Last Update : 10-July-2012, Tuesday

 

 

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ

 

- વરસાદની બુંદો, પવનની લહેરખીઓ અને હોડીના હલેસાઓમાં પણ રિઘમ છે.કુદરતના સ્વરો સાથે તાલમેલ કરીને સાવ નકામી વસ્તુઓમાંથી રિઘમ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવીને સંગીતમય જીવન જીવવાનો એક અનોખો અંદાજ છે.

 

કુદરતી દરેક વસ્તુઓમાં એક મઘુર સંગીત છુપાયેલું હોય છે બસ તેને પારખનાર હોવું જોઇએ એવું કહેનાર અકુલ રાવલે ૨૫ જેટલા વેસ્ટ વસ્તુઓમાંથી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે, આ ૨૫ ઇન્સ્ટ્રુમેન્ટ ની અલગ અલગ વિશેષતાઓ છે જેમ કે બાઝ ગિટાર જે પી.વી.સી પાઇપમાંથી બનાવવામાં આવ્યો છે જેમાં સાત પાઇપ ફીટ કરવામાં આવ્યા છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ને ડ્રમની માફક વગાડી શકાય છે પણ તેમાંથી વિશેષ પ્રકારના સૂરો નિકળે છે. કોહોન એ પેરુનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કોહોન ત્રણ સ્ટાઇલથી વગાડી શકાય છે સિટીંગ કાહોન, સ્ટેડંિગ કાહોન, ફ્‌લોર કાહોન, પાઇ ડ્રમ જે અપ ડાઉન કરી શકાય છે જેમાંથી અલગ પ્રકારના સૂર નિકળે છે,એન્કલમ્બ જે ઇન્ડોનેશિયાના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખાય છે અને વાંસમાંથી બનાવવામાં આવ્યું છે આ દરેક પ્રકારના પરકશન્સ માત્ર જોવા માટે જ નહીં પણ પરફોર્મન્સમાં પણ ઉપયોગી થઈ રહ્યા છે. વર્ષોના સંશોધન બાદ ડફબીનમાંથી સર્ફ ડ્રમ બનાવવામાં આવ્યો છે. રેન સ્ટ્રીક જેમાંથી વરસાદની બૂદો જેવો સૂર નિકળે છે વાંસની અંદર છરા નાખીને તેના બન્ને ભાગ ફીટ કરીને આ ઇન્સ્ટ્યૂમેન્ટ બનાવવામાં આવ્યું છે. સ્પ્રેના ખાલી ડબ્બામાંથી રેલી સ્પ્રે બનાવ્યું છે જેને ડ્રમ સાથે પગના મુવમેન્ટ સાથે સેટ કરવામાં આવે છે. ઉડું એ આફ્રીકન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મટકીમાંથી બનાવવામાં આવે છે વર્ષો પહેલા માણભટ્ટ આ પ્રકારના ઇન્સ્ટ્‌યૂમેન્ટનો ઉપયોગ કરતા હતા.આ ઉપરાંત ટોકંિગ ડ્રમ, પ્લાસ્ટિકની બોટલમાંથી મોરેકસ, હેન્ડ કીક અને કાચ પેપરનો ઉપયોગ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે. અમારે ત્યાં સંગીત શિખવા માટે આવતા તમામ બાળકો આ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે આ ઉપરાંત આ તમામ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ નો ઉપયોગ રિયાલીટી શોમાં કરવામાં આવ્યો છે.
આ અંગે આંબાવાડી વિસ્તારમાં રહેતા અકુલ રાવલ કહે છે કે છેલ્લા પંદર વર્ષથી હું અને મારા મિત્રો શૈષવ શાહ, દિપક ઠાકર, પ્રવિણ પંચાલ મળીને વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ, આ તમામ ઇન્સ્ટ્‌યૂમેન્ટ બનાવવા માટે પ્લાસ્ટિકના ડબ્બા, પી.વી.સી પાઇપ, માટકી, કાચ પેપર, બામ્બુ, વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા બાદ અમારા સંગીત કાર્યક્રમનો તેનો ઉપયોગ કરીએ છીએ, હું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની સાથે તેને કેવી રીતે વગાડી શકાય તે બાળકોને શીખવું છું. આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ માંથી યુનિક છે અને તેમાંથી કુદરતી મઘૂર સંગીતના સૂરો નિકળે છે, આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સંગીની દુનિયાને અલગ સૂરો આપવા તથા એક જ પ્રકારના વાજિત્રોમાંથી નિકળાત સૂરોના સ્થાને હવે વેસ્ટ વસ્તુઓમાંથી બનેલા ઇન્સ્ટ્રુમેન્ટ ઇફેક્ટિવ સૂરો લોકોના કાન સુધી પહોચાડવાનો એક પ્રયત્ન છે, આમ પણ આર.ડી વર્મન સાહેબ પોતાના સંગીતમાં સતત અવનાવા પ્રયોગો કરતા હતા જે ફરી જીવંત કરવાનો અમારો પ્રયત્ન છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved