોય છે, ગર્લ્સમાં પંિક, સ્કાય બ્લુ, પર્પલ જેવા રંગો મિક્સમેચમાં ફેવરિટ જોવા મળે છે. આજે કપડાં કરતાં એલગ એલગ એસેસરીઝમાં મિક્સમેચીંગ જોવા મળે છે. ફૂટવેર, બેગ્સ અને બ્રેસલેટ જેવી એસેસરીઝમાં ફંકી ટ્રેન્ડ જોવા મળે છે. આજે પાર્ટીવરે કપડાં પણ કોલેજીયન રેગ્યુલર યુઝમાં મિક્સીંગ કરીને પહેરતાં હોય છે.’
ચોમસાની સિઝનમાં મિક્સમેચનો ટ્રેન્ડ ખૂબ વધે છે. બોયઝ અને ગર્લ્સ ખાસ કરીને ટ્રાઉઝર અને કેપ્રીમાં મિક્સમેચની ફેશનને અપનાવતાં હોય છે. બોયઝ કરતાં ગર્લ્સ મિક્સમેચીંગમાં વઘુ આગળ છે. તેઓ મેકઅપથી માંડી ફૂટવેર સુધી બધાં ડિફરન્ટ સ્ટાઇલને અપનાવતી હોય છે. આ અંગે પૂર્વી દવે કહે છે કે ‘છેલ્લાં બે વર્ષથી કોલેજના અભ્યાસ દરમ્યાન વિવિધ કપડા પહેર્યાં પરંતુ આજે જૂના કપડાં રી-યુઝ કઇ રીતે કરી શકે તે માટે મિક્સમેચ કપડાં પહેરવાની શરૂઆત કરી, જો કે ફર્સ્ટ ટાઇમ અલગ અહેસાસ થયો પરંતુ જ્યારે કોલેજમાં એન્ટ્રી મારી ત્યારે દરેક ચોકી ગયાં હતાં, અને મારી નવી સ્ટાઇલને બધી ગર્લ્સે બીજા જ દિવસથી અપનાવી દીધી હતી.’

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved