Last Update : 10-July-2012, Tuesday

 
 

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યુએઇમાં આયોજન થશે
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે

 

દુબઇ,તા.૯
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ત્રણ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીનું આયોજન થશે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) આ મેચોની યજમાની કરશે. અંહીની ઉગ્ર ગરમીથી ખેલાડીને મુશ્કેલી ન પડે તે માટે બધી મેચો મોડી સાંજે શરૃ કરવામાં આવશે. વન ડે શ્રેણીનું આયોજન ૨૮મી ઓગસ્ટથી લઇને ૩ સપ્ટેમ્બર સુધી થશે. જ્યારે ટ્વેન્ટી-૨૦ની શ્રેણી ત્યાર બાદ રમાશે.
આઇસીસીના ક્રિકેટ કેલેન્ડર પ્રમાણે આ શ્રેણી પાકિસ્તાનના ઘરઆંગણે રમાવાની હતી પણ સલામતીના કારણોસર આ સિરિઝ યુએઇમાં યોજાઇ રહી છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ એસોસિએશને યુએઇમાં સખત ગરમી પડતી હોવાથી ત્યાં ખેલાડીઓના સ્વાસ્થ્યની સમસ્યા સર્જાઇ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વન ડે અને ત્રણ ટ્વેન્ટી-૨૦ની શ્રેણીને છ ટ્વેન્ટી-૨૦ની શ્રેણીમાં ફેરવી નાંખવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને આઇસીસીએ મંજુર કરી દીધો હતો. જો કે તાજેતરમાં મળેલી વાર્ષિક કોન્ફરન્સમાં પાકિસ્તાને આ અંગે ઓસ્ટ્રેલિયાને પુનઃવિચાર કરવા જણાવ્યું હતુ.
બ્રોડકાસ્ટરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયન બોર્ડે તેના પ્લેયર્સની સલાહની શરતે આ શ્રેણી માટે મંજુરી આપી હતી. અગાઉ આ શ્રેણીનું આયોજન શ્રીલંકામાં થવાનું હતુ પણ તેમણે પ્રીમિયર લીગ શરૃ કરવાની જાહેરાત કરતાં આ આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન કરવાનો ઇનકાર કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved